ગુજરાતમાં 2023 માં આવા દિવસો આવશે,ભૂખમરો,ભૂકંપ અને વાવાઝોડા ની આફતો આવવાની શક્યતા..

આપણે જાણીએ જ છીએ કે પહેલા જુના જમાનામાં લોકો ઘણી ભવિષ્યવાણી કરતા હતા અને તે સાચી પણ પડતી હતી આજે કોઈ ભલે ભવિષ્ય વાની કરે પરતું તે સાચી પડતી નથી આજે અમે તમને એક એવી ભવિષ્યવાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જે ભવિષ્યવાણી 5000 વર્ષ પહેલા કરવામાં આવી હતી જે કળિયુગ ની ભવિષ્યવાણી છે અને આજે તે સાચી પણ થઇ રહી છે ભારતમાં હિંદુ ધર્મને સૌથી વધુ માનવામાં આવે છે ભગવાન રામ અને શ્રીકૃષ્ણ જેવા અવતારોએ લાખો લોકોને જીવવાનો એક નવો રસ્તો દેખાડ્યો છે.
આ ધર્મ સાથે જોડાયેલી ઘણી અવનવી વસ્તુઓ આપણને જાણવા મળતી જ રહે છે આજે પણ ભારતની પવિત્ર ધરતી ઉપર ઘણા બધા મંદિર એવા છે જ્યાં લોકોએ ભગવાનના ચમત્કારોને અનુભવ્યા છે.
કાચબાની ડાળની જેમ કઠોળ બની જશે મિત્રો પુરાણોમાં કહેવાય આ વાતો આવનારા સમયમાં સાચી પડશે કેમ કે આપણા પુરાણોમાં જે પણ વાતો જણાવવામાં આવી છે એ બધી વાતો સાચી પડી છે.
પુરાણોમાં ખેડૂતો વિશે જણાવવાનું છે કે દુકાળ અને દુષ્કાળ અને પૂરની સ્થિતિના કારણે જે અન્નના દેવતા ખેડૂતો છે તે આત્મહત્યાઓ કરે છે અને સરકારે એમને પૂરતું વળતર પણ નથી આપતી તેના લીધે પણ તેઓ આત્મહત્યા કરી લેશે.
અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે ખેડૂતો આત્મહત્યા કરશે ત્યારે ભયંકર પરિણામ આવવાનું છે એમ સમજી લેવું મિત્રો આજના સમયમાં ખેડૂતો આત્મહત્યા કરે છે પણ સરકારને એની પરવા નથી હોતી.
અને આજની સરકાર ખેડૂતોને તેના પાકનું વાતાવરણ પણ નથી આપતી પુરાણોમાં જણાવવામાં આવ્યું હતું પુરાણોમાં ધન અંગે જણાવ્યું છે કે કલયુગમાં ધાનનો આકાર નાનો થઈ જશે શાક શાકજી અને ફળોમાં કોઈ રસ નહીં રહે આનો મુખ્ય કારણ જમીનમાં પાણીના સ્તરનું ઘટવું હશે.
આજના આ સમયમાં દાનનો આકાર નાનો થતો જાય છે અને તેમાં પણ વધી ગઈ છે આજના સમયમાં શાકભાજી અને સબ્જી અને ફળોમાં રસ પણ ઓછો થઈ ગયો છે આ બધાનું કારણ એ છે કે જમીનમાં જે પાણીનું સ્થળ છે.
એ ઘટતું જાય છે અને પુરાણોમાં એમ કહેવામાં આવ્યું છે કે જેમ જેમ આ પાણી ઘટતો જશે તેમ તેમ સ્થિતિ ખૂબ જ ખરાબ થતી જશે અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ પાણીનો સ્તર નીચું જશે તેમ તેમ ખૂબ જ ખરાબ દિવસો આવતા જશે.
અને જ્યારે અંતમાં દુષ્કાળ પડશે ત્યારે ક્યાંય પણ પાણી જોવા નહીં મળે છે આ બધી ભવિષ્યવાણીઓ આપણા પુરાણોમાં કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિનું સર્જન થશે.
અને ભવિષ્યમાં પાણી ખૂબ જ ઓછું હશે અને પાણીની અછતને કારણે લોકો રડી પડશે આપણે બધા જાણીએ છીએ કે હમણાંથી જ પાણીની અછત સર્જવા લાગી છે અને જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખૂબ જ ભયંકર રૂપ લઈ લેશે.
અને એક સમય એવો આવશે જ્યારે કોઈ પણ જગ્યાએ પાણી જોવા નહીં મળે અને લોકો પાણી વિના પોતાનું જીવન જીવવા ઉપર મજબૂર થઈ જશે ત્યારે ધરતી પરના બધા નદી તળાવ સંપૂર્ણપણે સુકાઈ જશે.
પાણીનો અંત આવી જશે ઓછુ જીવન આ તસ્વીરમાં લખેલી જે પંક્તિ છે એ મુજબ લોકો કળિયુગના ભયાનક સમયમાં ઘણી બધી ચિંતાઓથી દુ:ખી રહેશે અને લીધે તેમને ઘણા પ્રકારની બીમારીઓ ઘેરી રહેશે જે માણસ પહેલા સો વર્ષથી વધુ જીવતા હતા.
ધીમે ધીમે તેમની ઉંમર માત્ર ૨૦ થી ૩૦ વર્ષ જ રહી જશે આજે તમે જુઓ જ છો કે કેટલાય લોકો ચિંતા અને ડીપ્રેશનનો શિકાર છે અને જાત જાતની બીમારીઓને સાથે લઈને ફરે છે જેના કારણે તે લોકોની ઉંમર ઓછી થઇ જાય છે.
લગ્ન પહેલા લીવ ઈન રીલેશનશીપમાં રહેશે લોકો કળિયુગમાં સ્ત્રી અને પુરુષ લગ્ન કર્યા વગર પણ એક બીજામાં રસ ધરાવીને સાથે રહેશે તે ઉપરાંત કામકાજની સફળતા તેના પોતાના ઉપર આધાર રાખશે જ્યાં જુના સમયમાં બ્રાહ્મણ લોકો શરીર ઉપર ઘણા પ્રકારના વસ્ત્રો અને દોરા.
ધારણ કરતા હતા અને કલિયુગમાં માત્ર એક દોરો પહેરીને તે બ્રાહ્મણ હોવાનો લોકો દાવો કરશે પૈસાની હશે બોલબાલા અમે તમને જણાવી દઈએ કે ૫૦૦૦ વર્ષ પહેલા જ આ ભવિષ્યવાણી કરી દેવામાં આવી હતી કે કળિયુગમાં જેની પાસે સૌથી વધુ ધન હશે.
તેને સૌથી ઉત્તમ અને ગુણી માનવામાં આવશે અને ભલે તે કાયદો હોય કે ન્યાય બધું પૈસાના આધાર ઉપર જ રહેશે હવે આ ભવિષ્યવાણી કેટલી હદે સાચી પડી રહી છે એ તો આપણે જોઈ જ રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કેકળિયુગમાં લોકો ધાર્મિક સ્થળોને ભગવાન માનશે અને પોતાના માં-બાપનો અનાદર કરશે તેમજ લાંબા વાળ રાખવા જ લોકો માટે સુંદરતાની નિશાની હશે અને બધા લોકો ફક્ત પોતાનું પેટ પાળવા માટે જ જીવશે કોઈ કોઈના માટે કઈ કરશે નહિ.