Dharmik

લીંબુ-લવિંગના આ અચૂક ટોટકાઓ કરો,રાતોરાત દૂર કરશે તમારી મુશ્કેલી..

મોટે ભાગે, જ્યારે તમારા પરિવાર અને પ્રિયજનો પર મુશ્કેલી આવે છે, ત્યારે તમારા મનમાં તંત્ર-મંત્ર અને જાદુગરી જેવી વસ્તુઓ દેખાવા લાગે છે. તમને જણાવી દઈએ કે તાંત્રિક ગ્રંથોમાં આવા અનેક અચૂક ટોટકાઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેના દ્વારા અશક્ય કાર્ય પણ શક્ય કરી શકાય છે. લીંબુ અને લવિંગનું આમાં નોંધપાત્ર યોગદાન છે.

જો ઘરમાં કોઈ બાળક કે મોટા વ્યક્તિને ખરાબ નજર લાગી જાય, તો તેના માથાથી લઈને પગ સુધી સાત વાર લીંબુ ફેરવી લો. ત્યારબાદ, આ લીંબુના ચાર ટુકડા કરી તેને કોઈ સુમસાન જગ્યાએ અથવા ત્રણ રસ્તા ભેગા થતા હોય ત્યાં નાખો. લીંબુના ટુકડા ફેંક્યા પછી પાછા વળીને ન જોવું અને સીધા ઘરમાં આવી જાઓ. નજર તરત જ દૂર થઈ જશે.

જો કોઈનો ધંધો સારો નથી ચાલી રહ્યો, તો તેના માટે પણ પણચૂક ટોટકા મંત્ર છે. શનિવારે લીંબુનો તાંત્રિક ઉપાય કરવો જોઈએ. આ ઉપાય મુજબ એક લીંબુને દુકાનની ચારેય દિવાલોને સ્પર્શ કરાવો.પછી, લીંબુને ચાર ટુકડાઓમાં કાપો અને ચાર રસ્તાઓ પર જાઈને ચારે દિશાઓમાં લીંબુનો એક-એક ટુકડો ફેંકી દો. તે દુકાન અને વ્યવસાય સ્થળની નકારાત્મક ઊર્જાનો નાશ કરશે.

ઘરની નકારાત્મક ઉર્જા ને દૂર કરવા માટે, બીમાર વ્યક્તિના માથા પર 7 વખત લીંબુ ફેરવીને ચાર રસ્તા પર ફેંકી દેવું. ચાર રસ્તા પરથી પસાર થતી વખતે કોઈપણ વ્યક્તિ તે લીંબુ પાર કરશે અથવા તેનો સ્પર્શ કરશે, તો બીમાર વ્યક્તિની બધી બીમારી તેને લાગી જશે.

જો કોઈ વ્યક્તિ અચાનક માંદગીમાં આવે અને તેના પર દવાઓની કોઈ અસર ન થાય તો તે માટે પણ લીંબુનો ઉપાય કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આખા લીંબુ પર કાળી શાહી વડે 307 લખો અને તેને તે વ્યક્તિ ઉપર સાત વાર વિપરીત દિશામાં (ઉલ્ટી તરફ)ફેરવો.

જો સખત મહેનત પછી પણ તમને વારંવાર નિષ્ફળતા મળી રહી છે, તો લીંબુનો એક નાનો ઉપાય તમારા બધા કામ સારા કરી દેશે. આ માટે તમારે એક લીંબુ ઉપર ચારે બાજુ લવિંગ લગાવી દો, ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરો. પાઠ કર્યા પછી, સફળતા માટે હનુમાનજીને પ્રાર્થના કરો અને તમારા ખિસ્સામાં આ લીંબુ લઈ જાઓ. તમને ચોક્કસ સફળતા મળશે.

  • ધ્યાનમાં રાખવાની બાબતો
  • જ્યારે પણ ટોટકા કર્યા પછી લીંબુ ફેંકી દો તો પાછા વળીને ક્યારેય ન જુઓ, સીધા ઘર તરફ આવો.
  • કેટલીકવાર રસ્તા પર લીંબુ-મરચાં પડેલા દેખાય છે તો કેટલીકવાર કોઈ ત્રણ રસ્તા કે ચાર રસ્તા પર લીંબુ અથવા લીંબુના ટુકડા, તો ધ્યાનમાં રાખો કે તેના પર આપણો પગ ન પડવો જોઈએ.
admin

Share
Published by
admin

Recent Posts

છોકરીઓ બ્રા અને પેન્ટી કેમ પહેરે છે?ના પહેરે તો ના ચાલે,જાણો.

બ્રા પહેરવાનું કારણ ખાસ કરીને સ્તનોને ટેકો આપવાનું છે. જો કે તે પહેરવું કે ન…

13 hours ago

પતિ જોડે સંતુષ્ટ ના થતા પત્ની નોકર જોડે બિસ્તર ગરમ કરતી પણ એક દિવસ..

જીવનમાં ઘણા એવા તબક્કા આવે છે જ્યારે નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે તે સમયે…

13 hours ago

બિસ્તર પર પતિ એટલી સ્પીડ થી કરે છે કે મારાથી સેહવાતું પણ નથી,એટલે મારે….

એક મહિલા તેના પતિના સે-ક્સ એડિક્શનથી એટલી પરેશાન છે કે તે હવે મોતના મુખમાં છે…

13 hours ago

પુરુષો ની મર્દાની તાકત વધારવા માટે આ 2 વસ્તુ છે રામબાણ ઈલાજ,આજે જ જાણી લો..

સામાન્ય રીતે ખીર અથવા હલવો બનાવતી વખતે કિસમિસનો ઉપયોગ કરવામાં આવે છે. કિસમિસ માત્ર સ્વાદિષ્ટ…

13 hours ago

મહિલાઓ જ્યારે આ વસ્તુ આપવા માંગે ત્યારે કરે છે આવા ઈશારા..

પ્રેમ થાય ત્યારે શું થાય છે કેવો અનુભવ થાય છે આ પ્રશ્ન હંમેશા એવા લોકોના…

13 hours ago

ચમત્કાર/ભગવાન શિવનું ત્રિશુલ યુવકની ગરદનની આરપાર થઈ ગયુ,છતાં બચી ગયો જીવ..

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં બે માણસો વચ્ચેની લડાઈ દરમિયાન, એક વ્યક્તિએ બીજાના ગળામાં 150 વર્ષ…

13 hours ago