આખી રાત જીજાજી સાથે ધાબે મજા માણી વહેલી સવારે આવી ગઈ નીચે,સવારે જોતા જ.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

આખી રાત જીજાજી સાથે ધાબે મજા માણી વહેલી સવારે આવી ગઈ નીચે,સવારે જોતા જ….

Advertisement

આ મારી વાત છે. મારું નામ છે મનીષા છે અને મારી બહેનનું નામ છે મીના. અમે બંને બહેનો જોડિયા છીએ પણ દેખાવમાં અમારા વચ્ચે જમીન આસમાનનો તફાવત છે.

હવે મારી સ્થિતિ એવી છે કે મારા જીજાજી મારા પર ફિદા છે. એમનો મહેલ જેવો બંગ્લો છે.એકવાર હું એમની સાથે રહેવા માટે ગઈ હતી. એ મારા પર ફી-દા થઈ ગયા છે.

Advertisement

એ મારી બહેન સાથે નહીં પણ મારી સાથે હવે લગ્ન કરવા માગે છે હવે એ કેવી રીતે શક્ય છે એ જ મને સમજાતું નથી.હવે તેઓ મારી બહેનને પણ સારું રાખવા નથી લાગ્યા. મારી બહેને પણ મને કહ્યું છે કે પતિ હવે ધીમેધીમે બદલાઈ ગયા છે. મારે શું કહેવું કે એનું કારણ હું જ છું.

એ મારી બહેનને છોડી દેવા માટે તૈયાર થયા છે. હવે મારી પાસે વિકલ્પો નથી. મારે મારી બહેનની જિંદગી ખ-રાબ થતી અટકાવવી છે રૂપરૂપના અંબાર સમાન મારી સાળી હતી અને મેં ન જોયા વિના એની બહેન સાથે લગ્ન કરી લીધા હતા.

Advertisement

મનીષા અને મીના વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. એકને જોઈ લઈએ તો દિવસ સુધરી જાય અને બીજાને જોઈએ તો દિવસ બગડે પણ મારી સાથે અન્યા કરીને મારા લગ્ન કરી દેવાયા હતા. મારી જીજાજી ખુબજ સુંદર હતા. મારી પાસે અઢળક દૌલત હતી પણ એ મારી ન હતી એનો મને સૌથી મોટો વાંધો હતો.

મારા જીજાની આ બાબતને સારી રીતે સમજતો હતો પણ એ કોઈ દેવાંશ સાથે લગ્ન કરવા માગતી હતી. દેવાંશ એની કોલેજમાં એની સાથે હતો. એ દેવાંશને પ્રેમ કરતી હતી. એ એમ કહેતી કે મારી દીદીને ન મળ્યા હોત.

Advertisement

એ પહેલાં મળ્યા હો તો હું દેવાંશને પણ છોડી દેત પણ હવે તમે મારા જીજાજી છો એટલે મેં એક દિવસ એમને અમારા ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું.હું દેવાંશને પ્રેમ કરું છું પણ મારે મારી બહેન પણ એટલી જ વ્હાલી છે.

એ મારા ઘરે આવ્યા તો મેં એમને હું એમની સાથે હોવાનો ઈ-શારો કર્યો તો એ બહુ જ ખુશ હતા. મારી બહેનને પણ સારું રાખવા લાગ્યા હતા. એ મારી લીલીઝંડીની રાહ જોઈ રહ્યાં હતા. એ 2 દિવસ રહેવાના હતા.

Advertisement

મેં મારી દીદી સાથે મળીને હવે એક ઉપાય કર્યો કે મેં મારા જીજાને ઘરની બહાર ફરવા માટે જવાનું કહીને બોલાવ્યા કે હું તમારી સાથે એક રાત માટે આવીશ પણ એ બાદ તમારે મને ભૂલી જવાની ક્યારેય આપણે નજીક નહીં આવીએ.

હું દેવાંશ સાથે લગ્ન કરવા માગું છું. મારી દીદીને પણ આ બાબતની ક્યારેય ખબર ના પડવી જોઈએ. તમે આજે રાતે એકલા જ કોઈપણ બહાનું કાઢીને ધાબા પર સૂવા જતા રહેજો.

Advertisement

હું અડધી રાતે આવી જઈશ તમે મને કહો એટલો સમય હું રહીશ પણ બાદમાં નીચે આવી જઈશ. મેં એ રાતે જ બે પથારી ધાબાની ઉપર કરી દીધી હતી. મારા જીજાજી તો ખુશ હતા પણ મારે મારી દીદીની જિંદગી પણ સારી રીતે જાય એમ ઈચ્છતી હતી.

એ કરોડપતિ ફેમિલીમાં પરણી હતી. એના ઘરે કોઈ કમી ન હતી પણ મારા રૂપને કારણે મારા જીજાજી એને છોડવા માટે તૈયાર થઈ ગયા હવે મારે એને બચાવવાની હતી. પણ હું એમની સાથે રાત વિતાવીશ તો હું મૂંઝવણમાં હતી.

Advertisement

મારી બહેન સાથે હવે મળીને મેં પ્લાન બનાવ્યો. હું અને મારી બહેન કદ કાઠી બંનેમાં સેમ હતા. ફક્ત ચહેરા અને શરીરના થોડા ફેરફારથી અલગ પડતા હતા. મેં મારી દીદીને સમજાવી દીધી હતી. એ રાતે મારો પરિવાર સૂઈ ગયો.

ત્યારે અડધી રાતે મેં મારા કપડાં પહેરાવીને અને શરીર પર મારું અત્તર લગાવીને મારા જીજાજી પાસે મોકલી દીધી એ સમયે અમે નક્કી કર્યું હતું કે કોઈ પણ એકબીજાને બોલશે નહીં અને આખી રાત સાથે રહેશે.

Advertisement

મારા જીજાજીને તો મારા અત્તરની મહેંકથી હું આવી એમ સમજીને આખી રાત મારી બહેન સાથે ગુજારી દીધી હતી. ધાબા પર લાઈટ તો હતી જ નહીં અને અમાસની રાત હતી એ હું જાણતી હતી એ મોડી રાત સુધી જાગ્યા તો એ સૂઈ ગયા.

વહેલી સવારે હું ધાબા પર પહોંચી અને દીદીને ઉઠાને નીચે સૂઈ જવા માટે કહ્યું અને હું ઉપર જતી રહી. મારી દીદીને એમ કે હું બહાર જોગિંગ માટે ગઈ છું પણ હું ઉપર ધાબે હતી. અડધો કલાક વિતાવ્યા બાદ મેં મારા જીજાજીને ઉઠાડ્યા તો એ ખુશ હતા.

Advertisement

હવે મેં ઇશારો કર્યો હવે ખુશ તો એ રાજીના રેડ હતા. હવે મેં કહ્યું હું જાઉ છું નહીં તો કોઈ ઉઠી જશે. એમ કહીને હું નીચે આવી ગઈ અને એમને કહ્યું હવે તમે આરામથી સૂઈ જાઓ. ખરેખર એ રાતે એેમની સાથે મારી દીદી જ હતી.

મેં આ સરપ્રાઈઝ હોવાનું કહી દીદીને પણ અંધારામાં રાખી ક્યારેય ખુલાસો ન કરવાનું જણાવ્યું હતું. મારી દીદી, મારા જીજાજી અને હું બધા જ ખુશ હતા. ખાલી ખબર મને એકલીને હતી કે કાલે રાતે શું થયું હતું. અને મેં મારી દીદીની જિંદગી બગાડતાં બચાવી લીધી હતી.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button