સે-ક્સ દરમિયાન ફક્ત 2 જ મિનિટમાં મારુ સ્ખલન થઈ જાય છે,શું મને કોઈ જાતીય તકલીફ છે?... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

સે-ક્સ દરમિયાન ફક્ત 2 જ મિનિટમાં મારુ સ્ખલન થઈ જાય છે,શું મને કોઈ જાતીય તકલીફ છે?…

Advertisement

સવાલ.હું 17 વર્ષની ઉંમરથી હસ્તમૈથુન કરું છું હવે હું 26 વર્ષનો છું જ્યારે પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે સે-ક્સ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે મને માત્ર 2 મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે શું મને કોઈ જાતીય બીમારી છે?મારે શું કરવું જોઈએ?મેં વાયગ્રાની ગોળીઓ લેવાનું વિચાર્યું છે શું આમ કરવું ઠીક રહેશે?

જવાબ.તમારા હસ્તમૈથુન અને શીઘ્ર સ્ખલન વચ્ચે કોઈ સંબંધ નથી તમારી ઉંમરે વાયગ્રાની બિલકુલ જરૂર નથી તમારી સહનશક્તિ સુધારો વ્યાયામ કરો તમારા આહાર પર ધ્યાન આપો અને તમારા પેલ્વિક ફ્લોર સ્નાયુઓને મજબૂત કરવા માટે કેગલ કસરત કરો.

Advertisement

જો શિશ્નની આગળની ચામડીમાં સંવેદના વધુ હોય તો તેને ઘટાડવા માટે xylocain z% મલમ બજારમાં ઉપલબ્ધ છે સે-ક્સના 10 મિનિટ પહેલા તેને શિશ્નના આગળના ભાગમાં લગાવવાથી સંવેદના ઓછી થાય છે પરંતુ મલમ લગાવ્યા પછી પેનિસની આગળની ચામડીને પ્રવેશતા પહેલા પાણીથી સારી રીતે ધોવા જોઈએ.

જ્યારે તમને પેશાબ કરતી વખતે બળતરા થાય અથવા સ્રાવ દરમિયાન દુખાવો થાય ત્યારે પ્રોસ્ટેટમાં ચેપ જોવા મળે છે તેથી સમજી લેવું જોઈએ કે પ્રોસ્ટેટમાં ચેપ છે તેની સારવાર એન્ટિબાયોટિક દવાઓથી કરવામાં આવે છે.

Advertisement

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જો તમે સે-ક્સ દરમિયાન ફોરપ્લેમાં વધુ સમય પસાર કરો તો તમારે દવા લેવાની જરૂર નહીં પડે સ્વસ્થ રહો કસરત કરો અને તમારી સહનશક્તિ વધારો તમારા પેલ્વિક ફ્લોર સ્નાયુઓને મજબૂત કરવા માટે કેગલ દરરોજ કસરત કરો.

કેગલ એક્સરસાઇઝ શીઘ્ર સ્ખલન અને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યામાં જબરદસ્ત ફાયદો આપે છે યોગાભ્યાસ લાંબા ગાળાના લાભ મેળવવા અને શીઘ્ર સ્ખલનની સમસ્યાને મૂળમાંથી દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે આ આસનો લગભગ 8 થી 12 અઠવાડિયા સુધી કરવા જોઈએ.

Advertisement

સવાલ.હું 22 વરસની છું મારો એક પુરુષ મિત્ર છે તે મારા કરતા દોઢ વરસ નાનો છે અમારી વચ્ચે પ્લેટોનિક સંબંધ છે અને અમે બંને એકબીજાને અમારા મનની બધી જ વાતો કરીએ છીએ છેલ્લા પાંચ વરસથી અમારી વચ્ચે મૈત્રી છે.

અને અમે શારીરિક છૂટછાટ લીધી નથી હવે તે અચાનક જ સે-ક્સની માગણી કરવા માંડયો છે આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છેનતે દિવસ પછી હું તેને મળી નથી પરંતુ હું તેને ઘણો પ્રેમ કરું છું તેના વગર રહી શકતી નથી મારે શું કરવું એની સલાહ આપશો શું એને માફ કરવો?

Advertisement

જવાબ.તમારે આ વાતનો ગંભીરતાથી એક પુખ્ત વ્યક્તિની જેમ વિચાર કરવાનો છે માફ કરવાની વાત કરતા પણ આ કિસ્સામાં વધુ છે તમે એને મળશો તો શારીરિક સંબંધની વાત આવવાની જ છે અને તમારા પ્રેમીની ઉંમર જોતા આ માટે તેની ઉંમર નાની છે.

આથી તેની સાથે મૈત્રી ચાલુ રાખવી કે નહીં એનોે નિર્ણય તમારે લેવાનો છે એક તરફ તમે પ્લેટોનિક સંબંધની વાત કરો છો તો બીજી તરફ તેના પ્રેમમાં કહો છો તો અને પ્લેટોનિક સંબંધ કહેવાય જ નહીં તમે એક બીજા પ્રત્યે ગંભીર હો તો તમારે થોડા વર્ષ રાહ જોવાની જરૂર છે.

