ajab gajab

ભારતીય નાગરિકતા મેળવવા સ્પાના માલિક સાથે રશિયન યુવતીએ કર્યુ ના કરવાનુ કામ કે જાણીને તમે પણ ચોકી જશો…….

મિત્રો આજના આ લેખમા આપણે જાનિશુ કે સમાજમા કેવા કેવા ખરાબ કિસ્સા બનવા લાગ્યા છે અને તેનાથી લોકોનો એકબીજા ઉપર વિશ્વાસ ઓછો થતો જાય છે કારણ કે આ કિસ્સાઓ એટલા આઘાતજનક હોય છે જેના કારણે લોકોમા તેનો ભય રહેલો હોય છે અને આ કિસ્સામા એટલા આઘાતજનક હોય છે કે તેના ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ બની જતો હોય છે મિત્રો આવો જ એક કિસ્સો વડોદરામા બંન્યો છે જેના વિશે આજે હુ તમને જણાવા જઇ રહ્યો છો મિત્રો આ કિસ્સા વિશે જાણીને તમે પણ કોઇના ઉપર વિશ્વાસ કરતા સો વાર વિચાર કરશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે ભારતનું નાગરિકત્વ મેળવવા માટે એક રશિયન મહિલાએ વડોદરામાં એક પરિવારને ઝેર આપ્યું હતું અને તમને જણાવી દઇએ કે આ રશિયન યુવતી ને પરેશ સાથે પ્રેમ સંબંધ હતો જે મસાજ પાર્લર ચલાવે છે અને તેની સાથે ગર્ભવતી થયા બાદ હવે તેની પત્ની ઉપરથી છૂટાછેડા લેવાનું દબાણ છે જો કે પત્નીએ પરેશાની અને હુમલોની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પરેશ તેની રશિયન પ્રેમિકા સાથે ફરાર થઇ ગયો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે આ સ્પા માલિક પરેશની પત્ની સુધાબહેને વડોદરા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ શહેરમાં અનેક સ્પા અને મસાજ પાર્લર ચલાવે છે અને પરેશનું એશિયન યુવતી હેન્ના ચૂકો સાથે પ્રેમ સંબંધ હતું જો કેવહેન્નાએ એક પુત્રને જન્મ પણ આપ્યો હતો અને જેના નામ પરેશના પિતાના નામ તરીકે ઉલ્લેખિત હતા અને જ્યારે આ બાબતે પરેશ અને રશિયન યુવતીવચ્ચે વિવાદ થયો હતો.

ત્યારે પરેશે કહ્યું હતું કે હન્ના ભારત માટે કાયમી વિઝા મેળવવા માંગે છે, તેથી તેણે તેનું નામ જણાવ્યુ હતું જો કે બાદમાં જ્યારે બાળકના ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે પુષ્ટિ થઈ હતી કે તેના પિતા પરેશ છે અને તાજેતરમાં જ પરેશ અને એક રશિયન મહિલાએ તેની પત્ની સાથેના વિવાદ બાદ તેને માર માર્યો હતો જેના કારણે તેને માથામાં પણ 20 ટાંકા આવ્યા હતા સુધાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે પરેશ તેની પ્રેમિકા સાથે અકોટા ક્લાસિક એપાર્ટમેન્ટમાં રહે છે.

અને ગૌત્રી રોડ અને વડોદરાના અન્ય વિસ્તારો માં ઘણા સ્પા અને મસાજ પાર્લર ધરાવે છે અને આ કેસમાં ઇંદોરના રાજન બાવા નામના યુવાનનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. રાજન બાવા પરેશને રશિયન, થાઇ અને અન્ય દેશોની છોકરી ઓને ઇન્દોરથી સ્પા અને મસાજ પાર્લરમાં મોકલે છે તેમજ પોલીસ તપાસ માટે પરેશના ફ્લેટમાં પહોંચે તે પહેલા પરેશ તેની રશિયન પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસ રશિયન મહિલા ભારતમાં આવીને આટલા વર્ષો રહી હોવાના મામલે પણ તપાસ કરી રહી છે.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે દેહરાદૂનમાં જોવા મળ્યો છે.

અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ મિત્રો આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સો દેહરાદૂનમા જોવા મળ્યો છે મિત્રો દેહરાદૂનમા એક મગનસિંહ નામનો વ્યક્તિ રહેતા હતા અને તેઓ કિન્નરોને ત્યા ઢોલક વગાડવાનુ કામ કરતા હતા પરંતુ મિત્રો થોળાંક સમય પહેલા તેમનુ અચાનક કરંટ લાગતા મૃત્યુ થઈ જાય છે અને જ્યારે પોલિસને આ વાત ની જાણ થઈ ત્યારે પોલિસે શકના આધારે મગનસિંહની પત્ની રાજેન્દ્ર દેવી ની ધરપકડ કરી લીધી અને જ્યારે પોલિસે રાજેન્દ્ર દેવી પુછપરછ કરી તો પહેલા તો તેણે અજાણ્યા બનવાનું નાટક કર્યુ અને કહયુ કે મને તેના વિશે કઈ ખબર નથી પરંતુ જ્યારે પોલિસે કડકરીતે પુછપરછ કરી તો તેને સાચી હકીકત પોલિસને જણાવી.

મિત્રો રાજેન્દ્ર દેવી એ પોલિસને સાચી હકીકત જણાવતા કહયુ કે તેમના પતિ મગનસિંહનો એક ભાણો હતો જેનુ નામ વિશ્મભર ઉર્ફ સોનુ જે થોળાંક સમય પહેલા તેમના ઘરે રહેવા આવ્યો હતો અને છેલ્લા 2 વર્ષથી ઘણીવાર તે તેમના ઘરે આવતો હતો પરંતુ આ સમયે તે તેના મામા ના ઘરે આવ્યો ત્યારે તે રહેવાનો છે તેવુ તેણે જણાવ્યુ હતુ મિત્રો તમને જણાવી દઈએ કે મગનસિંહની પત્ની રાજેન્દ્ર દેવીનો તેમના ભાણા સોનુ સાથે અવૈધ સબંધ હતો પરંતુ તેના પતિ મગન સિહને આ વાતની જાણ નહતી ત્યારબાદ રાજેન્દ્ર દેવી એ જણાવ્યુ કે તેણે તેના ભાણા સોનુ સાથે ઘણીવાર સંભોગ પણ કર્યુ હતુ.

મિત્રો રાજેન્દ્ર દેવીએ આગાળ જણાવતા કહયુ કે જ્યારે તેમના અને ભાણાના અવૈધ સબંધ વિશે તેના પતિને જાણ થઇ ત્યારે એક દિવસ બંનેને એક દિવસ રંગે હાથે પકડી લીધા જ્યા તેઓ દરવાજો બંધ કર્યા વગર તેઓ બૅડ ઉપર મસ્તી કરી રહ્યા હતા અને ત્યારે અચાનક ત્યા મગનસિંહ આવી જાય છે અને તે આ જોઈને તે તેના ભાણા સોનુ સાથે ઝગડો કરે છે અને જ્યારે ઝગડો વધવા લાગ્યો ત્યારે રાજેન્દ્ર દેવીને લાગ્યુ કે તે કોઈને કહી દેશે તો રાજેન્દ્ર દેવી અને તેના ભાણો સોનુએ સાથે મળીને મગન સિંહની હત્યા કરી દીધી અને ત્યારબાદ તેઓ બંને ત્યાથી ભાગી ગયા હતા.

જ્યારે પોલિસને આ હત્યાની ખબર પડી ત્યારે પોલિસે તપાસ કરતા રાજેન્દ્ર દેવીની ધરપકડ કરી હતી અને પોલિસે જણાવ્યુ કે સોનુ તેમનો દુરનો ભાણો હતો જે અહિ રહેવા આવ્યો હતો અને તેના તેની મામી રાજેન્દ્ર દેવી સાથી અવૈધ સબંધ હતા જેની જાણ તેના પતિ મગન સિંહ ને થઈ જતા તેઓ બન્નેએ સાથે મળીને મગનસિંહ ની હત્યા કરી દીધી હતી પોલિસે તે બન્નેની ધરપકડ કરી તેમને જેલ મોકલી દીધા છે મિત્રો તમને જણાવી દઈએ કે ભાણાની ઉમર 18 વર્ષની હતી જ્યારે તેની મામી ની ઉમર 40 સાલ હતી

