જો સં@ભોગમાં નથી આવી રહી મજા તો કરીલો આ પાંચ માંથી કોઈપણ એક કાર્ય,પડી જશે જલસા. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

જો સં@ભોગમાં નથી આવી રહી મજા તો કરીલો આ પાંચ માંથી કોઈપણ એક કાર્ય,પડી જશે જલસા.

Advertisement

એક સારા અને ચરમસીમાના સંભોગ માટે સેહતમંદ હોવું કેટલું જરૂરી છે. આજે અમે તમને જે 5 વસ્તુઓ વિશે જાણવા જઈ રહ્યા છીએ તે દરરોજ ખાવાથી તમારી કામઇચ્છામાં સારો વધારો થશે.તરબૂચમાં આમ તો કેલેરી ઓછી હોય છે પરંતુ તેમાં કામઇચ્છા જગાવવાની તાકાત છે. તેને ખાવાથી તમને કોઈ પણ નુકસાન થતું નથી. ખાસ કરીને ગરમીઓમાં તમે તેનું ભરપૂર માત્રામાં સેવન કરી શકો છો.

સ્ટ્રોબેરીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ ખુબ સારી માત્રામાં હોય છે જે આપણા હૃદય માટે જરૂરી હોય છે. તેથી તમારા ગુપ્તાંગો સુધી લોહીનું સંચાર સારું થશે અને તમને કામઇચ્છા વધશે.બદામમાં ઝીંક અને વિટામિન ઈ હોય છે. સાથે જ બદામમાં અનેક એવા મિનરલ્સ પણ હોય છે જે સેક્સ્યુઅલ સ્વાસ્થ્ય અને બાળક પેદા કરવા માટે જરૂરી હોય છે. એટલા માટે દરરોજ અડાડો સેવન કરવું જોઈએ.

Advertisement

તલ એમ તો ખુબ સામાન્ય લાગે છે પરંતુ શું તમે જાણો છો કે તેમાં ઝીંક સારી માત્રામાં હોય છે જે આપણા સ્પર્મ બનાવામાં મદદ કરે છે જેથી પરમ જલ્દી બને છે અને કામઇચ્છામાં વધારો થાય છે.ઇંડા વિષે તો તમે જાણતા જ હશો. ઈંડાને તમે કોઈ પણ રીતે ખાઈલો તમને સારી તાકાત આપે છે. ઈંડામાં એમિનો એસિડ સારી માત્રામાં હોય છે જે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની મુશ્કેલીને દૂર કરે છે. જેથી તમને કામઇચ્છા વધે છે.

હાલ વર્તમાન સમયમાં કામને કારણે વ્યક્તિ જલ્દી તણાવમાં આવી જાય છે.જેના લીધે ઘણા રોગો થાય છે.તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાકને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે.

Advertisement

અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ જાતીય સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે, જેની પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો તેને ઠીક થતાં બહુ સમય લાગી જાય છે. જેથી આજે અમે પુરૂષોની આવી સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવી ઔષધિઓના પ્રયોગ જણાવવાના છીએ.

જે અજમાવી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે. લસણ.200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંદ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.

Advertisement

તુલસી.15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવવું. પછી તેમાં 60 ગ્રામ સાકર મિક્ષ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે.સૂંઠ.4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે.

અજમો અને ગોખરૂ.100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું.

Advertisement

આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી પીસેલી સાકર મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું.આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.

સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.

Advertisement

ડુંગળી.અડધી ચમચી સફેદ ડુંગળીનો રસ, અડધી ચમચી મધ અને અડધી ચમચી સાકરને મિક્ષ કરીને સવાર-સાંજ સેવન કરવું. આ મિશ્રણ વીર્યપતનને દૂર કરવા માટે ઉપયોગી છે.સફેદ ડુંગળીના રસમાં આદુના રસની સાથે શુદ્ધ મધ અને દેશી ઘી પાંચ-પાંચ ગ્રામની માત્રામાં લઈને એકસાથે મિક્ષ કરીને રોજ સાવરે નિયમથી એક મહિના સુધી સેવન કરવાથી યૌન ક્ષમતામાં ચમત્કારી ફાયદો થાય છે.

હળદર અને ત્રિફળા ચૂર્ણ.1 ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્ષ કરીને રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી સંભોગ કરવાથી શક્તિમાં વધારો થાય છે. એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવી શકે છે.

Advertisement

સફરજન.એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો. એક મોટી સાઈઝનું લીંબુ લઈ લો. તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો.

