આ ગામમાં સાક્ષાત બિરાજમાન છે દશામાં, અહી આવતા દરેક લોકોની માનતા કરે છે પૂરી... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

આ ગામમાં સાક્ષાત બિરાજમાન છે દશામાં, અહી આવતા દરેક લોકોની માનતા કરે છે પૂરી…

Advertisement

દેશભરમાં ઘણી મોટી સંખ્યામાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે અને આ બધા મંદિરો પાછળ કંઈકને કઈ રહસ્યો રહેલા જ છે,આપણા દેશમાં હજારો દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, દૂર-દૂરથી ભક્તો દરેક મંદિરમાં દર્શન કરવા આવે છે, અને દર્શન કરીને ભગવાન તેમના જીવનની તમામ મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર કરે છે,તેવું જ આ મંદિર અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ખુડદ ગામમાં દશામાનું મંદિર આવેલું છે.

દૂર-દૂરથી ભક્તો મોટી સંખ્યામાં દશામાં ના આ મંદિરે દર્શન કરવા આવે છે અને દર્શન કરીને પોતાના જીવનમાં આનંદનો અનુભવ કરે છે. આ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો આ ગામની ગોદાવરી બહેનના લગ્ન 1997માં થયા હતા, તે એક વખત તેના સાસરે ગઈ હતી અને જ્યારે દશા ઉપવાસ માટે આવી ત્યારે તે પાછી આવી અને તેના ઘાટ પર રહેવા લાગી.

ત્યારે આજથી પચીસ વર્ષ પહેલા શ્રાવણ સુદ પાંચમના દિવસે આ ગામમાં એક ચમત્કાર થયો હતો, ત્યારે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ દશા વ્રતના પાંચ દિવસ સુધી મોટી સંખ્યામાં ભક્તો આવતા હતા. અને તે આસ્થાનું કેન્દ્ર બન્યું. જે બાદ ભાદરવો સુદ પાંચમના દિવસે મંદિરમાં જ્યોતની સ્થાપના કરવામાં આવી હતી.

થોડા સમય પછી, આ સ્થાન પર એક મોટું દશામાં નું મંદિર બનાવવામાં આવ્યું અને આ મંદિરના નિર્માણમાં આજુબાજુના ગામના લોકોએ પણ ઘણું યોગદાન આપ્યું. તેથી આ સ્થિતિમાં દૂર-દૂરથી ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે. દર વર્ષે શ્રાવણ સુદશમના દિવસે આ મંદિરમાં મેળો ભરાય છે, તેથી આ મેળાનો લાભ લેવા અને તેમના જીવનમાં ધન્યતા અનુભવવા માટે ઘણા ભક્તો મંદિરની મુલાકાત લે છે.

મીનાવાડા ગામનો 700 વર્ષ જુનો ભક્તિ ભર્યો ઈતિહાસ રહ્યો છે. વર્ષો પહેલા અહીં મીનળ શહેર વસ્તુ હતું અને અહીથી વાણીજ્ય વ્યવહાર થતો હતો પરંતુ એક સમયે પુર આવતા આ શહેર પાણીમાં તણાઈ ગયું ત્યારબાદ બચેલા થોડા-ઘણા હિસ્સાનું નામ મીનાવાડા પડ્યું અને લોકો અહીં રહેવા લાગ્યા।

700 વર્ષ પહેલાઆ નદીના કાઠે મીનળ દેવી એટલે ‘માં દશામાં’ પાર્રીયા {પથ્થર }સ્વરૂપે બિરાજમાન થયા હતા અને આ પાર્રીયાને એક પણ સહેજ અડવાની કે ખસેડવાની ના પાડવામાં આવી હતી જેની નોધ આજે પણ બારોટો ના ચોપડે નોધાયેલી છે. ત્યારવાદ માતાજી શારદા નામની પોતાની ભક્તની ભેસો ફસાઈ જતા તેનામા સાક્ષાત હાજર થયા અને હાલના નવા મંદિર માં બિરાજમાન થયા.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button