Advertisement

સવાલ.હું 23 વર્ષની અપરિણીત યુવતી છું મારી સાથે કામ કરતા એક યુવક સાથે મને પ્રેમ છે અને અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ છે પણ શરૂઆતમાં જ તેણે મારી સાથે લગ્ન કરવાનું શક્ય ન હોવાની ચોખવટ કરી હતી પરંતુ હવે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે હું તેનો વગર રહી શકું તેમ નથી મારે શું કરવું એની સલાહ આવા વિનંતી.

જવાબ.તમારો મિત્ર તમારી લાગણીઓનો ગેરલાભ લઈ રહ્યો હોય એમ લાગે છે તમારી સાથે શારીરિક સંબંધો હોવા છતાં તે ખાસ મિત્રો હોવાનો દાવો કેવી રીતે કરી શકે છે?તમારી સાથે લગ્ન કરી શકશે નહીં એમ કરીને શરૂઆતથી જ તેણે પોતાનતતી જાતને સુરક્ષિત બનાવી દીધી છે.

Advertisement

તેણે આ વાત સ્પષ્ટ કરી હોવા છતાં તમે એની સાથે સંબંધ બાંધવાની મૂર્ખાઈ કેમ કરી એની નવાઈ લાગે છે તમારે હવે એની સાથે ચોખ્ખા સંબંધમાં વાત કરવાની જરૂર છે એ લગ્ન કરવાની ના પાડે તો આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને જીવનમાં આગળ વધી જવામાં જ તમારી ભલાઈ છે.

સવાલ.હું 26 વર્ષની દેખાવડી યુવતી છું મારે એક પ્રેમ સંબંધ હતો જે તૂટી ગયા પછી મેં એક પુરુષ સાથે સગાઈ કરી હતી જે દિલ્હી રહે છે પરંતુ હવે એના પરથી મારો રસ ઊડી ગયો છે અને મારા ઘરની નજીક રહેતો એક પરિણીત પુરુષ મને ગમવા લાગ્યો છે તેની પત્ની તેને ઘણો પ્રેમ કરે છે એ પણ હું જાણું છું પરંતુ હું મારી લાગણીઓ પર કાબુ રાખી શકતી નથી મારે શું કરવું એ સમજ પડતી નથી.

Advertisement

જવાબ.લાગે છે તમારું મન ઘણું ચંચળ છે વાત તમારા પ્રેમ પ્રકરણઓ પરથી જણાઈ આવે છે માનું છું કે કોઈનું ઘર ભાંગવાનો તમારો ઉદ્દેશ નહીં હોય બીજું એ પુરુષને પણ તમારામાં કોઈ રસ નહીં હોય એમ મને લાગે છે.

આથી સંબંધથી તમે જેટલા દૂર થઈ જશો એના તમનેે જ લાભ છે આ સંબંધમાં કોઈ ભવિષ્ય નથી તમારી ઉંમર હજુ ઘણી નાની છે તમારી પાસે હજુ ઘણી લાંબી અને સુખી જિંદગી છે આથી લાંબો વિચાર કરી કોઈ યોગ્ય પુરુષ સાથે લગ્ન કરી લો.

Advertisement

સવાલ.હું 18 વરસનો છું અમારા વિસ્તારમાં રહેતી એક યુવતીને હું પ્રેમ કરું છું મેં તેને બે વાર પ્રપોઝ કર્યું હતું પરંતુ તેણે મારામાં રસ લીધો નથી તે મને પ્રેમ કરતી હોવાનું મને ઘણા મિત્રોએ કહ્યું હતું તેમણે જણાવ્યા પ્રમાણે તે તેની લાગણી વ્યક્ત કરતા ગભરાય છે તેને તેના માતા-પિતા તેમ જ અમારા વિસ્તારના લોકોનો ડર લાગે છે શું કરવું એ મને સમજ પડતી નથી.

જવાબ.તમે તેને બે વાર પ્રપોઝ કર્યું હોય અને તેણે તેમા રસ દેખાડયો નહોય તો તે તમને પ્રેમ કરતી નહોવાનું સમજીને તમારે અત્યાર સુધી તમારા જીવનમાં આગળ વધી જવું જોઈતું હતું મિત્રો કહે છે કે તે તમને પ્રેમ કરે છે અને ગભરાય છે.

Advertisement

એ તમે કેવી રીતે માની લીધું તેની આશા છોડી દો અને સારું ભણીગણીને સારી કારકિર્દી બનાવ્યા પછી જ લગ્ન કરવાનો નિર્ણય લો ફિલ્મોમાં દેખાડવામાં આવતા પ્રેમ અને રોમાન્સ કરતા વાસ્તવિક જીવનનને પ્રેમ ઘણો અલગ છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button