જો આ 3 ગુપ્ત વાતો કોઈ જાણી લે છે તો તે તેના જીવન માં કયારેય અસફળ નથી થતો.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

જો આ 3 ગુપ્ત વાતો કોઈ જાણી લે છે તો તે તેના જીવન માં કયારેય અસફળ નથી થતો..

Advertisement

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામજી એ ત્રેતા યુગ માં રાવણનો વધ કર્યો હતો.

તમે બધા જાણો છો કે રાવણ એક રાક્ષસ હોવા છતાં પણ બહુ મોટા પંડિત તરીકે ઓળખાતો હતો.ભગવાન શ્રી રામે સ્વયં જઈને રાવણ નો વધ કર્યો હતો પણ શું તમે જાણો છો કે ભગવાન શ્રી રામે રાવણ ના અહંકાર ના કારણે તેનો વધ કર્યો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે રાવણ મરવાનો હતો તેના થોડા સમય પહેલા રામે તેના નાના ભાઈ લક્ષ્મણ ને બોલાવી ને કહ્યું હતું કે આજે જેનો વધ થવાનો છે તે ખૂબ મહાન પંડિત અને ખુબજ શક્તિશાળી છે.જો તારે તેની પાસેથી કોઈ જ્ઞાન લેવું હોય તો લઈ આવજે કારણકે તેની પાસે થી તને જે જ્ઞાન મળશે જ્ઞાન બીજે ક્યાંય નહીં મળે.

ત્યારે લક્ષ્મણ રાવણ પાસે ગયા અને જ્ઞાન ની વાત સાંભળવા ની આજીજી કરી ત્યારે રાવણે તેને ત્રણ વાત કરી એ ત્રણ વાત નું અમલ કરવાથી માણસ ક્યારેય અસફળ નહિ થાય.

જો કોઈ માણસ ને પોતાના જીવનમાં કોઈ શુભ કાર્ય કરવું હોય તો તે કાર્ય કરવા માટે કોઈ પણ પ્રકાર ની વાર ન લગાડવી જોઈએ.તે કાર્ય જેટલું બને તેટલું જલ્દી પૂર્ણ કરવું જોઈએ.તેમાં જ ભલાઇ છે.શ્રી રામ ને સમજવા માં મેં ઘણી ભૂલ કરી અને ઘણું મોડું થઈ ગયું આ કારણે મારું મૃત્યુ થવા જઈ રહ્યું છે.

જીવન માં કોઈપણ વ્યક્તિ ને નાની ન આંકવી જોઈએ.મેં પણ આ ભૂલ કરેલી છે ભગવાન સ્વરૂપ રામ અને હનુમાન ને મેં તુચ્છ ગણી ખૂબ મોટી ભૂલ કરી જેના કારણે આજે હું મૃત્યુ ના દરવાજે ઉભો છું.

છેલ્લી વાત રાવણે લક્ષ્મણને એ કહી કે ક્યારેય પોતાની અંગત વાતો ક્યારેય કોઈને ન જણાવવી જોઈએ ભલે એ તમારા જ ધર્મનો કોઈ સદસ્ય હોય.વિભીષણ મારો ભાઈ મારા બધાજ રાઝ જાણતો હતો અને મારી સૌથી મોટી ભૂલ પણ એજ હતી.જો મેં વિભીષણ ને આ વાતો ન કહી હોત તો કદાચ આજે મારુ મૃત્યુ ન થયું હોત.

આ સિવાય રામાયણ ની બધી જ સમસ્યાઓ નુ સમાધાન પણ કહેવામાં આવ્યું છે, ફક્ત તેમને યોગ્ય રીતે વાંચવાની જ જરૂર છે. આવી સ્થિતિમા આજે અમે તમને રામાયણની એવી ચોપાઈઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જેના શબ્દોથી તમારી બધી સમસ્યાઓ હલ થશે અને તમે તમારુ જીવન ખુશીથી વિતાવી શકો છો.રામાયણમા અનેકવિધ ચોપાઈઓનુ વર્ણન કરવામાં આવ્યુ છે પરંતુ, જો તમે સવારે ઉઠતાંની સાથે જ અને સાંજે સૂતા પહેલા જો પ્રભુ દીનદયાલ કહવા,આરતી હરન બેદ જસ ગાબા,જપહી નામું જન આરત ભારી, મીટહી કુંસ્ક્ટ હોહી સુખારી.

નામના મંત્ર નો મંત્રોચ્ચાર કરો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.આ ચોપાઈને રાત્રે સુતા પહેલા વાચવી જોઈએ. આ ચોપાઈને વાચવાથી મોટા મોટા સંકટ ટળી જાય છે અને આપણને આ વિકટ સમસ્યાઓ સામે લડવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.

આ ચોપાઈ વાચ્યા પછી દરરોજ ભગવાન રામના જાપ જરૂર કરવા જોઈએ. જો તમે દરરોજ આ ચોપાઈ વાચો છો, તો તમારે કોઈ પણ તકલીફ નહિ ઉઠાવવી પડે.તમે જ્યા પણ આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરો છો ત્યા સ્થાન શુધ્ધ હોવું જોઈએ.

નિયમિત આ ચોપાઈ નો જાપ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે અને તમે તમારા બધા જ કાર્યો ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે.

આ ચોપાઈઓ નો જાપ કર્યા પછી વ્યક્તિએ નિયમિત પ્રભુ રામ ની માળા જપવી જોઇએ કારણકે, પ્રભુ શ્રી રામ એ પ્રભુ શ્રી બજરંગબલી દ્વારા આદરણીય છે.આ ચોપાઈ નો સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધા થી જાપ કરવો કારણકે, તમારી બધી જ ક્રિયાઓ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમને શ્રદ્ધા હશે. શ્રદ્ધા કે આસ્થા વિના કોઈપણ મંત્ર અથવા ઉપાય અસરકારક સાબિત થતા નથી.

તેથી, તમારે ધર્મમા સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. ધર્મ એ એકમાત્ર રસ્તો છે જ્યા આપણને સકારાત્મક ઉર્જા મળે છે. તેથી, સંપૂર્ણ ભક્તિ સાથે આ ચોપાઈઓ નો જાપ કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે.

આ ચોપાઈઓ એટલી અસરકારક છે કે, તમારા ઘરમા ચાલતી તમામ સમસ્યાઓ ને દૂર કરવા માટે અસરકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમારા ઘરમા નકારાત્મક ઉર્જા હોય તો તેને દૂર કરવા માટે પણ આ ચોપાઈઓ ખુબ જ અસરકારક સાબિત થાય છે.

આ ચોપાઈઓ નુ પઠન કરવાથી તમારી તમામ નકરાત્મક ઉર્જા દૂર થાય છે અને ઉર્જા સકારાત્મક બની જાય છે. માટે નિયમિત સવારે ઉઠીને રામાયણ ની આ ચોપાઈઓ નુ પઠન કરવાથી તમારા તમામ દુ:ખ-દર્દો નો અંત થાય છે.

અને તમારા જીવનમા સુખ-સમૃદ્ધિ બની રહેશે.આ ચોપાઈ વાચવાની સાથે સાથે તમારે એ વાત પણ ધ્યાન રાખવાનું રહેશે કે યાદ રાખો જયારે તમે આ ચોપાઈ વાચવા જઈ રહ્યા છો, તે સમયે તમે સ્વચ્છ સ્થળ ઉપર બેસેલા હોવા જોઈએ.

એવું માનવામાં આવે છે કે જો તમે ઓછા સમયમાં વધુ ફળ મેળવવા માગો છો? તો તમારે ધર્મ ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે કેમ કે તે એક રસ્તો છે જેનાથી તમને હંમેશા સકારાત્મક ઉર્જા મળે છે અને તમે હંમેશા એક સારા વિચાર સાથે જીવનમાં આગળ વધવાનું લક્ષ્ય જોઈ શકશો.હિંદુ ધર્મમાં રામાયણનું ઘણું વિશેષ મહત્વ છે.

લગભગ દરેક હિંદુ ઘરમાં રામાયણનું પુસ્તક જોવા મળે છે. રામાયણમાં દરેક પાત્રોનું પોતાનું એક અલગ મહત્વ છે. રામાયણ વિષે આમ તો લોકોને ટીવી સીરીયલ કે રામ લીલા જોઇને જ જાણકારી મળતી રહે છે.

ઘણા લોકો પુસ્તક વાંચીને પણ રામાયણના જાણકાર થાય છે. તુલસીદાસ મહારાજએ પવિત્ર રામાયણ લખીને માણસના જીવનને સફળ બનાવી દીધું છે.

તુલસીદાસ દ્વારા ૧૬ મી સદીમાં અવધી ભાષામાં રામચરિતમાનસ રચવામાં આવ્યું હતું. રામચરિતમાનસ એક મહાકાવ્ય છે. રામાયણમાં તમને તુલસીદાસની ઢગલાબંધ ચોપાઈઓ મળી આવશે. આ રામાયણ ચોપાઈઓને જો માણસ વાંચે અને તેનો અર્થ સમજી લે તો સમજી લો કે તેમનું જીવન સફળ છે.

આ ચોપાઈઓના વિધિપૂર્વક જાપ કરવાથી જીવનની જુદા જુદા પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.રામાયણ નું હિંદુ ધર્મ માં વિશેષ મહત્વ છે.

રામાયણ નું પુસ્તક લગભગ દરેક હિંદુ ઘર માં મળે છે. રામાયણ માં દરેક પાત્ર ને એમનું એક અલગ મહત્વ છે. રામાયણ વિશે મોટાભાગ ના લોકો ને ટીવી, સીરીયલ અથવા રામ લીલા જોઇને જ જાણકારી મળી છે. ઘણા લોકો પુસ્તક વાંચીને પણ રામાયણ માં નિપુણ થયા છે.

તુલસીદાસ મહારાજે રામાયણ લખીને મનુષ્ય નું જીવન સફળ કરી દીધું છે.રામચરિતમાનસ અવધી ભાષા માં તુલસીદાસ દ્વારા ૧૬ મી સદી માં રચિત એક મહાકાવ્ય છે.

રામાયણ માં તમને તુલસીદાસ ની ઘણી બધી ચોપાઈઓ મળશે. આ રામાયણ ચોપાઈ ને જો મનુષ્ય વાચી લે અને એનો અર્થ સમજી લે તો જાણી લો એનું જીવન સફળ છે. આ ચોપાઈઓ ને વિધિપૂર્વક જાપ કરવાથી જીવન ની દરેક પ્રકાર ની મનોકામના પૂર્ણ થાય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button