રસ્તામાં સ્મશાનયાત્રા દેખાય તો તરત જ કરો આ કામ,બધી મનોકામનાઓ પૂરી થશે….

જીવન મળ્યું છે તો એક દિવસ મૃત્યુ ચોક્કસ આવશે મૃત્યુ એક અપરિવર્તનશીલ સત્ય છે તેનાથી કોઈ બચી શકતું નથી જે આ પૃથ્વી પર જન્મે છે તે એક યા બીજા દિવસે આ પૃથ્વી છોડીને કાયમ માટે જતો રહે છે કહેવાય છે કે જે દિવસે આપણો જન્મ થાય છે.
તે દિવસે આપણી મૃત્યુની તારીખ પણ નિશ્ચિત હોય છે આ દુનિયામાં એવું કોઈ પ્રાણી નથી જે અમર હોય જ્યારે લોકો મૃત્યુ પામે છે મૃત્યુ પછી દરેક ધર્મમાં અંતિમયાત્રા કાઢવામાં આવે છે.
માન્યતા છે કે કોઇની અર્થી જોવા પર એને પ્રણામ કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે કારણ કે મર્યા બાદ આત્મા ઇશ્વરમાં લીન થઇ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શવ યાત્રા જોવા પર કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને લાભ થઇ શકે છે.
જો રસ્તામાં કોઇ શવ યાત્રા જોવા મલળે તો તરત એ સ્થાન પર ઊભા રહીને હાથ જોડો સાથે જ મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો એનાથી તમારો સમગ્ર દિવસ સારો પસાર થશે.
અને આ એક પરંપરા છે જે સદીઓથી ચાલી આવે છે ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ તે દરમિયાન આપણે સ્મશાનયાત્રા નીકળતી જોઈશું.
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તમે અથવા કોઈપણ વ્યક્તિ અંતિમ સંસ્કારથી ઈચ્છિત પરિણામ મેળવી શકે છે હા આ માટે તમારે કેટલીક સરળ વસ્તુઓ કરવી પડશે શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ છે.
જો તમે કોઇ ખાસ કામ માટે બહાર જઇ રહ્યા છે અમે રસ્તામાં તમને અર્થી લઇ જતા જોવા મળે તો ત્યાં એક સિક્કો નાંખી દો સાથે જ મૃતકને પ્રણામ કરો એનાથી તમને કાર્યમાં સફળતા મળશે.
જો શ્રાવણ મહિનામાં તમને કોઇ અંતિમ યાત્રા જોવા મળે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે મૃત્યુ બાદ આત્માં શિવમાં લીન થઇ જાય છે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
જો આપણે જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનોનું માનીએ તો કોઈપણ સ્મશાનયાત્રા જોવી ખૂબ જ શુભ હોય છે તમે બધાએ તમારા ઘરના વડીલો પાસેથી આ વાત સાંભળી જ હશે કે જો તમે રસ્તામાં જતી વખતે સ્મશાનયાત્રા જુઓ છો.
તો તે તમારો દિવસ શુભ હોવાનો સંકેત છે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરતા પહેલા અંતિમયાત્રા કાઢવામાં આવે છે સ્મશાનયાત્રાને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે જો તમે રસ્તામાં જઈ રહ્યા હોવ.
અને તે દરમિયાન તમે સ્મશાનયાત્રા નીકળતી જુઓ તો તમારે તેને જોઈને નમન કરવું જોઈએ અને શિવ-શિવનો જાપ કરતા રહેવું જોઈએ શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે જે પણ મૃત આત્મા શરીર છોડી દે છે.
તે તેની સાથે પ્રણામ કરનાર વ્યક્તિના તમામ દુ:ખ અને કષ્ટો પણ લઈ જાય છે એટલું જ નહીં પરંતુ શિવના જાપ કરવા પાછળનો હેતુ એ પણ છે કે ભગવાન મૃત્યુ પામનારની આત્માને શાંતિ આપે શિવ એટલે મુક્તિ તેથી મૃત શરીરને જોઈને શિવનું નામ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જયારે પણ સ્મશાનયાત્રા નીકળતી દેખાય છે તો તમારે આ સમયે સૌથી પહેલુ કાર્ય એક જગ્યાએ ઊભા રહીને બે હાથ જોડીને તેને નમન કરવા જોઈએ અને ના તો તમારે તે સમયે ચાલવાનું નથજ તેમજ તમે મનમા પ્રભુ મહાદેવના નામનુ સ્મરણ કરવુ જોઈએ.
અને ત્યારબાદ તમારે જે વ્યક્તિની સ્મશાનયાત્રા જઈ રહી છે અને તેમજ તેની આત્માની શાંતિ માટેની પ્રાથના કરવી જોઈએ અને ત્યારબાદ જ્યારે તમારે આમ કરવાથી તમારુ જીવન પણ સુખમય અને સમૃદ્ધ બની જશે.
અને તમારા સુતેલા ભાગ્યના દ્વાર ખૂલી જશે અને પરિવારમાં સુખ સંપત્તિ થઈ જશે જ્યારે આપણા પૌરાણિક શાસ્ત્રો મુજબ એવું પણ કહેવામા આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનુ મૃત્યુ થાય છે તો આ સમય દરમિયાન અને ત્યારે તે પ્રભુ મહાદેવના દરબારમા જાય છે.
તેવું કહેવામા આવ્યું છે અને તેથી જ જ્યારે સ્મશાનયાત્રા નીકળે અને પ્રભુ મહાદેવની આરાધના કરવામા આવે ત્યારે તમારા મનની તમામ મનોકામનાઓ મહાદેવ સુધી પહોંચી જતી હોય છે.
અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે તો આવા સમયે તમારે ચાલવાની જગ્યા પર ઉભા થઇ અને મનમાં સ્મરણ કરવાનું છે પણ ત્યારે તે તેના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે.
મૃત આત્મા માટે પ્રાર્થના જો તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ અને સ્મશાનયાત્રા નીકળતી જુઓ તો તમે થોડીવાર રોકાઈ જાઓ અને ભગવાનને પ્રાર્થના કરો આ હિંદુ ધર્મનો એક મુખ્ય નિયમ છે.
જે મુજબ અંતિમયાત્રાના સાક્ષી બન્યા પછી આપણે મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ તેનાથી મૃત આત્માને શાંતિ મળે છે રામ નામનો જાપ કરો જો તમે રસ્તામાં જતા હોવ અને સ્મશાનયાત્રા જુઓ તો તમારે રામ નામનો જાપ કરવો જોઈએ.
શ્રી રામચરિત માનસ અનુસાર રામના નામનો જાપ કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે શિવ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃત્યુ પછી આત્મા પરમાત્મા એટલે કે શિવ સાથે વિલીન થઈ જાય છે.
આ કારણે જો સ્મશાનયાત્રા જોવા મળે તો રામના નામનો અવશ્ય જાપ કરવો જોઈએ તેનાથી શિવના આશીર્વાદ મળે છે સ્મશાનયાત્રા જોવા મળે તો આ કામ ન કરવું.
જો તમે રસ્તામાં કાર અથવા બાઇક પર જઈ રહ્યા હોવ અને તે દરમિયાન તમને કોઈ મૃતદેહ દેખાય તો હોર્ન ન વગાડો આ કાર્ય મૃત વ્યક્તિ પ્રત્યે આદર અને આદરની લાગણી વ્યક્ત કરે છે આપણે સ્મશાનયાત્રા જોતાની સાથે જ મૌન થઈ જવું જોઈએ.