શું હું શરીરના કોઈપણ ભાગની ચરબી સાથે શિશ્નનું કદ વધારી શકું?... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Relationship

શું હું શરીરના કોઈપણ ભાગની ચરબી સાથે શિશ્નનું કદ વધારી શકું?…

સવાલ.હું 29 વર્ષનો એક પરિણીત પુરુષ છું મારું પેનિસ નાનું છે જેના કારણે મારી સે-ક્સ લાઈફ ખૂબ જ પીડાદાયક છે આ મારી પત્નીને અસંતુષ્ટ બનાવે છે તમામ ટેસ્ટ અને તપાસ બાદ જાણવા મળ્યું કે હોર્મોનલ અસંતુલનને કારણે મને સે-ક્સ દરમિયાન પણ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મહેરબાની કરીને જણાવો કે શું હોર્મોન ઈન્જેક્શન લેવાથી સામાન્ય ઉત્તેજના મેળવી શકાય છે?સે-ક્સ હોર્મોન્સનું સ્થાન અને કિંમત શું છે?શું હું શરીરના કોઈપણ ભાગમાંથી ચરબી દૂર કરીને મારા શિશ્નનો વિકાસ કરી શકું?મારા એક મિત્રએ તેનું શિશ્ન દોઢ ઇંચને બદલે 18 સેમી જેટલું વધાર્યું છે કૃપા કરીને મારી શંકાઓ દૂર કરો.

Advertisement

જવાબ.જો તમારી સે-ક્સ સમસ્યાનું કારણ હોર્મોનલ અસંતુલન છે તો તમે હોર્મોન કેપ્સ્યુલ લઈને અથવા ઈન્જેક્શન આપીને આ સમસ્યાને હલ કરી શકો છો આ માટે તમારે કુશળ એન્ડોક્રિનોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ કોઈ પણ લુચ્ચાના ચુંગાલમાં ફસાશો નહીં.

શિશ્નનું કદ પુરુષો માટે ઘણું મહત્વનું છે તેઓ તેની લંબાઈ પર ગર્વ અનુભવે છે જ્યારે તેની ટૂંકીતા તેમને ભાર આપે છે આનું સૌથી મોટું કારણ છે ડર જેમાં તેમને લાગે છે કે તેઓ પાર્ટનરને સંતુષ્ટ કરી શકશે નહીં અને તેના કારણે તે તેમને છોડી શકે છે.

Advertisement

એક વાત યાદ રાખો જે લોકો શિશ્ન વધારવાનો દાવો કરે છે તેઓ તમને છેતરી રહ્યા છે જો તમારા શિશ્નની લંબાઈ 4 ઈંચથી ઓછી હોય તો તમારે એન્ડ્રોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ શિશ્નની લંબાઈ વધારવાની કોઈ કુદરતી રીતો નથી.

તેથી છેતરપિંડી કરનારાઓથી બચો તમે મસાજ અને હસ્તમૈથુન દ્વારા શિશ્ન પરની ચરબી વધારી શકો છો આ માટે કોઈપણ દવાનો આશરો લેશો નહીં કેગલ એક્સરસાઇઝ દ્વારા ઉત્થાનની ગુણવત્તા સુધારવાની સાથે પ્રાઇવેટ પાર્ટની સાઇઝને સુધારવામાં મદદ કરે છે નિષ્ણાતો પણ સારી સે-ક્સ લાઈફ અને આનંદ માટે આ કસરત કરવાની ભલામણ કરે છે.

Advertisement

તે નીચલા ભાગને પણ મજબૂત બનાવે છે જે સે-ક્સનો સમય વધારવામાં મદદ કરે છે આ પદ્ધતિનો ઉપયોગ શિશ્નની સાઇઝ વધારવા માટે થાય છે આમાં હેન્ડ ઓવર હેન્ડ રોલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે લોહી ઉપર તરફ જાય છે અને કદ વધે છે તેની ટેક્નોલોજીને કારણે તેને મિલ્કિંગ પ્રોસેસ પણ કહેવામાં આવે છે.

સવાલ.હું 27 વર્ષની પરિણીત સ્ત્રી છું એક ખાનગી સંસ્થામાં કામ કરું છું મારી સાથે કામ કરતા એક કર્મચારી સાથે મારે વધુ પડતી આત્મીયતા બંધાઈ ગઈ તેની સાથે હું મારા સુખદુ:ખને શેર કરવા લાગી એક દિવસ મારા પતિ સાથે મારે ઝઘડો થયો.

Advertisement

છૂટાછેડા આપવા સુધીની વાત આવી પછી અમારી વચ્ચે સમાધાન થઈ ગયું મેં આ વાત મારા સહકર્મચારીને કહી બે-ચાર દિવસ પછી દારૂ ઢીંચી તે અમારે ઘરે આવ્યો અને મારા પતિ સાથે ઘણું ખરાબ વર્તન કરી ભાંડવા લાગ્યો.

વાત મારામારી સુધી પહોંચી સોસાયટીના લોકોએ પણ સાંભળ્યું સૌની સામે મારી આબરૂના ધજાગરા ઊડયા બીજા દિવસે વારંવાર ફોન કરી પતિ પાસેથી માફી માંગવા લાગ્યો હવે ઘરના લોકો ઈચ્છતા નથી કે હું ફરી એજ ઓફિસમાં કામ કરું તો મારે શું કરવું જોઈએ?

Advertisement

જવાબ.ઓફિસમાં સાથે કામ કરતા કર્મચારી અને તેમાં પણ પુરુષ સહકર્મચારી સાથે ઘરની વાતો કરવી જોઈએ નહીં નહીં તો આ પ્રકારની વાત બને છે હવે એ ઓફિસમાં જઈને તમે રાજીનામું આપી દો અને ભવિષ્યમાં બીજી જગ્યાએ કામ કરો ત્યારે તમારા વ્યવહારને સંયમિત રાખવાનું નક્કી કરી લો.

સવાલ.મારાં લગ્નને હજુ બે મહિના જ થયા છે અમે બંને એકલાં જ રહીએ છીએ અને મોજમસ્તીથી જીવનનો આનંદ માણીએ છીએ મારા પતિ રોજ ક્યારેક દિવસમાં બે થી ત્રણવાર પણ શારી-રીક સંબંધ બાંધે છે ખૂબ મજા આવે છે પરંતુ મારી એક પરિણીત સાહેલીએ મને ડરાવી છે તે કહે છે કે તેના પતિ તો અઠવાડિયામાં માત્ર એક જ વાર સંબંધ બાંધે છે.

Advertisement

વધુ સંબંધ બાંધવાથી જાતીય રોગ તથા ઘણીવાર એઈડ્સ પણ થાય છે એ પછી હું ડર અનુભવું છું પતિને કહ્યું તો તે કહે છે કે તારી સાહેલી કશું જાણતી નથી બકવાસ કરે છે શું કરું?તમે માર્ગ બતાવો કે આ યોગ્ય છે?સાથે એ પણ કહો કે કેટલા દિવસ પછી શરીર સંબંધ બાંધવો જોઈએ?

જવાબ.તમે સાંભળેલી કે સંભળાયેલી વાત પર ધ્યાન ન આપો લોકોને સેક્સ વિશેનું જ્ઞાાન અધકચરું હોય છે આવું જ્ઞાાન તેઓ બધાંને વહેંચે છે શ-રીર સંબંધ બાંધવાથી કશો રોગ થતો નથી એઈડ્સની વાત છે તો બીજા સાથે કે વધુ વ્યક્તિઓ સાથે અસલામત સંબંધ બાંધવાથી થાય છે એટલે તમે જીવનનો આનંદ લૂટો જ્યાં સુધી સંબંધ જે કેટલીવાર કરવાની વાત છે તો તેનો કોઈ નિયમ નથી.

Advertisement

સવાલ.હું 46 વર્ષની વિધવા છું મારી મૂંઝવણ મારી દીકરીના કારણે છે મારી 25 વર્ષની પુત્રી એક પરણેલા અને બાળબચ્ચાંવાળી વ્યક્તિને પ્રેમ કરે છે હું અને મારો પુત્ર આ વાતથી દુ:ખી છીએ. ઘણીવાર ઝઘડા થાય છે હું રોજ તેને સમજાવું છું.

એકથી એક દેખાવડા અને યોેગ્ય છોકરા તરફથી માંગા આવે છે પરંતુ તે મક્કમ છે કે તે એ જ યુવાન સાથે લગ્ન કરશે તે બાળબચ્ચાંવાળો છે હજુ સુધી તેણે તેની પત્નીને છૂટાછેડા પણ આપ્યા નથી મારી પુત્રી કહે છે તે છૂટાછેડા લઈ લેશે તે વ્યક્તિ સરકારી નોકરીમાં છે શું હું તેના વિરુધ્ધ કશું પગલું ભરી શકું?

Advertisement

જવાબ.સૌ પહેલાં તો તમે તમારી પુત્રીને સમજાવો કે તે શા માટે બીજી સ્ત્રીનું ઘર ભાંગી રહી છે જે વ્યક્તિ પોતાની પત્નીને દગો આપી શકે છે તે કાલે તેના તરફ વફાદાર રહેશે ખરો?તેના પ્રેમીને બોલાવીને ધમકાવી શકો છો કે તેણે તમારી પુત્રી સાથે લગ્ન કર્યા તો તમે તેની વિરુધ્ધ પગલાં ભરશો.

જો તમારી પુત્રી તમારી વાત નથી સમજતી અને લગ્ન માટે મક્કમ છે તો તેને કહો કે પહેલાં તો તેના પ્રેમીના છૂટાછેડા થઈ જવા દે ત્યાર પછી લગ્ન કરે નહીં તો તેનાં લગ્ન કાયદેસરનાં નહીં રહે સારી વાત તો એ છે કે તે વ્યક્તિ તેની પત્નીને છૂટાછેડા નહીં જ આપે જો છૂટાછેડા માટે તૈયાર પણ થશે તો છૂટાછેડા લેવાની વિધિ એટલી લાંબી હોય છે કે તે પૂરી થતાં સુધીમાં તમારી પુત્રી પરનું પ્રેમનું ભૂત કદાચ ઊતરી જશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite