હું 18 વર્ષનો છું, હું જાણવા માંગુ છું કે લિં@ગની લંબાઈ કેવી રીતે માપવી જોઈએ? આ ઉપરાંત હું મારા લિં@ગને જાતે કેવી રીતે મોટું કરી શકું?..... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

હું 18 વર્ષનો છું, હું જાણવા માંગુ છું કે લિં@ગની લંબાઈ કેવી રીતે માપવી જોઈએ? આ ઉપરાંત હું મારા લિં@ગને જાતે કેવી રીતે મોટું કરી શકું?…..

Advertisement

સવાલ.હું 21 વર્ષનો છું. શું એ સાચું છે કે જ્યારે કોઈ સ્ત્રી પહેલીવાર સે@ક્સ કરે છે ત્યારે તેને ઘણું દુઃખ થાય છે? તો સે@ક્સ દરમિયાન આનંદ કેવી રીતે અનુભવી શકાય?

જવાબ.જો તમે વર્જિન છો અને તમારી હિસ્ટરેકટમી અકબંધ છે તો યોનિમાં લિં@ગ જાય તે પહેલાં ફાડી નાખવું જરૂરી છે અને આ દરમિયાન દુખાવો થાય છે. આ દુખાવો હળવો અથવા ગંભીર હોઈ શકે છે. પીડા મુખ્યત્વે તેના પર નિર્ભર છે કે તમને સે@ક્સ વિશે કેટલો ડર અને ચિંતા છે. યોનિમાર્ગમાં હાજર પટલ ખૂબ જ બારીક હોય છે અને તે માત્ર આંગળી વડે પણ તૂટી શકે છે. તે તમારો મેઇલ પાર્ટનર કેટલો નમ્ર અને પ્રશિક્ષિત છે તેના પર નિર્ભર છે. જો કે, આ દરમિયાન દુખાવો માત્ર થોડી મિનિટો માટે જ હોય ​​છે.

સવાલ.મારા હાથ પગ-પર વાળની રૃંવાટી ઓછી છે. શિશ્ર, છાતી કે બગલ ઉપર વાળ નથી. વળી વીર્ય જેવું ય કશું નીકળતું નથી. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે, મારી ઊંમર ૧૮ વરસની થઇ ગઇ હોવા છતાં મને દાઢી-મૂછ પૂરેપૂરા ઊગ્યા નથી. તો આનો યોગ્ય ઉપાય બતાવશો.

જવાબ.સામાન્ય રીતે તરૃણાવસ્થામાં પ્રવેશ વેળાએ લોહીમાં પૌરુષ હોર્મોન્સનું પ્રમાણ વધવાથી પુરુષમાં ઉપર મુજબના ફેરફારો જોવા મળે છે. દાઢી-મૂછ ઉપરાંત તેનો અવાજ દ્રઢ થાય છે. અને છાતી ભરાવદાર બને છે. આ બધા ફેરફારને ‘સેકન્ડરી સે@ક્સ’ કહેવામાં આવે છે. જો એ બરાબર ડેવલપ ન થાય તો એ શરીરમાં પૌરુષજનક હોર્મોન્સની ઉણપ સૂચવે છે.

આવી ઉણપવાળા કેટલાક પુરુષો અવિકસિત ઇન્દ્રિયની કે ઉપસતા સ્તનની પણ ફરિયાદ કરે છે. કેટલીક ક્રોમોઝેમલ કે એન્ડોક્રાઇનલ બિમારીઓમાં આવું બને છે. જેના સંપૂર્ણ નિદાન માટે નિષ્ણાત ડોકટરોને મળવું અનિવાર્ય છે. તબીબી સલાહ વગર હોર્મોન્સ લેવા હિતાવહ નથી. કેમ કે કેટલાક કિસ્સાઓમાં સારવાર પૂર્વે અંત:સ્ત્રાવોની તથા રંગસૂત્રોની લેબોરેટરી તપાસ પણ જરૃરી હોય છે.