પહેલાં દિવસે લીંબુવાળા બે લવિંગને બારીક પીસીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સેક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનો સરળ અને અક્સીર ઉપાય છે.

Advertisement

દિવસમાં બે વખત જાંબુ ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે.૨૦૦ મી.લી. ગાયના દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી વીર્યની ખામી દુર થાય છે.૧૫ ગ્રામ સફેદ મુસલીના મૂળને ૧ કપ દૂધમાં ઉકલીને દિવસમાં બે વખત લો. તેનું નિયમિત સેવનથી નપુસંકતા અને શીધ્રપતન માંથી છુટકારો મળે છે.

અશ્વગંધા. અશ્વગંધાનું ચૂર્ણ, આસંધ (એક ઔષધી), વિદારી કંદ (એક જાતની ઔષધોપયોગી વનસ્પતિ)ને 100-100 ગ્રામમી માત્રામાં લઈને તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણને અડધી ચમચી માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આ મિશ્રણ વીર્યની તાકાત વધારીને શીઘ્રપતનની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

Advertisement

આમળા.2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્ષ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. આવું નિયમિત કરવાથી સેક્સ પાવર ધીરે-ધીરે વધતું જશે. સેક્સ સંબંધી સમસ્યાઓમાં આમળા બહુ કારગર ઔષધી માનવામાં આવે છે. જેથી દરરોજ રાતે એક ગ્લાસમાં આમળાનું ચૂર્ણ થોડી માત્રામાં લેવું અને તેમાં પાણી ભરી દેવું.

સવારે આ પાણીમાં થોડી હળદર મિક્ષ કરીને બરાબર હલાવીને ગાળીને તે પાણી પી જવું. આ સિવાય આમળાના ચૂર્ણમાં સાકર મિક્ષ કરીને દરરોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું. ત્યારબાદ થોડું પાણી પી લેવું. જે લોકોને બહુ વધારે સ્વપ્નદોષની સમસ્યા રહેતી હોય તેમણે રોજ એક ચમચી આમળાનો મુરબ્બો ખાવો.

Advertisement

એલચી.એલચીના બે ગ્રામ ચૂર્ણ, 1 ગ્રામ જાવિત્રીનું ચૂર્ણ, 5 બદામ અને 10 ગ્રામ સાકર લેવી. બદામને રાતે પાણીમાં પલાળી દેવી. સવારે તેને પીસીને તેનું પેસ્ટ બનાવી લેવું. પછી તેમાં અન્ય ઉપર જણાવેલી વસ્તુઓ મિક્ષ કરીને તેમાં બે ચમચી માખણ મિક્ષ કરીને રોજ સવારે તેનું સેવન કરવું. આ પ્રયોગ વીર્ય સંબંધી સમસ્યાઓમાં લાભકારી છે અને નબળાઈને દૂર કરે છે.

ખારેક.ચાર-પાંચ છુહારા, બે-ત્રણ કાજૂ અને બે બદામને 300 ગ્રામ દૂધમાં સરખી રીતે ઉકાળી લેવું અને તેમાં બે ચમચી સાકર મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવું. આનાથી યૌન શક્તિ તો વધશે જ સાથે સેક્સ પ્રત્યેની અરૂચિ પણ દૂર થશે.

Advertisement

આમલી.અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ તમારું વીર્ય જલ્દી પડવું જેવા રોગ દૂર કરી સંભોગ શક્તિને વધારશે.

કૌવચના બીજ.100 ગ્રામ કૌવચના બીજ અને 100 ગ્રામ તાલમખાના (એક પ્રકારના બીજ)ને પીસીને ચૂર્ણ બનાવી લેવું. પછી તેમાં 200 ગ્રામ સાકર પીસીને મિક્ષ કરી લેવી. નવશેકા દૂધમાં અડધી ચમચી આ ચૂર્ણ મિક્ષ કરીને દરરોજ પીવું. આનાથી વીર્ય ઘટ્ટ થાય છે અને નપુંસકતા દૂર થાય છે.

Advertisement

જાયફળ.15 ગ્રામ જાયફળ, 20 ગ્રામ હિંગૂલ ભસ્મ, અક્કલગરો 5 ગ્રામ અને 10 ગ્રામ કેસરને મિક્ષ કરીને બારીક પીસી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને પીસવું. પછી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. દરરોજ સૂતા પહેલાં 2 ગોળી દૂધની સાથે સેવન કરવી. આનાથી લિંગનું ઢીલાપણું અને નપુંસકતા દૂર થાય છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button