હું 19 વર્ષનો છું મારું લિં@ગ ખુબજ નાનું છે, મને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી લિં@ગ થોડાક જ દિવસમાં મોટું થઈ જાય ... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

હું 19 વર્ષનો છું મારું લિં@ગ ખુબજ નાનું છે, મને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી લિં@ગ થોડાક જ દિવસમાં મોટું થઈ જાય …

Advertisement

સવાલ.મારા લગ્નને ૨૦ વરસ થઈ ગયા છે અને છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો પણ છે. અમે સે*ક્સ પણ માણીએ જ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને ખુબજ પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી જ નહોતી.

જવાબ.સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું જ નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે અને જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી. તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવો જોઇએ અને જીવનસાથીનો વિશ્વાસઘાત કરો જ નહીં.

Advertisement

આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ તો થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જ જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની મને નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન પણ કરતા હોય.

સવાલ.હું એક યુવતી છું અને હું પતિ અને જેઠ સાથે જ રહું છું. મને કોઇ જ સંતાન નથી. મારા પતિ વાપીમાં નોકરી કરે છે અને તેઓ ૧૦-૧૫ દિવસે એક વખત ઘરે આવે છે. તેમને સેક્સમાં લગીરેય રૂચિ જ નથી. તેથી ઘરે આવે તોય બાંધવા ખાતર થોડો શારી-રિક સંબંધ બાંધી લે છે. પરંતુ મને સેક્સ પ્રત્યે ખુબજ જબરું આકર્ષણ છે. હું અત્યંત ખૂબસુરત પણ છું અને આવી સ્થિતિમાં મેં મારા જેઠને મારા પ્રત્યે આકર્ષવાના પ્રયાસો કર્યો હતો તેઓ બ્રહ્મચર્ય પાળતાં હતાં તોય પુષ્કળ પ્રયાસો પછી હું તેમને મારા પ્રત્યે ખેંચવામાં હું સફળ રહી હતી.

Advertisement

ત્યાર પછી તેમણે મને અનેક રીતે શારીરિક રીતે પૂર્ણપણે સંતોષી હતી અને ત્રણ વર્ષ સુધી અમે અમારા સંબંધો સંતાડવામાં સફળ રહ્યાં હતાં ત્યાર પછી મારા પતિને આ વાતની શંકા આવી ગઇ હતી તોય તેમણે આ બાબતે આંખ આડા કાન કર્યાં. પણ હવે સમાજમાં અમારી બદનામી થઇ રહી છે. મેં મારા પતિથી છૂટાછેડા લઇને મારા જેઠ સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી છે પરંતુ તેઓ એમ કહે છે કે ‘આ બધું લગ્ન પછી હવામાં જ ઉડી જાય છે લગ્ન સંબંધ નિભાવવામાં નહીં,વેંઢારવામાં આવે છે. સેક્સની તીવ્રતા આડા સંબંધોમાં હોય એવી સીધાં સંબંધોમાં ન હોય’. હું તેમને છોડી શકું તેમ જ નથી. તો હું શું કરું.

જવાબ.સૌથી પહેલા તો તમે જે કર્યું છે તે સાવ ખોટું હતું. તમારા પતિને સેક્સમાં રુચિ જ નહોતી તો તમારે તેમનામાં શારી-રિક સંબંધ પ્રત્યે રસ પેદા કરવા પ્રયાસ કરવો જોઇતો હતો અને યુવાન વયમાં તમને સે*ક્સ બાબતે અસંતોષ રહ્યો એ દુ:ખદાયક ગણાય છે. આમ છતાં તમે યેનકેન પ્રકારેણ તમારા જેઠનું બ્રહ્મચર્ય તોડાવ્યું હતું. ત્રણ ત્રણ વર્ષ સુધી તમે તેમની સાથે અનૈતિક સંબંધોમાં રાચ્યા હતા જ્યાં સુધી કોઇને આ વાતની ગંધ નહોતી આવી ત્યાં સુધી ભવિષ્યમાં તેના શા પરિણામ આવશે તેનો વિચાર પણ ન કર્યો હતો.

Advertisement

તમારા જેઠના જવાબદાર જ નહીં, બેશરમ જેવા જવાબો સાંભળ્યા પછી પણ તમે તેમને છોડવા રાજી પણ નથી.એ ખરેખર આંચકાજનક ગણાય છે એક વાત સમજી લેવી જરૂરી છે કે સમાજ આવા સંબંધોને ક્યારેય ન સ્વીકારે. સમાજ ક્યારેય પુરુષ સામે આંગળી નહીં ચીંધે, પણ સ્ત્રીઓને સોએ સો ટકા બદનામ કરશે

જ. વળી તમારા કિસ્સામાં તો જે થયું તેના માટે તમે પોતે જ જવાબદાર છો. બહેતર એ છે કે તમે વહેલી તકે તમારા જેઠ સાથેના સંબંધોને તિલાંજલી આપી જ દો. અનૈતિક સંબંધોના પરિણામો ક્યારેય સારાં નથી જ હોતાં. અન્ય કોઇ રસ્તો ન જડે તો તમારા પતિ સાથે જઇને રહો. પણ આવા હલકા વિચારો ધરાવતી વ્યક્તિ સાથે સંબંધ જારી રાખવા નરી મૂર્ખતા જ ગણાશે.

Advertisement

સવાલ.મારી ઉંમર 19 વર્ષની છે, મને મારા લિં@ગની ચિંતા થઇ રહી છે. મારું લિં@ગ નાનું છે, તો તેને મોટું કરવા માટે શું કરવું? કોઈ રસ્તો બતાવવા વિનંતી કે જેના કારણે મારા લિં@ગની સાઇઝ વધી જાય. એવી કોઈ દવા હોય તો એ પણ સૂચન કરવા વિનંતી. પ્લીઝ એવો કોઈ રસ્તો બતાવો જેથી મારી સેક્સલાઇફમાં પ્રોબ્લેમ ન થાય.

જવાબ.ભાઈ, તમે કયા આધારે કહી શકો કે તમારા લિં@ગની સાઈઝ નાની છે? આપણા માનવસમાજમાં મોટાભાગના યુવાનોને ડંફાસ મારવાની ટેવ હોય છે કે મારા પ્રજનન અંગની સાઈઝ આટલી મોટી છે અને હું તો સેક્સમાં આટલું લાંબું ટકી શકું છું.આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રમાણે ભારતના લોકોનું પ્રજનન અંગ સરેરાશ ૩.૫ ઈંચનું હોય છે. ભારતની વસ્તી કૂદકે અને ભૂસ્કે વધી રહી છે એ હકીકત જ સાબિત કરે છે કે સાઈઝના કારણે કોઈ સમસ્યા થતી નથી. સેક્સમાં કેટલો સમય ટકવું જરૂરી છે એનો કોઈ જ નિયમ નથી. આ બંને હકીકતો એટલા માટે કહી કે તમે સાઈઝની ચિંતા છોડીને ભણવા-ગણવામાં અને નોકરી વ્યવસાયમાં સ્થિર થવામાં નિરાંતે ધ્યાન આપી શકો.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button