Article

બેડરૂમમાં છોકરીને ખુશ કરવા માટે અપનાવો આ ખાસ રીત…

કપલ્સના રિલેશનમાં ફિઝિકલ રિલેશનનું વિશેષ મહત્વ હોય છે બેડરૂમમાં રોમાન્સ વગર રિલેશન મજબૂત નથી થઈ શકતા આ સાથે પ્રેમ એક નવી રીતે પરિવર્તિત થાય છે પરંતુ ઘણી વખત પુરુષોને બેડરૂમમાં કેટલીક એવી બાબતોની જાણકારી હોતી નથી જે કોઈપણ છોકરીને ખુશ કરી શકે છે બેડરૂમમાં કેવી રીતે ખુશ રહેવું.

સંબંધ બાંધતા પહેલા છોકરીની પરવાનગી લો જો તેણી હા કહે છે તો પછી તમને જાતીય પ્રવૃત્તિમાં જોડાવવાનો સંપૂર્ણ અધિકાર છે આ સાથે છોકરી તમને સંપૂર્ણ સમર્થન આપશે રિલેશન બનાવવા માટે શરૂઆતમાં ઉતાવળ ન કરો નહીં તો રિલેશનશિપમાં રોમાન્સ ખતમ થઈ જશે તેથી જ્યારે લોખંડ ગરમ થાય ત્યારે હથોડી મારવી છોકરી ત્યારે જ ખુશ થાય છે.

જ્યારે તેનો પ્રેમી તેને કહે કે તેને તે છોકરી માટે કેટલો પ્રેમ છે તમે કવિતાની મદદ લઈ શકો છો જો તમે સે-ક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન માત્ર એક જ પોઝિશન અપનાવતા રહો તો ચોક્કસથી છોકરી કંટાળી જશે તેને આખો સમય ખુશ અને સંતુષ્ટ રાખવા માટે તમારે પોઝિશન બદલવી જોઈએ પાર્ટનર સાથે રોમાંસને સફળ બનાવવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારા પાર્ટનર સાથે વધુ સમય પસાર કરવો જોઈએ.

આમ કરવાથી તમે તમારા પાર્ટનરને વધુ સારી રીતે સમજી શકશો ત્યારે તમે વહેલા કામથી અને તમારા જીવનસાથીને ડિનર માટે બહાર લઇ જાવ અને તેમની સાથે સમય પસાર કરો સૌથી અગત્યનું તમારા સ-બંધોને બચાવવા માટે એકબીજાને સમય આપવો ખૂબ જ જરૂરી છે.ત્યારે તમારા જીવનસાથી સાથે બેસો અને પ્રેમ વિશે વાત કરો ત્યારે તેમને સાંભળો અને કોઈપણ રોમેન્ટિક મૂવીઝ જુઓ પ્રેમને જીવંત રાખવા માટે તમારા પાર્ટનરની પસંદ અને નાપસંદની ખાસ કાળજી રાખો.

તમારા જીવનસાથી માટે બેડરૂમ સારી રીતે શણગારો અને આમ કરવાથી, તમે તેમની સાથે ખૂબ જ સારા અનુભવશો અને તેમની પ્રત્યેની લાગણીઓને તેમની સામે રાખો પાર્ટનરની નજીક રહેવામાં કંઈ ખોટું નથી ત્યારે સ-બંધમાં આ ખૂબ મહત્વનું બની રહે છે. તમારા પાર્ટનરને પૂછો કે તે કેટલો આરામદાયક છે.અને આ કરવાથી તમારા સ-બંધોમાં ઘણી મદદ મળશે.ત્યારે દરેકને જુદા જુદા અનુભવો થતા હોય છે.

તેથી જ તમારા સ-બંધોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે દરેક પાર્ટનર વચ્ચે લડવું આમ બાબત છે. જો તમારા બંને વચ્ચે ઝગડો થયો છે, તો જલ્દીથી માફી માંગીને તે ઝઘડાને પૂરો કરો. અને આ કરીને તમે ક્યારેય નાના નહીંથઇ જાવ.ત્યારે પ્રેમની ઉજવણી કરવા અને વધારવા માટે તમારા જીવનસાથીને ચોકલેટ અથવા ફૂલો આપો સ-બંધોને મજબૂત રાખવા માટે તમારા પાર્ટનર પર ક્યારેય શંકા ન કરો. અને ફરિયાદોની સામે ક્યારેય બેસવું નહીં.ત્યારે તમારા મનમાં કોઈ પણ વસ્તુ છે, તો તે યોગ્ય સમયે કહી દો જેથી કોઈ ગેરસમજ ન થાય.

કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સે-ક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે. કોઈ પણ એવી જગ્યા ન હોય જ્યાં તેને ચુંબનનો અહેસાસ ન થયો હોય રોમાન્સની શરૂઆત કિસથી થાય છે અને ધીમે-ધીમે સેક્સ તરફ આગળ વધે છે.

જો તમે તમારા પાર્ટનરને સેક્સ પ્રત્યે વધુ આર્કિષત કરવા માંગતા હોય તો તેમના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરો મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે જે પ્રેમ કરતી વખતે તેને તૂટીને પ્રેમ કરે દાંતથી બટકાં ભરવા લવ બાઈટ્સ સારું લાગે છે પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો.

પાર્ટનરને લઈ બાઈટ્સ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે બાઈટ એટલા જોરથી ન થઈ જાય કે તેમાં પ્રેમની લાગણીનો અહેસાસ થવાની જગ્યાએ દર્દનો અહેસાસ થવા લાગે જયારે પુરૂષો તેમની પાર્ટનર સાથે બેડ પર નોટી ટોકસ કરતા હોય ત્યારે તેમને તો સારું લાગતું જ હોય છે પરંતુ મહિલાઓ પણ તેનો ભરપૂર આનંદ લેતી હોય છે.

અને આ નોટી ટોક્સ તેમને નજીક આવવામાં અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે સે-ક્સ માટે મહિલાઓને ઉત્તેજિત કરવા માટે નોટી ટોક્સ પણ ઉત્તમ માધ્યમ છ એક સમય હતો જ્યારે મહિલાઓ સે-ક્સ વિશે વાત કરતા પણ ડરતી હતી પરંતુ હવે તે બિન્દાસપણે સેક્સ વિશે વાતો કરે છે.

તેમજ સે-કસમાં તેમને કેવી રીતે પરમસુખની પ્રાપ્તિ થાય છે તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરતી હોય છે ઓરલ સે-ક્સ અથવા માઉથ સે-ક્સ પહેલાં માત્ર પુરૂષોને જ પસંદ હતું, પરંતુ હવે મહિલાઓ પણ તેનો એટલો જ આનંદ માણતી હોય છે આજની આધુનિક મહિલાઓને માઉથ સે-ક્સ કરવું પણ પસંદ હોય છે.

અને કરાવવું પણ પસંદ હોય છે રિસ્પેક્ટ એક એવી વસ્તુ છે જે મહિલાઓ કાયમ મેળવવા ઈચ્છતી હોય છે પછી તે બેડરૂમમાં સમા-ગમ દરમિયાન પતિ સાથે જ કેમ ન હોય જ્યારે તમે તેમની સાથે સમાગમ કરી રહ્યા હોવ ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ એવા અપશબ્દોનો ઉપયોગ ન થાય જેનાથી તેમની લાગણીઓ દુભાય અને તેમને તમારી સાથે સે-ક્સ કરવાથી પણ નફરત થઈ જાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button