આ બોડી બિલ્ડર એ sex doll જોડે લગ્ન કર્યા હતા, અને હવે તે ફરી..... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
News

આ બોડી બિલ્ડર એ sex doll જોડે લગ્ન કર્યા હતા, અને હવે તે ફરી…..

 

દુનિયા માં અલગ અલગ પ્રકાર ના માણસો હોય છે એમને જોઇને આપડે મુંજવણ માં આવી જઈએ છીએ કે આમને કરવુ શું છે, કોઈક પોતાની જોડે લગ્ન કરે છે તો કોઈ સેક્સ ડોલ જોડે લગ્ન કરે છે, વિચિત્ર શોખ છે લોકો ના,

Advertisement

આવુ જ એક બોડી બિલ્ડર એ કર્યુ હતુ તેણે એક સેક્સ ડોલ સાથે લગ્ન કર્યા હતા તે ખૂબ વર્ષો સુઘી આ લગ્ન ના લીધે ચર્ચા મા રહ્યો હતો

Advertisement

પણ હવે એ જે કરવા જઈ રહ્યો છે તેની તો ચર્ચા થવાની જ છે

આ kajakistan ના રહેવા વાળો છે

Advertisement

આણે પોતાના લગ્ન ની જાણ લોકો ને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી હતી ,

Advertisement

તેણે આ ડોલ નું નામ પણ રાખ્યું છે બોલો, એનું નામ માર્ગો રાખ્યું છે તેણે,આ ડોલ તેની જોડે બોવ વર્ષો થી હતી અને તેણે ૨૦૧૯ માં આ ડોલ જોડે લગ્ન કર્યા હતા ,તે આ ડોલ જોડે રિયલ કપલ ની જેમ બધે ફરવા પણ જાય છે , પાર્ટી ઓ મા પણ લઈને જાય છે , એક જીવતા માણસ ની જેમ જ આને રાખે છે, જોડે જીમ અને યોગા પણ કરે છે .

એક સમાચાર મુજબ હવે આ માણસ બીજી એક સેક્સ ડોલ જોડે લગ્ન કરવા જઈ રહ્યો છે ,તેનું નામ લોલા છે,

Advertisement

તે આની જોડે લગ્ન નું પ્લાનિંગ કરવા નું વિચારી રહ્યો છે આ ડોલ એક ચિકન તરફથી છે , યુરી કહે છે કે તેને આવી બોવ ડોલ જોડે લગ્ન કરવા છે, તેવી તેની ઈચ્છા છે.

Advertisement

જ્યારે યુરી એ પેલી વાર સેક્સ ડોલ જોડ લગ્ન કર્યા તારે જ દુનિયા હેરાન હતી,તો હવે બિજી વાર કરવા જઇ રહ્યો છે તો આ વાત તો ખૂબ ચાલવાની છે.

Advertisement

તમારી શુ અભિપ્રાય છે આના પર જણાવજો કૉમેન્ટ માં અમને

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite