News

સોનું અને ચાંદી હવે થશે ખૂબ જ સસ્તું ફક્ત 15 દિવસમાં આવ્યો 14,500 નો ખૂબ જ મોટો ઘટાડો

દેશમાં ચાલી રહેલ એક વર્ષ થી કોરોના ના લીધે આર્થિક મંદી જેવી સ્થિતિ થઈ હતી જેના કારણે સોના ચાંદીના ભાવ આકાશે પહોંચી ચૂક્યા હતા ઓગસ્ટ મહિનામાં સોના ચાંદીના ભાવ આકાશે પહોંચ્યા હતા ત્યારબાદ સ્થિતિમાં સુધારો થતાં ધીમે ધીમે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બીજી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવ્યું અને તેમાં સોના ચાંદી પર જે કસ્ટમદુટી લાગતી હતી તેને ઘટાડી દેવામાં આવી છે તો આ બજેટ રજૂ થયા બાદ સતત સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે ઓગસ્ટ મહિનામાં સોનાનો ભાવ ૬૦,૦૦૦ અને ૪૦ પૈસા થઈ ગયું હતું બધી 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો નોંધવામાં આવ્યું હતું અને તેની સામે ચાંદી એક કિલોના રૂ ૭૭૮૪૦ નોંધાયા હતા

તો હાલ તાજેતરમાં સોનાનો ભાવ છે પ્રતિ કિ.ગ્રા મે ૫૦૧૫૦ રૂપિયા તેની સામે ચાંદી એક કિલોનો ભાવ છે ૬૯૨૦૦ જો ઓગષ્ટ 2020 થી લઇ અને આજ સુધીના સમયગાળા એટલે કે છ મહિનામાં સોનાનો ભાવ લગભગ રૂપિયા ૯૮૯૦ ઘટાડો પ્રતિ 10 ગ્રામ એ જોવા મળ્યું છે અને તેની સામે ચાંદીનો રૂપિયા 8640 પ્રતિ કિલોએ ઘટાડો જોવા મળ્યો છે જાન્યુઆરી મહિનાની પાંચમી તારીખે 24 કેરેટ સોનાનો ભાવ હતો 525800 પ્રતિ સો ગ્રામ નો ભાવ છે અને અને આજે 501500 રૂપિયા થઈ ગયું છે માત્ર દોઢ મહિનામાં 24300 રૂપિયા ઘટાડો જોવામાં આવ્યું છે

અને આ રીતે જ હવે સોનાનો ભાવ ધીમે ધીમે ઘટતું જશે ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો એ વખતે નિષ્ણાતોના માનવા મુજબ સોનાનો ભાવ 72 હજાર પ્રતિ 10 ગ્રામ એ પહોંચી શકે તેવું માનવામાં આવી રહ્યું હતું તેની સામે આજે સોનાનો ભાવ ખૂબ જ નીચે બગડી ગયું છે અત્યારે 22 કેરેટ સોનાનો ભાવ 471500 રૂપિયા છે પ્રતી 100 ગ્રામ નો ભાવ

પહેલી તારીખથી આજ સુધીની વાત વાત કરીએ તો માત્ર પંદર દિવસમાં જ 24 કેરેટ સોનાના ભાવ માં 14,500 પ્રતી 100 ગ્રામ એ અને 22 કેરેટ સોના માં 13500નો ઘટાડો નોંધાયો છે

હાલ તાજેતરના ચાંદીના ભાવ આ મુજબ છે

1 ગ્રામ ચાંદીનો ભાવ -69.20રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ-553.60રૂપિયા

10 ગ્રામ ચાંદીનો ભાવ-692.00રૂપિયા

100 ગ્રામ ચાંદીનો ભાવ-6,920.00રૂપિયા

1 કિલો ગ્રામ ચાંદીનો ભાવ-69,200.00રૂપિયા

જો કે કાલે ચાંદીનો ભાવ 70 200 રૂપિયા હતો પ્રતિ કિલોએ જ્યારે આજે 60200 રૂપિયા થઈ ગયો છે તો કાલની સરખામણીએ આજે સોનાના ભાવ ચાંદીના ભાવમાં 100000રૂપિયાનો ઘટાડો નોંધાયો છે

22 કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ

1 ગ્રામ-4,715

8 ગ્રામ-37720

10 ગ્રામ-47150

100 ગ્રામ-4,71500

24 કેરેટ સોનાના ભાવ જોઈએ

1 ગ્રામ-5,015

8 ગ્રામ-40,120

10 ગ્રામ-50,150

100 ગ્રામ-5,01,500

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૮ ફેબ્રુઆરી એ જોવા મળ્યો હતો

આટલી બાબતો 462500/100ગ્રામ

TEAM DG

Share
Published by
TEAM DG

Recent Posts

મર્દાની તાકત વધારવાનો આયુર્વેદ ઉપાય જાણો,સાંજે મજા ડબલ થઈ જશે..

આજની ભાગદોડ ભરેલી જીવનશૈલી, ભાગદોડના દિવસો અને ભૌતિક સુખ-સુવિધાઓ મેળવવાનો ધસારો વધી ગયો છે. સંબંધોનું…

3 hours ago

બજારમાં મળતા ક્લાઈ મેક્સ સ્પ્રે કેટલાં ફાયદાકારકજે સામાન્ય રીતે સ્ખ્લ-નની સમસ્યા માં વપરાય છે

સવાલ.મારા તાજેતરમાં જ લગ્ન થયા છે લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી…

3 hours ago

મહિલાઓ મોટા મોટા કરવા પાગલ થઈ રહી છે,દર વર્ષે થાય છે આટલી સર્જરી…

આકર્ષક અને સુડોળ સ્તન મહિલાઓની સુંદરતામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરેક સ્ત્રી ઈચ્છે…

3 hours ago

ઓરલ સે..ન માણું ત્યાં સુધી પતિને સંતોષ નથી મળતો,આવું ન કરે એના માટે શું કરવું?..

સવાલ.હું 45 વર્ષની બે સંતાનની માતા છું સમાગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે જો…

3 hours ago

2 રૂપિયાનું લીંબુ બદલી નાખશે તમારું જીવન,બિઝનેસ મંદ પડી ગયો હોય તો અજમાવો આ ઉપાય..

તમે આ વસ્તુ તો જોઈ જ હશે કે મોટાભાગની દુકાનોમાં અને ઘણા ઘરોમાં પણ લીંબુ…

3 hours ago

વેશ્યાવૃત્તિ ના કારણે બદનામ છે ભારતની આ ગલીઓ,અહીં સુખ શોધવા જાય છે લોકો..

વિશ્વભરમાં એવા ઘણા સ્થળો છે જે તેમની સુંદરતા ઐતિહાસિક મહત્વ અથવા વિશેષતા માટે જાણીતા છે…

6 hours ago