પ્રાઇ-વેટ પાર્ટમાં થતી ખંજવાળ અને દાદરને દૂર કરવા અપનાવો ઘરેલું ઉપાય...... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

પ્રાઇ-વેટ પાર્ટમાં થતી ખંજવાળ અને દાદરને દૂર કરવા અપનાવો ઘરેલું ઉપાય……

માણસ ના શરીર માં ઘણાબધા રોગો જોવા મળે છે પણ બધા રોગો સમાન નથી હોતા અમુક રોગ બહુકષ્ઠ દાયકા હોય છે જેમ કે બન્ને પગ વચ્ચે એટલે કે સાથળની આજુ બાજુ લોકોને ખંજવાળતા સૌએ જોયું હશે. મોટાભાગે આ બીમારી ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ વળવાથી અને ચોંટવાથી જાંઘો વચ્ચે ખંજવાળ થવા લાગે છે. જાંઘની અંદર હોવાથી તે જલ્દી મટતી પણ નથી.

આ બિમારી મહિલાઓમાં વધારે જોવા મળે છે. તે સિવાય પુરુષોમાં પણ આ બિમારી જોવા મળે છે. ગરમી અને વરસાદમાં આ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ પ્રાઇવેટ પાર્ટની આસપાસ આ બિમારી થવાના કારણે લોકો તેનું ખાસ ધ્યાન રાખતા નથી. જેથી આ સમસ્યામાં વધારો થાય છે.જેથી આજે અમે એવો આયુર્વેદિક તેમજ ઘરેલું ઉપાય તમને કહેવા જઇ રહ્યા છીએ.

Advertisement

ફંગલ ઇન્ફેક્શન, કોસ્મેટિકછી એલર્જી, કપડાથી એલર્જી અને અન્ય ઉત્પાદનોથી એલર્જી થવી બહુ મોટું કારણ છે. તે સિવાય અસામાન્ય કારણોમાં યૌન સંચારિત રોગ અને સાઇકલિંગ અને જોગિંગ જેવી ગતિવિઘિઓ પણ સામેલ છે. તે સિવાય સોરાયસિસ, એક્જિમા અને ઇમ્પેટિગો જેવી ત્વચા સંબંધી બિમારીઓના કારણે પણ દાદર જેવી સમસ્યા થઇ શકે છે.

કોથમીર ભોજનમાં સ્વાદ અને સુંગંધ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સ્વાસ્થ્યને લાભ પહોંચાડવા માટે તે અન્ય રીતે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. લીલી કોથમીરના પાનને પીસીને પેસ્ટ બનાવી લો. તેને 20 મિનિટ દાદર થયું ત્યા લગાવી રાખો. તે બાદ તેને ઠંડા પાણીથી ધોઇને સાફ કરી લો.

Advertisement

તમે જાણો છો કે આંબળા ખાવાથી કેટલીક બિમારીઓ સારી થાય છે. તો આંબળાની ઠરિયાને તમે સળગાવીને પીસી લો અને તેમા નારિયેલનું તેલ મિક્સ કરીને ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી બે દિવસમાં આ સમસ્યાથી રાહત મળી જશે ફુદીનાની ચા ત્વચાના કોઇપણ ભાગ પર થનારા દાદર માટે ખૂબ લાભકારી છે. તે ત્વચામાં થનારી જ્વલનને ઓછી કરે છે.જેના માટે ફુદીનાની ટી બેગને પાણીમાં પલાળીને પ્રભાવિત જગ્યા પર ઉપયોગ કરવો જોઇએ.

નારિયેલ તેલ જેટલું ખાવામાં ગુણકારી નથી એટવું જ શરીરમાં લગાવવામાં પણ લાભકારી છે. નારિયેલના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને હળવા હાથે માલિશ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે અજમો ખૂબ લાભકારી હોય છે. ખંજવાળ માટે પણીમાં અજમાને પીસી લો અને ખંજવાળ પર લગાવો. ખંજવાળની સમસ્યા જળમૂડથી સમાપ્ત થઇ જશે.

Advertisement

કેળા ખાવામાં ખૂબ ગુણકારી હોય છે. પરંતુ તેના અન્ય ઘણા લાભ છે. લીંબુમે કેળાના રસમાં મિક્સ કરીને ખંજવાળ આવતી જગ્યા પર લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે ખાટું દહીં ખાવામાં ખાટું હોય છે પરંતુ તેમા ઘણા ગુણ રહેલા છે. દહીમાં ખંજવાળ દૂર કરવાના ગુણ પણ રહેલા છે. તેને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.

જાણો અન્ય ઉપાય વિશે.ખંજવાળ થાય ત્યારે શરૂઆત માં સાવધાની તરીકે સફાઈ નું પૂરું ધ્યાન રાખવું જોઈએ. ખંજવાળ જયારે પણ ઉભી થાય, ત્યારે તમે ચોખ્ખા અને મુલાયમ કપડાથી તે જગ્યા ને ઠંડા કે ગરમ પાણી થી ધોઈ લો કોઈને ઠંડા પાણી થી તો કોઈને ગરમ પાણીથી આરામ મળે છે, તે માટે તમારા માટે પાણીનો ઉપયોગ સારો રહશે , સાબુનો ઉપયોગ જેટલો ઓછો કરી શકો તેટલો ઓછો કરવો જોઈએ.

Advertisement

દરરોજ ની ખંજવાળ ને દૂર કરવા માટે તમારે ૨૦ ગ્રામ અજમાને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો. ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે.

દહીં ખાવામાં ખાટું હોય છે પરંતુ તેમા ઘણા ગુણ રહેલા છે. દહીમાં ખંજવાળ દૂર કરવાના ગુણ પણ રહેલા છે. તેને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે. ફુદીનાની ચા ત્વચાના કોઇપણ ભાગ પર થનારા દાદર માટે ખૂબ લાભકારી છે. તે ત્વચામાં થનારી જલન ને ઓછી કરે છે.

Advertisement

જેના માટે ફુદીનાની ટી બેગને પાણીમાં પલાળીને પ્રભાવિત જગ્યા પર ઉપયોગ કરવો જોઇએ.આંબળા નો ઉપયોગ વાળ માટે કરતાં હોઈએ છીએ પણ તેને ખાવાથી ઘણી બીમારીઓ માં સારું થઇ જાય છે. ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળ મટી જશે.

કેળા ખાવામાં ખૂબ ગુણકારી હોય છે. પરંતુ તેના અન્ય ઘણા લાભ છે. કેળાને લીંબુ ના રસમાં મિક્સ કરીને ખંજવાળ આવતી જગ્યા પર લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે. પ્રાકૃતિક એલોવેરાની જેલ લગાવવાથી અથવા તેનું જ્યૂસ બનાવીને રોજ સવારે પીવાથી ખંજવાળ મૂળથી ખતમ થઈ જાય છે.નારિયેલ તેલ જેટલું ખાવામાં ગુણકારી છે એટલું જ શરીરમાં લગાવવામાં પણ લાભકારી છે.

Advertisement

નારિયેલના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને હળવા હાથે માલિશ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે. તમારા સાથળ સતત ભીના રહેતાં હોય તે પછી પાણી હોય કે પછી પરસેવો હોય તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. જે કોઈ જીવાણુંના કારણે પણ થઈ શકે છે. તેના માટે સૌથી પહેલો ઉપાય તો તમારે સુંવાળા ખુલતા વસ્ત્રો પહેરવા જોઈએ.

પીપળાની છાલ ખંજવાળ માટે રામબાણ ઈલાજ છે. આ માટે પીપળાની છાલને દેશી ઘીમાં મિક્ષ કરીને ખંજવાળ વાળી જગ્યા પર લગાવો. આ સિવાય સવાર-સાંજ પીપળાની છાલનો ઉકાળો પણ પી શકો છો જેનાથી તમારૂ સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.

Advertisement

કપૂરનો ઉપયોગ તમે બધાએ પૂજા ઘરમાં તો કર્યો જ હશે પણ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે કપૂરનો ઉપયોગ તમારી સ્કિન પ્રોબ્લેમ્સ ખાસ કરીને ખંજવાળ માટે રામબાણ ઘરેલુ નુસખો છે. કપૂરને ચમેલીના તેલમાં મિક્ષ કરીને શરીર પર માલિશ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થશે.

ખંજવાળ વાળી જગ્યા ઉપર ચંદનનું તેલ લગાવવાથી ખુબ ફાયદો થાય છે. દશાંગ લેપ જે આયુર્વેદ ની 10 જ્ડ્ડી બુટ્ટી થી તૈયાર કરવામાં આવે છે તે ખંજવાળ મા ઘણે અંશે ફાયદો અપાવે છે. લીંબડાનું તેલ, કે લીંબડાના પાંદડાની લુગદી થી પણ ખંજવાળ થી છુટકારો મળે છે.

Advertisement

૨ ચમચી નારીયેળનું તેલ લેવું, ત્યારબાદ આ તેલમાં કપૂરની ટીકડીઓને ફોડીને નાખવી અને આ બન્નેને સારી રીતે મિક્સ કરી લેવું. હવે આ કપૂર સાથે મિક્ષ કરેલા તેલને એક લીંબુના ટુકડાથી ખંજવાળ વાળી જગ્યા ઉપર તમારે લગાવવા થી ખંજવાળ દૂર થશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite