હું 27 વર્ષની પરણિત મહિલા છું મને ક્યારેય મારા પતિ પાસેથી જા-તીય સંતોષ મળ્યો નથી હું શું કરું…

સવાલ.હું ૪૦ વર્ષનો છું અને મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે અને તેનો સ્વભાવ ઘણો ઉન્માદિત છે અને તે મારાથી ઉંમરમાં મોટી પણ છે મેં શારી-રિક સંબંધની માગણી કરી પરંતુ તેણે એનો અસ્વીકાર કર્યો હતો તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી તો પછી મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું તો મારે શું કરવું.
જવાબ.શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો અને જો બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો તો સાથે સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો.
તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે અને આ કોઇ એવી સમસ્યા નથી જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.
સવાલ હું ૨૧ વરસનો છું અને મને ૧૯ વરસની એક યુવતી સાથે પ્રેમ છે અને તે મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું અને મને એનો વાંધો પણ નહોતો પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા પરંતુ હું તેના વગર રહી શકતો નથી મારે તેને પાછી મેળવવી છે તો મારે શુ કરવુ જોઇએ.
જવાબ.તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે.
આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.
સવાલ.હું ૨૦ વરસની છું અને અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે અને મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.
જવાબ.જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે..
પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.
સવાલ.મારો છ મહિનાનો પુત્ર અંધારાથી ઘણો ગભરાય છે. લાઇટ બંધ કરતા જ તે રડવા માંડે છે. અને લાઇટ ચાલુ કરીએ નહીં ત્યાં સુધી શાંત થતો જ નથી. તેનો આ ડર દૂર કરવા અમારે શું કરવું.
જવાબ.દિવસ રાતનું ચક્ર અથવા તો પ્રકાશ અને અંધારાનું ભાન થતા શિશુને વાર લાગે છે અને આથી તમારા પુત્રનું આ વર્તન અસ્વાભાવિક છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી લાઇટ બંધ કરતા પૂર્વે તેને બાથમાં લઇ વહાલ કરો અને તેની સાથે વાત કરો અને તમારા શિશુને બીજી કોઇ સમસ્યા નથી.
તેની તપાસ કરો અને જો શક્ય હોય તો કોઇ સારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો અને ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે ડર જેવી લાગણીઓ શિશુઓમાં નવ કે દસ મહિના પછી જન્મે છે અને આ પૂર્વે શિશુના રડવા પાછળ કોઇ દુ:ખાવો હોવાની શક્યતા છે.
સવાલ.હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું અને હજુ સુધી મારા લગ્ન થયા નથી અને મારી બહેનપણીના પિતા સાથે મારે શારી-રિક સંબંધ છે અને આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારી-રિક સંબંધો છે અને હવે મને આની નફરત થઇ ગઇ છે અને લગ્ન પછી શું થશે એનો ડર લાગે છે અને હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો અને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો. તમે સેક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો.
તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો. લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.
સવાલ.હું 25 વર્ષનો છું. હું મોટાભાગે કામના સંબંધમાં એટલે કે પ્રવાસમાં ઘરની બહાર જ રહું છું. મને ઘણીવાર સેક્સની ઈચ્છા થાય છે, પરંતુ સેક્સ્યુઅલ રિલેશન બનાવતી વખતે હૃદયના ધબકારા વધી જાય છે. હાથ-પગ ધ્રૂજવા લાગે છે. ચિંતા પણ શરૂ થાય છે. અમે પતિ-પત્ની સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. યોગ્ય અભિપ્રાય આપો.
જવાબ.વધુ પડતા કામને કારણે પુરૂષ ગ્રંથિ વિકૃત થઈ જાય છે, તેથી મનમાં સેક્સ સંબંધિત બાબતો વિશે વધુ વિચારશો નહીં. તમારી વિચારસરણી બદલો. આ સિવાય દારૂ, સિગારેટ, તમાકુ વગેરે માદક પદાર્થોનું સેવન ન કરો. પૌષ્ટિક ખોરાક લો. પત્ની સાથે વધુ સારો સમય પસાર કરો.
તેમની સાથે ખુલીને વાત કરો અને તમારી સમસ્યા સમજાવો. તેનાથી તમારા સેક્સ્યુઅલ રિલેશનમાં કોઈ સમસ્યા નહીં થાય. એકબીજાની લાગણીઓને સમજવી અને આ વિષય પર વાત કરવી ખૂબ જ જરૂરી છે. એકબીજાને ટેકો આપો, જેથી તમે જલ્દીથી આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો.
સવાલ.હું 27 વર્ષની પરિણીત મહિલા છું. મને વારંવાર સેક્સના વિચારો આવે છે. જ્યારે પણ હું કોઈ આકર્ષક માણસને જોઉં છું, ત્યારે મારું શરીર હલાવવા લાગે છે અને હું ખૂબ જ ઉત્સાહિત થઈ જાઉં છું.
મને એ વ્યક્તિ સાથે વળગી રહેવાનું અને પ્રેમમાં પડવાનું મન થાય છે. હૃદયમાં સેક્સનું વર્ચસ્વ શરૂ થાય છે. વાસ્તવમાં, લગ્ન પછી, પતિ ક્યારેય જાતીય સંતોષ મેળવી શક્યો નહીં. શું હું અસામાન્ય છું? કૃપા કરીને યોગ્ય સલાહ આપો.
જવાબ.તમે જરા પણ અસામાન્ય નથી. તમે તમારા શરીરમાં બનતી અસામાન્ય વસ્તુઓ પર ધ્યાન આપી રહ્યા છો, આનાથી તે યોગ્ય થવાની શક્યતા વધી જાય છે. તમારી સમસ્યા એક રોગ છે, તેને આદત પણ ગણી શકાય. મેડિકલમાં તેને નિમ્ફોમેનિયા કહેવામાં આવે છે.
જ્યારે શરીરમાં ક્લિટોરિસનું પ્રમાણ વધવા લાગે છે, ત્યારે આવી સ્થિતિ થવા લાગે છે. ક્યારેક હોર્મોન્સ વધવા પર પણ ક્લિટોરિસનું કદ મોટું થઈ જાય છે. આ વધુ જાતીય ઉત્તેજના તરફ દોરી જાય છે. આ માટે કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ અવશ્ય લો. જો કે ઓર્ગેનમ દવા લઈ શકાય છે, પરંતુ તે ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેવાની સલાહ આપવામાં આવશે.