19 વર્ષની યુવતીને ધનિક બોસ સાથે બંધાયા શારીરિક સંબંધ,પણ 10 વર્ષ બાદ જે પરિણામ આવ્યું એ જાણીને ચોકી જશો…

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ.
તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે તલોદ તાલુકા ના હરસોલ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.
ડીસીપી નોર્થ વેસ્ટ વૈજયન્તા આર્યાએ જણાવ્યુ કે ફેસલ નિરજ ગુપ્તાની કર્મચારી હતી અને નિરજ તેને બૉસ હતો, છેલ્લા 10 વર્ષથી બન્ને વચ્ચે શારીરિક સંબંધો હતા. નિરજ પરણેલો હતો અને તેના બાળકો પણ હતા,રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે.
દિલ્હીના આદર્શ નગરમાં એક પ્રેમિકાએ પોતાની માતા અને મંગેતરની સાથે મળીને પ્રેમીની હત્યા કરી નાંખી, એટલુ જ નહીં મૃતદેહના ટુકડા ટુકડા કરીને સૂટકેસમાં ભરી દીધા અને રાજધાની ટ્રેનથી દિલ્હી અને ગોવાની વચ્ચે રસ્તામાં ફેંકી દીધા. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ઘટના નોર્થ વેસ્ટ દિલ્હીના આદર્શ નગર વિસ્તારની છે. અહીં પ્રેમ સંબંધના કારણે નિર્મમ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મૉડલ ટાઉનમાં રહેનારા બિઝનેસમેન નિરજ ગુપ્તાને તેની પ્રેમિકાએ ઘરે બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યાની આરોપી 29 વર્ષીય પ્રેમિકા ફેસલ, તેની માતા શાહીન નાઝ અને મંગેતર જુબેરને પકડી લીધા છે.
ડીસીપી નોર્થ વેસ્ટ વૈજયન્તા આર્યાએ જણાવ્યુ કે ફેસલ નિરજ ગુપ્તાની કર્મચારી હતી અને નિરજ તેને બૉસ હતો, છેલ્લા 10 વર્ષથી બન્ને વચ્ચે શારીરિક સંબંધો હતા. નિરજ પરણેલો હતો અને તેના બાળકો પણ હતા. આ બધાની વચ્ચે ફેસલના ઘરવાળાએ તેની સગાઇ જુબેર નામના શખ્સ સાથે કરી દીધી. જ્યારે આની ખબર નિરજને પડી તો ફેસલને લગ્ન ના કરવા સમજાવી.
પોલીસે જણાવ્યુ કે દિવાળીના એક દિવસ પહેલા નિરજ ફેસલના ઘરે ગયો, ત્યાં ફેસલ તેની માતા શાહીન નાઝ અને જુબેર સાથે લડાઇ થઇ ગઇ, ગુસ્સામાં નિરજે પ્રેમિકા ફેસલને ધક્કો માર્યો. આ વાત પર જુબેર ગિન્નાયો અને તેના માથામાં ઇંટ મારી દીધી, બાદમાં નિરજના પેટમાં ચાકૂ ઘૂસેડી દીધુ અને ગળુ કાપી નાંખ્યુ. નિરજ મૃત્યુ પામ્યો, બાદમાં નિરજના મૃતદેહને ઠેકાણે કરવા યોજના બનાવી.
આરોપીઓએ નિરજના મૃતદેહના ટુકડા ટુકડા કરીને તેને સૂટકેસમાં ભરી દીધા અને ઓલા કેબથી નિઝામુદ્દીન રેલવે સ્ટેશન લઇ ગયા. જુબેર ટ્રેનમાં પેન્ટ્રીનુ કામ કરતો હતો તેથી તેના આસાનીથી દિલ્હી ગોવાની વચ્ચે ભરુચમાં ફેંકી દીધા. આદર્શ નગર પોલીસને નિરજ ગાયબ હોવાની જાણ તેના મિત્ર દ્વારા થઇ. 14ર નવેમ્બરે મળેલી માહિતી પર પોલીસે તપાસ શરૂ કરી પરંતુ નિરજનો ક્યાંય પત્તો ના લાગ્યો.
નિરજની પત્ની અંચલ ગુપ્તાએ પોલીસમાં 18 નવેમ્બરે ફરિયાદ કરી હતી. અંચલે ફેસલ પર શક દર્શાવ્યો કેમકે નિરજની ગાડી ફેસલના ઘરે મળી હતી. આ અંગે તપાસ કરતા નિરજની હત્યાનુ રાજ ખુલી ગયુ હતુ. હાલ ત્રણેયને પોલીસે ધરપકડ કરી લીધી છે, અને મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.
તલોદ તાલુકાના હરસોલ ગામની સીમમાં 14 દિવસ અગાઉ મળેલી મહિલાની લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં હત્યા થઈ તે મહિલાને એક પુરૂષ સાથે શારીરિક સંબંધો હોવાથી પુરૂષની પત્નિએ જ હત્યા કરી નાંખી હોવાનું બહાર આવ્યું છે હરસોલના ટીંબાવાસમાં રહેતી મહિલાને પોતાના પતિ સાથે આડા સબંધ હોવાની જાણ થતાં લાકડા વિણવા આવેલી પતિની પ્રેમિકાની કુહાડીના ઘા મારી હત્યા કરાઈ હોવાનુ બહાર આવતા તલોદ પોલીસે હત્યા કરનાર મહિલાની એસઓજીની મદદથી ધરપકડ કરી છે.
હરસોલની સીમમાં ગૌચરની જગ્યાએથી 29 સપ્ટેમ્બરના રોજ લાશ પડી હોવાની જાણ થતાં તલોદ પોલીસે કહોવાઈ ગયેલી લાશનો કબ્જો લીધો હતો. પોસ્ટ મોર્ટમમાં મૃતકની કુહાડીના માથમાં ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં તલોદ પોલીસે જે સ્થળેથી લાશ મળી આવી હતી તે સ્થળની તપાસ કરતાં એક મહિલાની બંગડી મળી આવી હતી. જે આધારે તલોદ પોલીસે ટીંબાવાસમાં જઈને તપાસ શરૂ કરી હતી.
પોલીસને ટીંબાવાસમાં રહેતા કાંતાબેન રવિભાઈ પગીને આજ મહોલ્લામાં રહેતા ઉર્મિલાબેન રણજીતભાઈ પગીના પતિ સાથે આડા સબંધ હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસે શંકાસ્પદ એવા ઉર્મિલાબેનની પૂછપરછ કરતાં તેમણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, કાંતાબેન પગીને પતિ રણજીતભાઈ પગી સાથે આડા સબંધ હોવાની જાણ થતાં ઉર્મિલાબેને 24 સપ્ટેમ્બરના રોજ હરસોલ ગામની સીમમાં કાંતાબેનની કુહાડીના ઘા મારી હત્યા કરીને લાશ ફેકી દીધી હતી. પોલીસે ૧૮ દિવસમાં ભેદ ઉકેલીને મહિલાની હત્યા કરનાર મહિલાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રો આવો જ એક બીજો ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે અને આ મુજબ એક વ્યક્તિએ તેની પત્ની ના પ્રાઈવેટ પાર્ટ માં ગુંદર નાખી દીધો હતો અને ત્યારબાદ જે થયું તે તમે જાતે જ જાણીલો જેમા બન્યુ છે એવુ કે ડેનિસ મુમો નામના વ્યક્તિને કેન્યામાં પોતાની પત્નીનું એકસાથે ચાર પુરુષો સાથે અફેર ચાલી રહ્યું છે તેવી આશંકા હતી અને તેથી ડેનિસ મુમો નામના આ આરોપી પતિએ અધિકારીઓને જણાવ્યું કે એક દિવસે તેણે જોયું કે તેની પત્ની સોશિયલ મીડિયામાં કેટલાક પુરુષોને પોતાના ન્યૂડ ફોટો મોકલી રહી હતી.
અને જ્યારે પણ મુમો બિઝનેસ ટ્રિપ માટે ઘરથી બહાર અન્ય શહેરમાં જતો તેની પત્ની અન્ય પુરુષો સાથે પોતાની મીટિંગ રાખતી.અને તેઓ સાથે ના કરવાનું કરતી હતી પતિ હોવા છતાં પણ અનેક જગ્યાએ પોતાની નજરો આ યુવતી નાખતી હતી અને વફાદાર જીવન સાથે મળે તો જિંદગી આમની આમ વીતી જાય છે પરંતુ સાથી વફાદાર ના હોયતો પછી ઘણી મુસીબતો આવે છે અને જ્યારે લગ્નની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનો પાર્ટનર પોતાની સાથે હંમેશા વફાદાર રહે.
જોકે તેમ છતાં લગ્ન બહાર અફેરના મામલાઓ સામે આવતા હોય છે અને આવા જ એક કિસ્સામાં પોતાની પત્નીનું અન્ય પુરુષો સાથે લફરું ચાલી રહ્યું છે તેવી આશંકાએ એક વ્યક્તિએ પત્ની સાથે ભયાનક બદલો લીધો હતો અને આ પતિએ ઘરેથી બહાર જતા પહેલા પત્નીના પ્રાઈવેટ પાર્ટને ગુંદરથી ચોંટાડવાનો પ્રયાસ કર્યો હતો અને તેની માનસિકતા હતી આવુ કરીશ તો તે અન્ય કોઈ યુવતી સાથે કાઈ કરી નહીં શકે તેમજ નવાઈ ની વાત તો એ હતી કે આ યુવતીએ પતિ હોવા છતાં એક બે નહિ પણ ચાર ચાર પુરુષો પર નજર નાખી હતી.
તેની પત્નીનું ચાર જેટલા પુરુષો સાથે અફેર છે અને તેના પૂરાવા પણ તેની સાથે છે.તેણે કહ્યું કે પત્નીએ અન્ય વ્યક્તિને મોકલેલા ન્યૂડ ફોટો પણ તેણે જોયા છે અને હાલમાં આ પતિ પર ઘરેલુ હિંસાનો તથા પત્નીના પ્રાઈવેટ પાર્ટને નુકસાન પહોંચાડી માતા બનવાની ક્ષમતાને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે અને હવે મુમો પર તેની પત્નીએ આરોપ લગાવ્યો હતો.જોકે તેને કહ્યું કે તેની આવી હરકતો ને કારણે જ આ કદમ ઉઠાવ્યો હતો અને પતિ કહ્યું કે રવાન્ડામાં પોતાની છેલ્લી બિઝનેસ ટ્રિપ પર જતા પહેલા તેણે પત્નીના પ્રાઈવેટ પાર્ટને ગુંદરથી ચોંટાડવાનો પ્રયાસ કર્યો.
આ બાદ મહિલાને મેડિકલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી જો કે આ ઘટના ની જાણ ત્યાના સ્થાનિક લોકો ને થતા તે પણ ચોંકી ઉઠ્યા હતા અને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી તેમજ આરોપીએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું કે તેણે આવું પોતાના લગ્ન ટકાવી રાખવા માટે કર્યું હતું.તેની પત્ની તેને જરા પણ વફાદાર ના હતી માટે આ કાર્ય કરવાની જરૂર પડી હતી.