સવાલ.હું સોળ વર્ષની કોલેજમાં ભણતી કન્યા છું. મને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે. અમે ન કરવા જેવું કશું જ કર્યું નથી. પરંતુ એકાંતમાં તેણે મારા ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હતો. ત્યારથી મને એક ખરાબ આદત પડી ગઇ છે. હું એકલી હોઉં છું ત્યારે મારા ગુપ્તાંગોને સ્પર્શ કરીને સે@ક્સનો આનંદ મેળવું છું. ઘણીવાર એવું થાય છે કે, મને એવું કર્યા વગર ચાલતું નથી. તો મને કોઇ નુકસાન કે રોગ તો નહીં થઇ જાય ને ? હું ખૂબ ડરી ગઇ છું.

જવાબ.આપ જે કરો છો એને સરળ ભાષામાં હસ્ત-મૈથૂન કહેવાય છે. સીત્તેરથી નેવું ટકા છોકરાઓ અને ત્રીસથી પચાસ ટકા છોકરીઓ તેમનાં જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક આવુ કરી લેતાં હોય છે. આ સે@ક્સની એક સાહજીક અભિવ્યક્તિ છે. એકાંતમાં કરાતી આ પ્રવૃત્તિને ઓટોઇરોટીક પ્રકારની ગણવામાં આવે છે. એનાથી કોઇ શારીરિક કે માનસિક રોગ નથી થતો. ઉલટું તમારા જેવા કિસ્સામાં સીધા જાતીય સંબંધ કરતાં તે બિનજોખમી અને સેઇફ છે. હું માનું છું કે તમારે ડરવાનું કોઇ કારણ નથી.

સવાલ.લગ્ન પહેલા કેટલીક સ્ત્રીઓને પરકાષ્ઠા વિશે અનુભવ હોતો નથી.અને આ વિશે મને પણ કઇ અનુભવ નથી શુ ગર્ભાવસ્થા થવા માટે આ અનુભવની જરૂર છે તે માટે માર્ગદર્શન આપવા વિનંતી.

સવાલ.આ સમય એવો છે કે કોઈ પણ છોકરી પ્રેમ માં પડી જાય છે અને હું ૨૧ વરસની એક યુવતી છું અને મને મારી જ ઉંમરના એક છોકરા સાથે ખૂબ પ્રેમ છે.અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને એક બીજા વગર રહી શક્તા નથી મારે તેની સાથે લગ્ન કરવા છે.

પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી.તેના પર તેના પરિવારની જવાબદારી છે. મારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી અને તેઓ મારે માટે છોકરો શોધે છે.પરંતુ હું મારા પ્રેમીને છોડવા માગતી નથી અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે.અને અમે બંને એક બીજા વગર રહી શકતા નથી અને હવે શું કરવું તે જસમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.અત્યારના સમયમાં લવમેરેજ કરવા એક નાની વાત છે છોકરા અને છોકરીઓ પોતાની પસંદ એટલે કે પોતાના પ્રેમી સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવા ઈચ્છતા માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે.

આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે.આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.

સવાલ.હું 18 વર્ષનો છું અને લિં@ગની લંબાઈ કેવી રીતે માપવી તે જાણવા માંગુ છું? આ ઉપરાંત હું મારા લિં@ગને જાતે કેવી રીતે મોટું કરી શકું?

જવાબ. લિં@ગની લંબાઈને માપવા માટે, લિં@ગની ઉપરની સપાટીની ટોચની નજીક એક માપન ટેપ રાખો અને પેલ્વિક હાડકાનો અંત ન આવે ત્યાં સુધી માપો. જ્યાં સુધી સાઈઝ વધારવા માટે શું કરવું જોઈએ તે અંગે દુનિયાના શ્રેષ્ઠ સે@ક્સ એક્સપર્ટ પણ આજ સુધી કોઈ સંશોધન કરી શક્યા નથી.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button