માં મોગલનો ચમત્કાર/જે મહિલા ને 10 દિવસ થી ખાટલા માંથી ઉભી થવાતું ન હતું એને માં મોગલે 1 જ કલાકમાં ઉભી કરી દીધી..

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને.
માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.
જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે.
માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે માં મોગલનો પરચો આ યુવતી સાથે થતા આખા પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો.
યુવતી ૩૦ હજાર રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે કાબરાઉ પહોંચી તેને મણિધર બાપુના હાથમાં તે ૩૦ હજાર રૂપિયા આપ્યા બાપુએ કહ્યું કે શેની માનતા હતી.
તો યુવતીએ જણાવ્યું કે છેલ્લા ૧૦ દિવસથી મારી બહેન ખુબજ બીમાર હતી તેને ખુબજ ઉલ્ટીઓ થતી હતી તેનામાં શક્તિ જ નહતી વધી તે છેલ્લા ૧૦ દિવસથી ખાટલામાંથી ઉભી જ નહતી થઇ શકતી.
અમે તેને ઘણા દવાખાને બતાવ્યું પણ તેનો કોઈ જ ફર્ક ના પડ્યો અને દિવસેએ દિવસે મારી બેનની તકલીફ વધી રહી હતી તો મેં આ જોઈને માં મોગલને પ્રાર્થના કરી કે મારી બહેનની તબિયત સુધરી ગઈ.
તો હું કાલે જ કબરાઉ આવીને ૩૦ હજાર રૂપિયાની માનતા પુરી કરી જઈશ અને માનતા માન્યના ૧ કલાક પછી તેની બહેનને ઉલ્ટીઓ બંધ થઇ ગઈ અને ખાટલા માંથી ઉભી થઇને ચલાવા લાગી અને માં મોગલનો આ પરચો જોઈ.
આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો આખી વાત સાંભળીને મણિધર બાપુને બંને બહેનોને ૩૦ હજાર રૂપિયા પાછા આપી દીધા અને કહ્યું કે માં મોગલે તમારી ૧૫૧ ઘણી માનતા સ્વીકારી આ ઉપરાંત અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.
આ દરેક ભક્તોને પ્રસાદી પૂરી પાડવામાં આવે છે એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભૂખ્યા પેટે પોતાના ઘરે પરત ફર્યો હોય આ માં મોગલ ની માયા નથી તો શું છે માં મોગલના આશીર્વાદ માત્રથી અહીંના અન્નક્ષેત્રો ભરાયેલા રહે છે.
અને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવામાં આવે છે માતા મોગલના પરચા અપરંપાર છે ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે
કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે.