શુ તમને પણ હેરાન કરે છે બંને પગ વચ્ચે આવતી ખંજવાળ,તો ટાઈમ બરબાદ ના કરો અને કરી લો આ ઉપાય….

માણસ ના શરીર માં ઘણાબધા રોગો જોવા મળે છે પણ બધા રોગો સમાન નથી હોતા અમુક રોગ બહુક કષ્ઠ દાયકા હોય છે જેમ કે બન્ને પગ વચ્ચે એટલે કે સાથળની આજુ બાજુ લોકોને ખંજવાળતા તમે સૌએ જોયું હશે મોટાભાગે આ બીમારી ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ વળવાથી અને ચોંટવાથી જાંઘો વચ્ચે ખંજવાળ થવા લાગે છે.
જાંઘની અંદર હોવાથી તે જલ્દી મટતી પણ નથી આજે એવી આયુર્વેદિક અને ઘરગથ્થું શુદ્ધ એવો જ દેશી ઉપચાર લાવ્યા છીએ જેનાથી તમે ખંજવાળથી છુટકારો મેળવી શકો છો તે પણ કોઈ આડ અસર વગર આ નુસખો ખુબજ અસરકારક છે અને અજમાવેલ છે.
આજની વ્યસ્ત જીવનશૈલીમાં માણસ ના શરીર માં ઘણાબધા રોગો જોવા મળતા હોય છે પણ બધા રોગો સમાન પણ નથી હોતા અમુક રોગ બહુક કષ્ટદાયક હોય છે જેમ કે બન્ને પગ વચ્ચે એટલે કે સાથળની આજુ બાજુ લોકોને ખંજવાળતા તમે સૌએ જોયું જ હશે મોટાભાગે આ બીમારી ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ વળવાથી અને ચોંટવાથી જાંઘો વચ્ચે ખંજવાળ થવા લાગતી હોય છે.
તમને જણાવી દઈએ કે ખંજવાળની સમસ્યા એક ગંભીર ચર્મ રોગ છે. જો આનો ઈલાજ યોગ્ય સમયે ન થાય તો ત્વચાને ગંભીર નુક્શાન થવાની સંભાવના વધી જાય છે.
એવામાં ઘણા લોકો ખંજવાળથી છુટકારો મેળવવા માટે એન્ટી-ફંગલ ક્રીમનો ઉપયોગ કરે છે પણ એમ છતાં એમને પૂરેપૂરી રાહત નથી મળતી. આ આર્ટિકલમાં તમને ખંજવાળનો અચૂક ઈલાજ એટલે કે ખંજવાળની સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાયો જાણવા મળશે.
જાંઘની અંદર હોવાથી તે જલ્દી મટતી પણ નથી હોતી પરંતુ આજે અમે એવી આયુર્વેદિક અને ઘરગથ્થું શુદ્ધ એવો જ દેશી ઉપચાર લાવ્યા છીએ જેનાથી તમે ખંજવાળથી તદ્દન છુટકારો મેળવી શકો છો
તે પણ કોઈ આડ અસર વગર. અને આ નુસખો ખુબજ અસરકારક પણ છે અને અજમાવેલ પણ છે નારિયેળનું તેલ અને આંબળા મિત્રો આમ તો આપણે આંબળા નો ઉપયોગ વાળ માટે જ કરતાં હોઈએ છીએ.
દરરોજ ની ખાનજવાળ ને દૂર કરવા માટે તમારે ૨૦ ગ્રામ અજમાને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે.
પણ તેને ખાવાથી જ્યાં ઘણી બીમારીઓ માં સારું થઇ જતુ હોય છે તેમાં ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં ઠળિયાને બાળીને તેને વાટી લો અને પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો બે દિવસમાં ખંજવાળનું નામો નિશાન મટી જ જશે
અજમાં દરરોજ ની ખાનજવાળ ને દૂર કરવા માટે તમારે ૨૦ ગ્રામ અજમાને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવાનો હોય છે અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય છે.
આમ તો આપણે આંબળા નો ઉપયોગ વાળ માટે કરતાં હોઈએ છીએ પણ તેને ખાવાથી જ્યાં ઘણી બીમારીઓ માં સારું થઇ જાય છે તેમાં ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળનું નામ નિશાન મટી જશે.
તે ભાગમાં પાણી લગાવી દો તો ખંજવાળ દુર થઇ જશે સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો જેથી ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે ખાંટુ દહીં ઘણી વખત દંહી આ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે તો જાંઘોની વચ્ચે ખંજવાળ હોય તો ખાટું દહીં લગાવવુ દહીંમાં પણ ખંજવાળ દુર કરવાના ગુણ મળી આવતા હોય છે.
ખંજવાળ માટે નારિયેળનાં તેલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે નારિયેળનાં તેલમાં લીંબુનો રસ ભેળવીને ખંજવાળ વાળી જગ્યા પર માલિશ કરો.
લીંબુને ચૂસવાથી પણ ખંજવાળની તકલીફ દૂર થાય છે. સાથે જ 20 મિલીલીટર નારિયેળ તેલમાં 10 મિલીલીટર લીંબુનો રસ મિક્ષ કરીને લેપ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે સરસીયાનું તેલ, ચૂનો અને પાણી દ્વારા આ માટે તમારે સૌ પ્રથમ સરસિયાના તેલમાં ચૂનો અને પાણી ભેળવીને થોડો ભીનો કરી લો. જેનાથી ખંજવાળ દુર થઇ જાય છે.
ખાંટા દહીં દ્વારા ઘણી વખત દંહી આ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાઈ છે તો જાંઘોની વચ્ચે ખંજવાળ હોય તો ખાટું દહીં લગાવી લો.
દહીંમાં પણ ખંજવાળ દુર કરવાના ગુણ મળી આવે છે કેળાં અને લીંબુ દ્વારા મિત્રો કેળા માં મળી આવતા અમુક ગુનોના કારણે તે આ બીમારીઓ માં પણ અસરકારક છે. લીંબુને કેળાના રસમાં ભેળવીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો તેનાથી પણ ખંજવાળમાં સારું થઇ જાય છે.
સરસીયાનું તેલ ચૂનો અને પાણી આ માટે તમારે સૌ પ્રથમ સરસિયાના તેલમાં ચૂનો અને પાણી ભેળવીને થોડો ભીનો કરી લેવો અને જેનાથી ખંજવાળ દુર થઇ જાય છે
નારીયેલ તેલ અને લીંબુનો રસ તમે નાળિયેર ના તેલ નો ઉપયોગ વાળ માટે કરતા હોવ છો તેજ તેલ ને લીંબુના રસ સાથે ભેળવીને હળવા હાથે માલીશ કરવાથી ખંજવાળમાં સારું થઇ જતુ હોય છે
કેળાં અને લીંબુ કેળા માં મળી આવતા અમુક ગુનોના કારણે તે આ બીમારીઓ માં પણ અસરકારક હોય છે લીંબુને કેળાના રસમાં ભેળવીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને તેનાથી પણ ખંજવાળમાં સારું થઇ જતુ હોય છે.