શું પહેલી વખત જ્યારે છોકરાઓ સે@ક્સ કરે છે ત્યારે શું તેમને પણ દુખાવો થાય છે?..
સવાલ.મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે. ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે. આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ.તમને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોવાની શક્યતા છે. આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી. કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે. બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે.
આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે. આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા, ટેન્શન, લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે. તમે સંતુલિત આહાર લેવાનું રાખો. તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.
સવાલ.મેં સે@ક્સના ઉપકરણો વિશે ઘણું સાંભળ્યું છે. એ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
જવાબ.સે@ક્સ ઉપકરણો સેક્સ ટોયસ નામે પણ ઓળખાય છે. વર્ષોથી તેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક વરસમાં તેનું મશીનીકરણ થઈ ગયું છે. સિન્થેટીક અને વૈજ્ઞાાનિક દ્રષ્ટિથી માન્ય લિંગ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્ટીમ્યુલેટર વાઈબ્રેટર્સ તેમજ સે@ક્સ ઉપકરણો પણ મોજુદ છે. પરંતુ આવા ઉપકરણો વાપરવા કરતા પ્રાકૃતિક રૂપે સેક્સ માણવું યોગ્ય છે. એકલા હો તો તમે હસ્ત-મૈથુનનો સહારો લઈ શકો છો. સે@ક્સ ટોયસનો ઉપયોગ ડૉક્ટરની યોગ્ય સલાહ લીધા પછી જ કરવો જોઈએ.
સવાલ.હું ૨૫ વરસની નવ પરિણીત છું. છેેલ્લા છ મહિનાથી અને નિયમિત સે@ક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી. આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી.
જવાબ.ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે, પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે. સં@ભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે, પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી, પરંતુ આનો સંબંધ સફળ સે@ક્સ સાથે નથી. ક્યારેક વધુ સમય સુધી હસ્ત મૈથુન કરવાથી પણ આ અનુભવ થાય છે. દર વખતે સે@ક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી. આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.
સવાલ.હુું ૪૧ વરસની છું. મારા લગ્નને ૧૩ વર્ષ થયા છે. અમારા ત્રણ સંતાન છે. મારી યોનિમાં સતત ખંજવાળ આવે છે. ડૉક્ટરોએ ઇન્ફેકશન હોવાનું કહ્યું હતું. સં@ભોગ દરમિયાન મારા પતિના લિંગની ઉપરી ચામડી છોલાઈ જાય છે. જેને કારણે તેમને દરદ થાય છે. કો@ન્ડોમ વાપરવાથી પણ આ તકલીફ રહે છે. શું મારી યોનિના ઇન્ફેકશનને કારણે તેમને આમ થતું હશે.
જવાબ.તમને ઇન્ફેકશન થયું હોવાની શક્યતા છે. આ સમસ્યાનો સમયસર ઇલાજ થાય નહીં તો આ સમસ્યા વકરી શકે છે. આ દરમિયાન શારી-રિક સંબંધ સ્થાપિત કરવામાં આવે તો તમારા પતિને આ ઇન્ફેકશનનો ચેપ લાગી શકે છે.પરંતુ તમારા પતિની સમસ્યા સેક્સ સંબંધી હોય એમ લાગતું નથી.
આ માટે તેમણે સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવાની જરૂર છે તેમજ તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટની સલાહ લઈ ઇલાજ કરાવવાની જરૂરી છે. ઇલાજ પૂર્ણ થયા પછી ડૉક્ટરની સલાહ લીધા પછી જ યૌન સંબંધ ચાલુ કરવાની સલાહ છે.
સવાલ.મારાં લગ્નને હજી દાયકો પણ પૂરો નથી થયો, પણ જાતીય જીવનમાં બહુ શુષ્કતા આવી ગઈ છે.દેખાવમાં વાઇફ બહુ સુંદર છે, પણ સમાગમની બાબતમાં સાવ નીરસ છે.
તેને કોઈ પણ પ્રકારનું વેરિયેશન કરવા કહું તો તરત જ રેઝિસ્ટન્સ જ આવે છે. ખાસ કરીને ઓરલ ચેષ્ટાઓ બાબતે તે વધુ વિરોધ કરે છે. મેં જોયું છે કે ક્યારેક તેને હું એમ જ કરી આપું તો એન્જૉય પણ કરે છે, પણ જો તેને પૂછીને કરું તો તરત જ ના પાડશે.
તેનું કહેવું છે કે એમ કરવાથી વધુ ઉત્તેજના આવતી હોવા છતાં એમ કરવામાં કે કરાવવામાં સૂગ ચડે છે.પોઝિશનની બાબતમાં પણ તે ખૂબ સંકોચશીલ છે.કંઈક નાવીન્ય લાવવાની વાત કરું એટલે સૌથી પહેલાં તો ના જ હોય.
તેને નવું કરવા માટે કંઈક મન થાય એ હેતુથી હું જાતીય માર્ગદર્શન આપતું મૅગેઝિન લઈને આવ્યો તો-તો હોબાળો જ મચી ગયો.આ ગંદું સાહિત્ય નાની વયનાં બાળકોને બગાડશે એવી તેને ચિંતા છે. બીજું બધું તો ઠીક, પણ મુખ@મૈથુનનો અણગમો દૂર કરવા શું કરવું?