મિત્રો આજકાલ આપણે જોઇએ છે કે આપણી વચ્ચે ઘણા એવી ઘટનાઓ બનતી હોય છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા અને મિત્રો તેને સમજવી ખુબજ મુશ્કેલ હોય છે મિત્રો આવી ઘટનાથી લોકોમા નફરત ફેલાવાનું કામ કરે છે મિત્રો આવા તો ઘણા બધા કિસ્સાઓ જાણવા અને સાંભળવા મળે છે મિત્રો આવો જ એક કિસ્સો બિહારના એક ગામ મથુરાનગરમા બન્યો હતો જ્યા એક પતિની હત્યાના આરોપમા તેની ધરપકડ કરવામા આવી હતી તો મિત્રો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ પુરી ઘટના બિહારના એક ગામ મથુરાનગરમા જોવા મળી હતી જ્યા એક અમૃત શર્મા નામના યુવકના લગ્ન પુષ્પા દેવી નામની યુવતિ સાથે થયા હતા મિત્રો તેમના આ લગ્ન લવમેરેજ હતા મિત્રો તમને જણાવી દઈએ કે અમૃત અને પુષ્પા ઘણા સમય પહેલા એકબીજાને જાણતા હતા અને એકબીજાને પ્રેમ પણ કરતા હતા અને તેઓ એકબીજા ને મળતા પણ હતા પરંતુ આ વાત તેમ્ના પરિવારના લોકો ને પસંદ નહતી.

મિત્રો તેમના પરિવારના લોકો તેમના આ પ્રેમ સબંધની વિરુદ્ધ હતા અને જ્યારે અમૃતે અને પુષ્પાએ તેમના પરિવારના લોકો સામે એકબીજા સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો પરંતુ તેમના બન્નેના ઘરના લોકો તેમના લગ્ન માટે રાજી નહતા અને તેનાથી દુંખી થઈને તેમણે ઘરેથી ભાગી જઈને લગ્ન કરવાનો નિર્ણય લીધો અને એક દિવસ જ્યારે મોકો મળ્યો તો અમૃતે અને પુષ્પાએ બંને ઘરે થી ભાગી જઈને એક મંદિરમા પોતાના પરિવારની મરજીની વિરુદ્ધ લગ્ન કરી લીધા.

મિત્રો અમૃતે અને પુષ્પાએ ઘરેથી ભાગી જઈને લગ્ન કર્યા તેથી તેઓ તેમના ઘરેથી થોડેક દુર એક અલગ એક ભાડાના ઘરમા રહેતા હતા મિત્રો તમને જણાવી દઈએ કે અમૃત અને પુષ્પાના લગ્નને હજી 4 જ દિવસ થયા હતા અને એક દિવસ સવારમા અમૃત તેના ઓરડાના બૅડ ઉપર મૃત હાલાતમા મળી આવ્યો મિત્રો તે જોઇને તેની પત્ની ખુબજ ગભરાઇ ગઈ હતી અને તેણે તરત જ જઈને પોતાના માતા પિતાને આ વાતની જાણ કરી.

મિત્રો અમૃતના મૃત્યુ પછી તેના પરિવારના લોકોએ અમૃતની મૃત્યુનો આરોપ વહુ પુષ્પા ઉપર લગાવી દીધો તેમજ અમૃતના પિતાએ કહયુ કે હમણા બે દિવસ પહેલા તેમનો છોકરો પોતાના ઘરે આવ્યો હતો અને તે તેના ઘરે રહેવા માંગતો હતો પરંતુ પુષ્પાએ તેને કોઈ કામનુ બહાનુ કાઢીને તેને પાછો બોલાવી દીધો અને તેના ગયા પછી 2 દિવસમા આ ઘટના થઈ.

મિત્રો ઘરના લોકોઓની ફરિયાદના આધારે પોલીસે અમૃતની પત્નીને કસ્ટડીમાં લીધી છે અને જોકે હાલમાં પત્ની સામે પોલીસ પાસે કોઈ પુરાવા નથી જેના કારણે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે મૃતકની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે રાત્રે તેઓ બન્ને બેડરૂમમાં કંઈપણ ખાધા વગર સૂવા ગયા હતા અને સવાર બાદ તેનો પતિ અમૃત તેની નજીકના પલંગ ઉપર મૃત હાલતમા સુતેલો હતો આ રહસ્યમય મોત બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

અને ઘણા લોકો અમૃતના ઘરની સામે એકઠા થયા છે અને જે આ કેસના વિશે જાણી રહ્યો છે તે પત્નીને શંકાની નજરથી જોઈ રહ્યો છે જો કે આ મામલે કોઈ પણ ખુલ્લેઆમ બોલવા તૈયાર નથી બીજી તરફ પોલીસને શંકા છે કે તેની પત્ની ઉપરાંત અમૃતની હત્યામાં તેનો સાથી પણ હોઈ શકે છે જો કે વધુ તપાસ બાદ જ આ સમગ્ર મામલે પડદો આગાળની તપાસ બાદ ઉઠશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button