આ હવસખોર યુવકે એકલી પરિણીતાને જોઈન, ઘરમાં ઘૂસીને યુવતી ના કર્યા એવા હાલ..... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

આ હવસખોર યુવકે એકલી પરિણીતાને જોઈન, ઘરમાં ઘૂસીને યુવતી ના કર્યા એવા હાલ…..

Advertisement

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ભારતમાં દિવસેને દિવસે બળાત્કારના કેસ વધી રહ્યા છે તમે જાણો જ છો કે હાલમાં પ્રિયંકા રેડ્ડીમાં રેપનો મામલો બહાર આવ્યો હતા પરંતુ જેમાં કેસના નરાધમોનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

આ કારણે લોકો પોતાની દીકરીઓને બહાર કે ઘરમાં એકલા છોડી ને જવાથી ગભરાય છે તમને આ લેખમાં જણાવીશું કે હાલમાં સુરતના ઉમરગામનો કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક પરણિત મહિલા પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું ચાલો જાણીએ તેના વિશે વિગતે.

આ ઘટના સુરતનાં ઉમરગામની જેમાં એક મહિલા જે આસામની હતી તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને લોકોએ લગ્ન પણ કરી લીધા હતા આ બંને સુરતમાં ભાડાની રૂમમાં રહેતા હતા તેનો પતિ સુરતમાં એક ફેક્ટરીમાં કામ કરતા હતો જે સવારે જઇ ને રાત્રે આવતો હતો અને તેની પત્ની જે મોટા બંગલામાં જઈને ઘરનું કામ કરતી હતી અને તેના પતિની મદદ કરતી હતી.તે બંને જ્યાં રહેતા હતા ત્યાં બાજુની રૂમમાં એક યુવક રહેતા હતો જે આ મહિલા પર ખરાબ નજર નાખતો હતો.

એક દિવસ તેનો પતિ વહેલી સવારે નોકરી ગયો હતો જે સમય દરમિયાન તેની પત્ની ઘરનું કામ કરીને એકલીજ રહેતી હતી આ સમયે એકલતાનો લાભ ઉઠાવીને તેમની ઘરની નજીકના યુવકે દુષ્કર્મ આચાર્યુ હતું.આ યુવકની આ મહિલાને ધમકી આપી હતી કે જો આ વાત વિશે તેના પતિને કહેશે તો બંને ને મારી નાખીશ.જોકે આ ઘટના વિશે ઉમરગામમાં જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના વિશે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી.

પરંતુ તે યુવક ત્યાંથી ગતો રહ્યો હતો જો કે પોલીસે આ યુવકની બે જ દિવસમાં ધરપકડ કરી હતી અને કોર્ટના કાયદા અનુસાર તેને સજા આપવામાં આવી હતી.જ્યારે તેનો પતિ નોકરીથી રાત્રે ઘરે આવે છે ત્યારે તેની પત્ની આ તમામ ઘટના વિશે તેના પતિને જાણ કરે છે જાણ થતાં તેનો પતિ આરોપીના ઘરે ગયો હતો પરંતુ આરોપી ઘરે ન મળતા તેનો પતિ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તાપસથી માહિતી મળી કે આ યુવતી મૂળ આસામની છે અને હાલ પોતાના પતિ સાથે ઉમર ગામમાં ભાડાના રૂમમાં રહેતી હતી જ્યારે પોતાના રૂમમાં એકલી હતી.તેવા સમયે એક યુવાન તેણીના રૂમમાં ઘૂસી આવ્યો હતો અને તેણી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતુ.

આ સાથે જ યુવાને આ વાતની કોઈને પણ જાણ કરી તો તેણીને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પરંતુ આ મહિલાએ તેનો પતિ નોકરી પરથી પરત ઘરે આવે છે ત્યારે આ બનાવ અંગે પરણિતા જણાવી દીધું હતું. જે બાદ તેના પતિએ નજીકના પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટના કાયદા મુજબ સજા પણ આપવામાં આવી હતી.

મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં મિત્રતાને કલંક લાગડતો કિસ્સો સામે આવ્યો છે. નારોલ ગામામાં 4 ભાઈ અને માતા પિતા સાથે રહેતી 19 વર્ષીય યુવતીની તેના જ ભાઈના મિત્રએ છેડતી કરી ભીભત્સ માંગણી કરી. આરોપી રાહુલ અવારનવાર યુવતીના ભાઈ સાથે મિત્રતા હોવાના કારણે યુવતીના ઘરે તેના ભાઈને મળવા આવતો હતો. અને તે દરમ્યાન તેની દાનત યુવતી પર બગડી હતી. કોઈના કોઈ બહાને ઘરે આવીને યુવતી પર નજર બગાડી શારીરિક અડપલા કરતો હતો.

આમ મિત્રને મળવા આવતા આરોપી રાહુલની દાનત યુવતીને જોઈને બગડી હતી. અને તે મોકો જોઈને ચોકો મારવાની ફિરાકમાં હતો. યુવતીના પરિવારજનો બહાર ગયા હતા. ત્યારે યુવતીને પામવા માટે આરોપી રાહુલ તેના ઘરે પહોંચ્યો અને કહ્યું કે તને મળવા આવ્યો છું. તેમ કહીને યુવતીનો હાથ પકડી લીધો હતો. જેનો યુવતી પ્રતિકાર કર્યો હતો.

જોકે મનમાં મેલી મુરાદ રાખેલા રાહુલે આ ઘટનાથી શીખના લીધી હોય તેમ એ વારંવાર યુવતીને પ્રેમસબંધ રાખવા મેસેજ કરીને તેમજ ફોન કરીને દબાણ કરતો. અને બીભત્સ માંગણી કરતો હતો. યુવતીએ વારંવાર સમજાવવા છતાં પાગલ પ્રેમીનું પાગલપન બંધ ના થતા આખરે યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને આરોપીને જેલ હવાલે કર્યો હતો.મિત્રએ મિત્ર પર મુકેલો વિશ્વાસ તેના માટે મુસીબત સમાન બન્યો હતો અને આ ઘટનાએ ફરી એકવાર મતલબી મિત્રતા પર સવાલ ઉભા કર્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.જેને બહેન કહીને બોલાવતો હતો તેની સાથે જ આડા સંબંધ રાખનાર હમવતની મિત્રને ઠપકો આપતા હમવતનીએ ઠપકો આપનાર મિત્રને પટ્ટા વડે માર મારી અને લૂંટ ચલાવી હતી. ભેસ્તાન વૃદાવન સોસાયટીમાં રહેતા મૂળ હરિયાણાનો ૩૦ વર્ષીય પ્રદિપ કરણસિંહ સુરા ભારત પેટ્રોલીયમમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરે છે. તેણે લગાવેલા આક્ષેપ મુજબ ગત રાત્રે તે તેના અન્ય મિત્રો સાથે સુતો હતો.

મધરાત્રે તેના હમવતની મિત્ર વીરેન્દ્રએ ૧૦થી ૧૫ જણા સાથે ઘરમાં ઘૂસી પટ્ટા વડે માર માર્યો હતો. બચાવવા આવેલા બે સાથી મિત્રોને પણ ડરાવી ધમકાવી પ્રદિપનાં ગળામાંથી ચાંદીની ચેઇન, બે કિંમતી મોબાઈલ અને રોકડ અને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખ પુરાવા વાળું પર્સ પણ લઈ ગયો હતો.

આ બાબતે પાંડેસરા પોલીસને જાણ કરાયા બાદ તેમને સારવાર માટે સિવિલ લવાયા હતા. સિવિલમાં દાખલ પ્રદિપે કહ્યુ કે વિરેન્દ્ર અને તે સારા મિત્ર હતા. અમે જેને બહેન કહેતા હતા એ મહિલા સાથે વિરેન્દ્રના અનૈતિક સંબંધ હોવાનું ધ્યાને આવતા વાત મેં એને ઠપકો આપ્યો હતો અને જેની અદાવત રાખીને તેણે માર માર્યો હતો.

મિલનને પાર્થના મિત્ર ચિરાગે કહ્યુ કે તુ 50,000 લઇ આવ તો પાર્થની બહેન સાથે તારો પ્રેમ સબંધ ગોઠવી દવ પરંતુ બાદમાં મિત્રો વચ્ચે થયો ઝગડો અને મારામારી થતા છરી વડે હુમલો કરાતા બે શખ્સો ઇજાગ્રસ્ત થતા હોસ્પીટલ ખસેડાયા જ્યારે ફરિયાદ કરવા ગયેલ મિલનને પોલીસે લોકઅપમાં ધકેલ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતા મિલન મુળજીભાઇ જોષીને પાર્થ કનુભાઇની બહેન સાથે પ્રેમસબંધ હોઇ જે બાબતે પાર્થના મિત્ર ચિરાગે મિલનને કહેલ કે તુ 50,000 આપ તો તારૂ પાર્થની બહેન સાથે સગાઇ કરાવી દવ જે બાબતે પાર્થને જાણ થતા તેણે કહ્યુ કે ચિરાગ આમ કહે જ નહી અને તે બાબતે સમાધાન કરવા મિલનને કાળાનાળા પાસે બોલાવ્યો હતો.

જ્યા પાર્થ અને તેનો મિત્ર ચિરાગએ મળીને મિલનને મુઢમાર મારતા મિલને બ્રાહ્મણ બોર્ડિંગમાં રહેતા હિરેન ઉર્ફે સુલ્તાનને મળવા જવાનુ કહેલ અને બાદમાં બોલાચાલી થતા હિરેન અને મિલને મળીને પાર્થ અને ચિરાગને છરી વડે ઇજા કરતા પાર્થ તથા ચિરાગ ત્યાથી જાન બચાવવા નાસી ગયેલ અને મિલન ત્યાથી પોલીસ સ્ટેશન બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા ગયેલ.

પરંતુ પોલીસે આ બાબતે ક્રોસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરતા અને મિલન પર શંકા જતા મિલનને ઘટના સ્થળે લઇ જઇ વધુ તપાસ હાથ ધરતા ફરિયાદ કરવા ગયેલ મિલનને લોકઅપ હવાલે કરાયો હતો જ્યારે તેનો મિત્ર હિરેન ઉર્ફે સુલ્તાન રહે હાલ બ્રાહ્મણ બોર્ડિંગ મુળ દેવગાણા નાસી ગયેલ અને પાર્થ તથા ચિરાગને ઇજા થતા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button