જવાબ.સે@ક્સમાં નાવીન્ય સમજાવવા માટે તમે કયું મૅગેઝિન આપ્યું છે એ બહુ મહત્ત્વનું છે. કેમ કે આજકાલ સે@ક્સની ખોટી માન્યતાઓ ફેલાવતાં અને માત્ર ગલગલિયાં પેદા કરવા માટે બનેલાં ચોપાનિયાંઓ અને મૅગેઝિનોની ભરમાર ખૂબ વધી ગઈ છે.અનુભવી અને સેન્સિબલ સે@ક્સોલૉજિસ્ટનું પુસ્તક હોય એની કાળજી રાખવી જરૂરી છે.
બીજી વાત, મુખ-મૈથુનની ક્રિયા ભારતમાં ગેરકાનૂની છે, પણ પાર્ટનરની સંમતિ હોય તો મુખથી સંતોષ આપવાની ક્રિયાને મહર્ષિ વાત્સ્યાયને પણ વર્ણવી છે.એકબીજાને વફાદાર પાર્ટનરો પરસ્પરને મુખ-મૈથુન કરી આપે તો એનાથી ચેપી રોગ ફેલાવાની શક્યતા નહીંવત્ રહે છે.
સૂગ અને અણગમો દૂર કરવા માટે બન્ને વ્યક્તિઓ જનનાંગોની સ્વચ્છતાની વિશેષ કાળજી લે એ જરૂરી છે. ગુપ્તાંગો પાસેના વાળ સમયાંતરે કાઢીને રોજ સાબુ અને પાણીથી ધોઈને એ ભાગને સ્વચ્છ રાખવાનું જરૂરી છે.ઘણી વાર એ ભાગમાંથી સ્મૅલ આવતી હોવાને કારણે સૂગ ચડતી હોઈ શકે.
સવાલ.શું છોકરાઓને પણ પહેલીવાર સે@ક્સ કરવાથી દુખાવો થાય છે?જવાબ.આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સામાન્ય સંજોગોમાં આવું થતું નથી. પરંતુ ઘણી વખત એવું બને છે કે છોકરાઓને ફિમોસિસ અથવા પેરાફિમોસિસ નામની શારીરિક બીમારી હોય છે.
જે જન્મથી જ થાય છે. કેટલીકવાર પુરુષોના લિં@ગની આગળની ચામડી ઢંકાયેલી હોય છે. જો કે આ ફોરસ્કીન આરામથી નીચે સરકી જાય છે, પરંતુ ઘણા પુરુષોમાં તે જન્મથી જ ખૂબ જ ચુસ્ત હોય છે. ક્યારેક સે@ક્સ કરતી વખતે આ સ્થિતિ પીડાદાયક બની શકે છે.
જ્યારે પણ કોઈ પુરુષ સંબંધ બનાવવાની કોશિશ કરે છે ત્યારે તે જગ્યાએ એક પ્રકારનો ખેંચાણ અનુભવાય છે. કેટલીકવાર આ ફોરસ્કીન ફાટી જાય છે, અને કેટલીકવાર લિં@ગના આગળના ભાગની આગળની ચામડીમાં ચીરો કરવામાં આવે છે.
એટલા માટે શારી-રિક સંબંધ બનાવતી વખતે પુરુષોને પીડા થાય છે. આ દુખાવાના કારણે ઘણી વખત લિં@ગમાં ઉત્થાન અથવા જેને અંગ્રેજીમાં આપણે ઈરેક્શન કહીએ છીએ તે પણ સમાપ્ત થઈ જાય છે અને પુરુષ શારી-રિક સંબંધ બાંધવા માટે અસમર્થ બની જાય છે.
જો તમે પણ આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોવ તો સૌ પ્રથમ તમારા ડૉકટર નો સંપર્ક કરો. યોગ્ય ટેસ્ટ કરાવો અને ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધો.આ સમસ્યાની સારવાર માટે બે રીત છે. આનો સૌથી સરળ ઉપાય એ છે કે જ્યારે પણ તમે શારી-રિક સંબંધ બાંધો ત્યારે કોન્ડોમનો ઉપયોગ કરો.
કો@ન્ડોમનો ઉપયોગ કરવાથી શિશ્નની આગળની ત્વચાની હિલચાલ ઠીક થઈ જશે અને તમને ખેંચનો અનુભવ થશે નહીં અને ત્વચાના તે ભાગમાં કાપ કે ફોલ્લીઓ પણ નહીં આવે. પરંતુ જો તમે સંતાન ઈચ્છતા હોવ કે આ દુખાવાથી કાયમ માટે છુટકારો મેળવવા ઈચ્છતા હોવ તો કો@ન્ડોમનો ઉપયોગ કાયમી ઉકેલ નથી.
આ ઓપરેશન ખૂબ જ સરળ છે. તે 15-20 મિનિટ લે છે અને 4-5 કલાક સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે. આમાં કોઈ શારીરિક પીડા થતી નથી અને તમે બીજા દિવસથી જ તમારું નિયમિત કામ કરી શકો છો. પરંતુ ઓપરેશન બાદ દોઢ મહિના સુધી શારી-રિક સંબંધ બાંધવાની મનાઈ છે.
પરંતુ તે પછી તમે સામાન્ય જીવન જીવી શકો છો. ક્યારેક સે@ક્સ દરમિયાન છોકરાઓમાં દુખાવો થવાનું કારણ સ્થાનિક ચેપ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. જો સમયસર શોધી કાઢવામાં આવે અને જરૂરી પગલાં લેવામાં આવે તો તમામ પ્રકારના ચેપની સારવાર કરી શકાય છે.