હું મારી કાકી ની દીકરીને પ્રેમ કરું છું, એ પણ મને પ્રેમ કરે છે અમારે બધી મજા કરવી છે, શુ આ યોગ્ય છે?…

સવાલ.હું ૨૦ વર્ષનો છું છેલ્લાં ત્રણ વર્ષોથી મહિનામાં બેથી ત્રણ વખત હસ્તમૈથુન કરું છું આવતા મહિને મારાં લગ્ન થવાનાં છે મને સે-ક્સ વિશે થોડી માહિતી છે મારા શિશ્ન પર થોડા વાળ છે એને લીધે સે-ક્સલાઇફમાં કોઈ તકલીફ થઈ શકે ખરી?સુહાગરાતે કોન્ડોમ પહેર્યાં વગર સમાગમ કરવાથી બાળક રહેવાની શક્યતા ખરી?
જવાબ.હસ્તમૈથુન એક સ્વભાવિક પ્રક્રિયા છે સમાગમ વખતે જે ક્રિયા ઇન્દ્રિય યોનિમાર્ગમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય મુઠ્ઠીમાં કરે છે નિરોધ પહેર્યા વગર સમાગમ કરવાથી બાળક રહેવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે.
એટલે કોન્ડોમ પહેરવું આવશ્યક છે બીજા બધા ગર્ભનિરોધકનો ઉપયોગ કરતાં કોન્ડોમનો વપરાશ વધુ સહેલો અને સુરક્ષિત છે કોન્ડોમ ન પહેરવું હોય તો ગર્ભ ન રહે એ માટે ગર્ભનિરોધક ગોળી ટુ-ડે પિલ્સ ડાયાફ્રામ જેવા બીજા વિકલ્પો પણ છે.
સવાળ.હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું. છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે. કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે. ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે.
જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરે છે. તે છોકરો ઘણો બગડેલો છે. તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી, આમ છતાં પણ તે મારો પીછો છોડતો નથી.મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે.જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું?
જવાબ.તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.
સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે
આથી ચિંતા છોડી દો.સમસ્યા મારા આવતા મહિને લગ્ન નક્કી થયા છે મારો એ પ્રશ્ન છે કે પ્રથમ એક સમાગમ પૂર્વ કરાતી ફોરપ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો. આ પ્રશ્ન વિશે મને સહેલી સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવા વિનંતી તે મારી સાથે સં-ભોગ વિશેની ચર્ચા પણ કરે છે.
અને તેને પણ આ પ્રશ્ન સતાવે છે મને તમારામાં ખૂબ જ વિશ્વાસ છે મારો પ્રશ્નોનું આપ સરળ ને વિસ્તૃત રીતે સમજ આપો. જેથી મારુ લગ્નજીવન સુખી થાય.ઉકેલ, પ્રથમ સમાગમની શરૂઆત કેવી હોવી જોઇએ.
એ અંગે માગદર્શન માગતા તમામ યુવાન-યુવતીઓને મારી સલાહ છે કે પ્રથમ રાત્રિએ ગમે તેટલો કામવેગ અને કામોતેજના અનુભવતા હોવ તો પણ ધીરજ, ગંભીરતા, અને બુધ્ધિપૂર્વક વર્તન કરવું અનિવાર્ય છે. કારણ તમારા સંબંધોની શરૂઆત તમે કેવી રીતે કરો છો. તેના ઉપર તમારા સમગ્ર દામ્પત્યજીવનની મધુરતોનો આધાર હોય છે.
સવાલ.મારા મિત્રો કહે છે કે કસ્તૂરી અને અંબરના શારીરિક ફાયદા છે શું પ્રેગ્નન્ટ સ્ત્રી પણ એનું સેવન કરી શકે? મારી પત્નીને પાંચમો મહિનો ચાલે છે. તેને કસ્તૂરી આપી શકું? કસ્તૂરીનો સેક્સટોનિક તરીકે ઉપયોગ કરી શકાય?જવાબ: કસ્તૂરી અને અંબર બન્ને પ્રાણીજન્ય પદાર્થ છે. સાચી કસ્તૂરી અને અંબર મળવું અત્યંત દુર્લભ છે.કસ્તૂરી પ્રેગ્નન્સીમાં બિલકુલ ન આપી શકાય, કારણ કે એનાથી ગર્ભ પર વિપરીત અસર પડી શકે.
અંબરને પણ કારણ વગર પ્રેગ્નન્સીમાં વાપરવું નિર્થક છે. કસ્તૂરીનો ઉપયોગ વાજીકરણ ઔષધોમાં થાય છે. વાજીકરણનો બીજો અર્થ વાજી એટલે ઘોડા થાય છે, એટલે કે વ્યક્તિને ઘોડા જેવી બનાવવી. ટૂંકમાં એનો સેક્સટોનિક તરીકે ઉપયોગ થાય છે. હું એવા કેટલાય લોકોને ઓળખું છું જેઓ મોંઘી કિંમત આપીને કસ્તૂરીનું સેવન કરતા હતા, પણ તેમની સેક્સલાઇફમાં કોઈ જ નોંધપાત્ર સુધારો થયો હોય એવું દેખાયું નથી.
સવાલ.હું એક અપરણિત યુવક છું હું એક સારી કંપનીમાં જોબ કરી રહ્યો છું પરંતુ મારી સમસ્યા એ છે કે હું મારા પરિવારની એક યુવતીના પ્રેમમાં પાગલ થઈ ગયો છું હકીકતમાં હું મારી કાકીની પુત્રીના પ્રેમમાં પડ્યો છું જે મારી માસીની ભાભીની દીકરી છે અમારા પરિવાર સાથે તેના સારા સંબંધ છે જેના કારણે મારો પણ તેની સાથે સારો સંબંધ છે જો કે છોકરીને ખબર નથી કે મને તેના માટે લાગણી છે તે મને કઝીન માને છે મારા પરિવારનું પણ એવું જ છે.
તે અમને બંનેને ભાઈ અને બહેનની નજરથી જુએ છે. જોકે મારી સાથે આવું નથી. હું એ છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું એટલું જ નહીં પણ બાકીનું જીવન તેની સાથે વિતાવવા માંગુ છું. જોકે સત્ય એ છે કે પારિવારિક સંબંધોને કારણે મેં તે છોકરી સાથે મારા દિલની વાત કરી નથી તે જાણતી નથી કે હું તેને મારી પ્રેમિકા તરીકે જોઉં છું. પણ હવે મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ? આ એક કારણે હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી.
જવાબ.ફોર્ટિસ હેલ્થકેરમાં માનસિક સ્વાસ્થ્ય અને વ્યવહાર વિજ્ઞાન વિભાગના પ્રમુખ કામના છિબ્બર જણાવે છે કે હું સમજી શકુ છું કે જે પરિસ્થિતિમાં તમે છો તે કેટલી પરેશાન કરતી હશે પ્રેમ સંબંધિત ભાવનાઓને નિયંત્રિત કરવી મુશ્કેલ છે લાગણીના મામલામાં કોઈના પર દબાણ નથી કરી શકાતુ.
તમારી સાથે પણ એવું જ થયું તમે માત્ર તમારી કાકીની છોકરીના પ્રેમમાં જ નથી પરંતુ તમને એ વાતનો પણ ડર છે કે જો તમારા પરિવારને આ વાતની જાણ થશે તો તેઓ કેવી પ્રતિક્રિયા આપશે આવી સ્થિતિમાં હું સૂચન કરીશ કે તમે પહેલા વિચાર કરો કે આ સંબંધ તમારા પરિવાર માટે કેટલો સ્વીકાર્ય છે.
જેવી રીતે તમે જણાવ્યું કે અત્યાર સુધી તમે એને તમારી લાગણી વિશે નથી જણાવ્યું. આવી સ્થિતિમાં સૌથી પહેલા તો તમે એ જાણવાનો પ્રયાસ કરો કે તે યુવતી તમને પસંદ પણ કરે છે? જો તેને પણ તમને લઈ લાગણી ધરાવે છે, તો તમે બંને એક બીજાના પરિવાર સાથે વાત કરી શકો છો.
અને જો હાં, તમને એવું લાગતું હોય કે હું મારી લાગણી તેની સામે વ્યક્ત નથી કરી શકતો, તો તમારા માટે તેને ભૂલી જવુ જ યોગ્ય છે. સાથે જ એ વાત જાણવાનો પણ પ્રયાસ કરજો કે આ સંબંધો સામે આવ્યા પછી તમારા પરિવાર પર તેની શું અસર થશે. આવું ન થઈ જાય કે તમારા આ સંબંધના કારણે બંને પરિવારો વચ્ચે વાતચીત બંધ થઈ જાય.
તમારી વાતો સાંભળી એવુ લાગે છે કે તમે એક તરફા પ્રેમમાં છો. આવી સ્થિતિમાં હું સૌથી પહેલા સલાહ આપી કે તમે સૌથી પહેલા એ યુવતીને વાત કરો. તેના દિલની વાત જાણવાનો પ્રયાસ કરો અને તેના પછી કોઈ નિર્ણય લો. જો તે યુવતી આ સંબંધ રાખવા માગતી ન હોય, તો તેના પર કોઈ પણ પ્રકારે દબાણ ન કરો. આવી સ્થિતિમાં તેનાથી દૂર રહો. આ દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેનાથી તમારું કામ પ્રભાવિત ન થાય.