અમે ગ્રુપ સે@ક્સ કરીએ છીએ, અમે મુખ-મૈથુન પણ કરીએ છીએ, શું એક કરતા વધારે પુરુષો સાથે આવું કરવાથી કોઈ સમસ્યા તો નહિ થાય ને... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

અમે ગ્રુપ સે@ક્સ કરીએ છીએ, અમે મુખ-મૈથુન પણ કરીએ છીએ, શું એક કરતા વધારે પુરુષો સાથે આવું કરવાથી કોઈ સમસ્યા તો નહિ થાય ને…

Advertisement

સવાલ.હું 25 વર્ષની યુવતી છું લગ્નને બે વર્ષ થયાં ત્યાં સુધી મારે બાળક ન હતું આ સમય દરમિયાન મારી બેન બીમાર પડી અને તેને હોેસ્પિટલમાં દાખલ કરવી પડી તે સમયે મારે તેને ઘેર રહેવું પડેલું રાત્રે મારા બનેવીએ મને કોઈ ઘેનની દવા પિવડાવીને મારા પર બળાત્કાર કર્યો.

આ પછી હું સગર્ભા બની આજે ત્રણ મહિનાનો બાબો છે મારી દ્વિધા એ છે કે મારા આ બાળકના સાચા પિતા કોણ?આ સત્યની મને ખબર નથી શું બાળકની તપાસ પેરંટલીટેસ્ટ કરાવવાથી તેના પિતાની બાબતમાં સત્ય શું છે તે જાણી શકાય?એક બહેન (વલસાડ)

જવાબ.જો તમે એમ માનતા હો કે બળાત્કારનો પ્રસંગ બેહોશીની સ્થિતિમાં થઈ ગયો તો તેને અકસ્માત સમજીને ભૂલી જાવ પુત્રના પિતા તમારા પતિ છે કે બનેવી આ વિષયની ખણખોદ કરવાથી તમને કંઈ જ નહીં મળે માટે નાહક ઝંઝટ ઉભી ના કરશો પુત્રને તમારું સંતાન ગણીને ઉછેરો હા આ વાતનો ઉલ્લેખ ભવિષ્યમાં પણ કદી કોઈનીય પાસે ન કરશો.

સવાલ.હું 33 વર્ષની નોકરી કરતી યુવતી છું લગ્નને 11 વર્ષ થયાં છતાં હું મારા પતિનો સાચો પ્રેમ પામી શકી નથી કેમ કે મારા પતિ ભ્રમર વૃત્તિના છે અને છોકરીઓ પાછળ ઘેલા થઈને તેમને જાળમાં ફસાવવામાં પારંગત છે મને સમજાતું નથી કે હું શું કરું?એક સારી પત્ની તરીકેનું કર્તવ્ય નિભાવી હું તેમને દરેક પ્રકારે સુખી રાખવાના પ્રયત્નો કરું જ છું તમે જ કહો મારે શુંકરવું?એક સ્ત્રી (ધર્મજ)

જવાબ.તમે પતિનો સ્વભાવ ન બદલી શકો હા થોડા જ સમયમાં એવી સ્થિતિ સર્જાશે જ્યારે તે છોકરીઓ આપોઆપ જ દૂર થવા લાગશે પરણેલા પુરુષને છોકરીઓ વધારે ચાહતી નથી એટલે તમે ચિંતા ન કરશો તેમ છતાં તેમની ઉપેક્ષા પણ ન કરશો કે મહેણાં ન મારશો તેમના પ્રત્યે તમારો પ્રેમ ઓછો ન થવા દેશો જ્યારે તેમનો મોહ ભાંગશે ત્યારે તમારા સિવાય તેમનું કોઈ નહીં હોય.

સવાલ.હું 26 વર્ષની પરિણીતા અને એક પુત્રીની માતા છું મારા લગ્નને 4 વર્ષ થયા છે હું ઉચ્ચ શિક્ષિત અને અત્યંત સુંદર પણ છું મારા પરિવારનાં તથા અન્ય પરિચિત મારી પ્રશંસા કરે છે.

પરંતુ પતિ તરફથી પ્રશંસાના બે શબ્દો પણ ક્યારેય સાંભળવા મળતા નથી ક્યારેક અમે સાથે બહાર ફરવા જઈએ અને કોઈ સુંદર યુવતી નજરે ચડે.તો એની પ્રશંસા કરતાં થાકતા નથી.જ્યારે મારી તરફ ક્યારેય પ્રશંસાત્મક નજરે નિહાળવાનો એમની પાસે સમય જ નથી હોતો.

અંતરંગ ક્ષણો દરમિયાન પણ એ ખૂબ જ ઉતાવળ દાખવે છે અન્ય યુવતીઓના પતિ જે રીતે પ્રેમાલાપ ચુંબન વગેરે દ્વારા સંબધોને રસમય બનાવે છે તેમાંનું મારા પતિ કંઈ જ કરતા નથી શું મારે એમની સાથે આ રીતે જ નિભાવવું પડશે?એક યુવતી (ડભો)

જવાબ.કોઈની હાજરીમાં તેની પ્રશંસા કરવી, તે પ્રશંસાને બદલે ખુશામત વધુ હોય છે વ્યક્તિ સ્વજનોની પ્રશંસા જ્વલ્લે જ કરે છે વળી પતિ અન્ય યુવતીઓની પ્રશંસા કરે તેનો અર્થ એવો નથી થતો કે તેમને તમારામાં રહેલા ગુણોનો ખ્યાલ નથી કદાચ એ બીજા આગળ તમારી પ્રશંસા પણ કરતા હોય.

અન્ય યુવતીઓના પતિ સમાગમ દરમિયાન પ્રેમક્રીડા કરે છે અને તમારા પતિ એમ ન કરતા હોય તેથી દુ:ખી થવાથી કે અફસોસ કરવાથી કંઈ લાભ નહીં થાય તમે જો આવી જ સરખામણી કરતાં રહેશો તો નિરાશા જ મળશે આથી આ રીતે વિચારવાનું છોડી દો પતિની ખામીઓને લક્ષ્યમાં લેવાને બદલે તેમનામાં રહેલી ખૂબીઓ પ્રત્યે ધ્યાન આપો.

સવાલ.અમે બંને પતિ-પત્ની બ્લોજોબ કરવામાં ખૂબ આનંદ લઈએ છીએ આ ઉપરાંત અમે અમારા કેટલાક પારિવારિક મિત્રો સાથે સમૂહ સહવાસ પણ કરીએ છીએ આ ક્રમ ઘણા સમયથી ચાલી રહ્યો છે મેં સાંભળ્યું છે કે એક કરતાં વધુ પુરૂષો સાથે સે-ક્સ કરવાથી તમને એઈડ્સ થવાનું જોખમ રહે છે શુ તે સાચુ છે?અને બ્લોજોબ્સથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈ નુકસાન નથી?

જવાબ.1 થી વધુ પુરૂષો સાથે સં-ભોગ કરવાથી તે વેનેરીયલ રોગને આમંત્રણ આપે છે જ્યારે તેમાંથી એકને વેનેરીયલ રોગ હોય છે અસુરક્ષિત સંભોગથી પણ એઇડ્સ જેવા ભયંકર રોગની શક્યતા નકારી શકાય તેમ નથી પરંતુ જો દરેક વ્યક્તિનું નિયમિત ચેકઅપ કરાવવામાં આવે તો કંઈ થશે નહીં.

તમે અત્યારે સામૂહિક સહવાસનો આનંદ માણી રહ્યા હશો પણ હા ભવિષ્યમાં તમારો આ શોખ તમને માનસિક રીતે ડૂબાડી શકે છે તેથી સમજદારીથી કામ કરો જ્યાં સુધી ગળાની વાત છે જો તમે જનનાંગોની સ્વચ્છતા પ્રત્યે સભાન હશો તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈ નુકસાન નહીં થાય.

સવાલ.હું 26 વર્ષની છું એક યુવકને પ્રેમ કરતી હતી અમારા બંને પરિવારો વચ્ચે સારા સંબંધ હોવાથી લગ્નમાં કોઈ અડચણ નહિ આવે એવું અમે માનતાં હતાં છોકરાની નાની બહેન કુંવારી હોવાથી તેેનો સંબંધ ક્યાંક નક્કી થાય પછી જ તે લગ્ન વિશે વિચારશે.

એવી છોેકરાની શરત હતી હવે તેની બહેનની સગાઈ થઈ ગઈ છે.તેણે આપેલ વચન પ્રમાણે અમારાં લગ્નની વાત ઘરમાં કરી તો તેના મોટાભાઈએ લગ્નની ઘસીને ના પાડી દીધી હવે તે યુવક પોતાની લાચારી બતાવે છે કે પિતા સમાન મોટાભાઈની મરજીની વિરુધ્ધ તે લગ્ન નહીં કરી શકે હું ખૂબ પરેશાન છું હું શું કરું?એક યુવતી (જામનગર)

જવાબ.તમે જાણો છો કે તમારો પ્રેમી તેના વડીલો વિરુધ્ધ જઈને તમારા સાથે લગ્ન નહીં કરે પણ તેની યાદોના સહારે જીવનભર બેસી રહેવું યોેગ્ય નથી મા-બાપની મરજીથી બીજે ક્યાંય લગ્ન ગોઠવી લો પતિના ઘેર જઈને એક નવા જીવનની શરૂઆત કરવાથી જૂની યાદો ધીરે ધીરે ભુલાઈ જશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button