એક સર્વે મુજબ હવે યુવતીઓને બ્રા પહેરવું નથી પસંદ આ છે તેની પાછળનું સૌથી મોટું કારણ. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

એક સર્વે મુજબ હવે યુવતીઓને બ્રા પહેરવું નથી પસંદ આ છે તેની પાછળનું સૌથી મોટું કારણ.

Advertisement

બ્રા પહેરવાનું ચલણ ક્યારે અને કઈ રીતે શરૂ થયું તેના પર અલગ અલગ પ્રકારના મત છે. પરંતુ આજે બ્રા દુનિયાભરની મહિલાઓના વોર્ડરોબનો અનિવાર્ય ભાગ બની ગઈ છે. તેને પહેરવાના ઘણા ફાયદો હોય છે. પરંતુ બ્રા ન પહેરવાના અલગ ફાયદા છે. આવો જાણીએ તે શું છે તેના વિશે.

બ્લડ સર્કુલેશન પર અસર.ક્યારેક ક્યારેક બ્રા પહેરવાના કારણે બોડીનું બ્લડ સર્કુલેશન વધી જાય છે. હકીકતે બ્રા એક ટાઈટ ફિટેડ ગાર્મેટ છે.

તેના કારણે બ્રેસ્ટના ટિશ્યુ જકડાઈ રહે છે. તેના કારણે શરીરના તે ભાગમાં બલ્ડ સર્કુલેશન બરાબર નથી થઈ શકતું. હેલ્દી બ્રેસ્ટબ્રા ન પહેરવા પર બ્રેસ્ટના ટિશ્યુઝમાં વધેલો રક્ત પ્રવાહ તેને હેલ્દી રાખવામાં મદદ કરે છે. શરીરના એ ભાગની ત્વચા વદુ સ્વસ્થ બને છે અને આખા શરીરમાં બ્લડનું સર્કુલેશન સારી રીચતે થાય છે.

સુતી વખતે બ્રા ઉતારવાના ફાયદા.મોટાભાગની મહિલાઓ રાત્રે બ્રા પહેરીને સુવે છે. પરંતુ આ હાનિકારક આદત છે. તેના કારણે સર્કૈડિયન રિદ્મ પ્રભાવિત થાય છે.

તેમાં તમે સાઈકોલોજિકલ સાઈકલ દ્વારા પર સમજી શકો છો. આવુ કંઈ સ્ટડીઝમાં સામે આવ્યું છે કે બ્રા કાઢીને સુવાના કારણે મહિલાઓ દ્વારા સારી ઉંધ લઈ શકાય છે.

બ્રેસ્ટનું શેપ-અપ કરવામાં મદદ કરે છે.બ્રા પહેરીને પણ બ્રેસ્ટ્સને શેપ અપ કરવામાં આવી શકે છે. જો તમે કુલર બ્રેસ્ટ અને વિઝિવલ ક્લીવેઝ ઈચ્છો છો તો ક્યારેક ક્યારેક બ્રા ના પહેરવાની આદત પણ જરૂરી છે.

આવું એટલા માટે કારણ કે જ્યારે સ્તન સ્વાભાવિક રૂપથી લટકે છે તો તે પેક્ટોલ માંસપેશિયોને ગુરુત્વાકર્ષણની વિરૂદ્ધ કામ કરવા માટે મજબૂર કરે છે. તેનાથી માંસપેશિયો મજબૂત થાય છે અને બ્રેસ્ટને ફર્મ લુક મળે છે.

આ ઉપરાંત દરેક સ્ત્રી તેના આકૃતિ અને સુંદરતા વિશે ચિંતિત હોય છે, કારણ કે આજનો પોશાક અને ખોરાક કંઈક એવું જ છે.આજના અન્ડરગર્મેન્ટ્સ પણ શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે રાત્રે બ્રા પહેર્યા પછી પણ ઘણું નુકસાન થઈ શકે છે. જેના વિશે તમે જાણતા નથી.

અને કદાચ આ કારણે તમે વધુ રોગોનો શિકાર બની રહ્યા છો. તો ચાલો જાણીએ તેના નુકસાન વિશે.બ્લડ સર્ક્યુલેશન જો તમે રાત્રે સૂતી વખતે ચુસ્ત બ્રા પહેરો છો, તો બ્લડ એટેક બરાબર ના થાય.

જો તમારે તમારી બ્રા પહેરવી હોય તો રાત્રે સ્પોર્ટ્સ બ્રા પહેરો.બેચેની, ચુસ્ત સ્થિતિસ્થાપકતાને કારણે, રાત્રે બેચેની હોય છે અને ઉંઘ આવતી નથી.

ડોકટરો રાત્રે સૂઈ જવા માટે ઢીલા કપડાં પહેરવાની પણ ભલામણ કરે છે.બર્નિંગ અને લાલ ડાઘ, દિવસ અને રાત આખી બ્રા પહેરવાથી ત્વચા પર લાલ નિશાન પણ થાય છે,ઘણી વાર પરસેવો આવે ત્યારે પણ આ જગ્યાએ એલર્જી થાય છે.સ્તન કેન્સરનું જોખમ, ઘણા કલાકો સુધી સતત ટાઇની બ્રા પહેરવાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. પિંગમેન્ટેશનમાં વધારો, તે સ્થાન જ્યાં બ્રા સ્થિતિસ્થાપક હોય છે, તે પીંગમેન્ટેશનનું જોખમ વધારે છે.

બ્રા તો આશરે દરેક મહિલા અને છોકરીઓ પહેરે છે. પણ શું બ્રા દરેક સમયે પહેરવી સારું હોય છે. શું રાત-દિવસ બ્રા પહેરવાથી કોઈ નુકશાન થઈ શકે છે. દુખાવાની અનૂભૂતિ થવી,સતત 24 કલાક બ્રા પહેરવાથી વધારેપણુ મહિલામાં બ્રેસ્ટ પેન(સ્તનનો દુખાવો)કમરના દુખાવા, ખભાના દુખાવા વગેરે ઘણી સમસ્યાઓ થવા લાગે છે.

એવું સામાન્યત: વધારે ટાઈટ બ્રાને સતત પહેરી રાખવાના કારણ હોય છે. 80 ટકા મહિલાઓ ખોટા માપની બ્રા પહેરે છે, અને તેના ઘણા નુકશાન પણ હોય છે.

કયાં તમે તો આ ભૂલ નહી કરી રહ્યા.લોહી સંચરણમાં મુશ્કેલી આવવી,ટાઈટ બ્રા પહેરવા કે 24 કલાક પહેરી રાખવાથી શરીરમાં પ્રવાહિત થતા લોહી સ્તનની કોશિકાઓ સુધી નહી પહોંચી શકતી! આ અમારા માટે ખૂબ હાનિકારક સિદ્ધ થઈ શકે છે. દિવસભર બ્રા પહેરી રહેવાથી બ્રાની ટાઈટ પટ્ટી લોહી નળીને બાધિત કરે છે

અને લોહીના સંચારમાં મુશ્કેલી ઉભી કરે છે. ત્વચા સંબંધી પરેશાનીઓ ઉભી થશે,24 કલાક બ્રા પહેરવાથી સ્તનની કોમળ ત્વચા પર બ્રાની કસાવના કારણે નાના-નાના દાણા નિકળી જાય છે.

તે સિવાય દિવસભર બ્રા પહેરવાથી સ્તનની કોમળ ત્વચા પર બ્રાની કસાવ.ફંગસની સમસ્યા,લાંબા સમય સુધી સતત બ્રા પહેરી રહેવાથી બ્રાની પટ્ટીના કિનાર પર માશ્ચરાઈજર વધવા લાગે છે.

જેનાથી સ્તનની તવ્ચા પર ફંગસ થવાની શકયતા રહે છે. દિવસભર બ્રા પહેરવાથી બચવું. સ્તનની ત્વચાને સારી રીતે સાફ કરવું જેથી ફંગસ ન હોય

. શ્વાસ લેવામાં સમસ્યા થવી,દિવસભર ટાઈસ બ્રા પહેરવાથી તમે સારી રીતે શ્વાસ નહી લઈ શકતા. તમારું શરીર ઠીકથી રીલેક્સ નહી થવાના કારણે થાકની લાગણી હોય છે.

તેથી તમને બેચેની કે ગભરાહટની સમસ્યા હોવાની શકયતા રહે છે.24 કલાક બ્રા પહેરવાથી તમારું સ્વાસ્થય અને તમારી ત્વચા માટે ખૂબ હાનિકારક સિદ્ધ થઈ શકે છે.

તેથી સતત બ્રા ન પહેરવી. રાત્રિના સમયે બ્રા ખોલીને સૂવૂ જેથી શરીરને આરામ મળી શકે.બ્રા પહેરવાનું ચલણ ક્યારે અને કઈ રીતે શરૂ થયું તેના પર અલગ અલગ પ્રકારના મત છે. પરંતુ આજે બ્રા દુનિયાભરની મહિલાઓના વોર્ડરોબનો અનિવાર્ય ભાગ બની ગઈ છે. તેને પહેરવાના ઘણા ફાયદો હોય છે.

પરંતુ બ્રા ન પહેરવાના અલગ ફાયદા છે. આવો જાણીએ તે શું છે તેના વિશે.બ્લડ સર્કુલેશન પર અસર,ક્યારેક ક્યારેક બ્રા પહેરવાના કારણે બોડીનું બ્લડ સર્કુલેશન વધી જાય છે.

હકીકતે બ્રા એક ટાઈટ ફિટેડ ગાર્મેટ છે. તેના કારણે બ્રેસ્ટના ટિશ્યુ જકડાઈ રહે છે. તેના કારણે શરીરના તે ભાગમાં બલ્ડ સર્કુલેશન બરાબર નથી થઈ શકતું.હેલ્દી બ્રેસ્ટ,બ્રા ન પહેરવા પર બ્રેસ્ટના ટિશ્યુઝમાં વધેલો રક્ત પ્રવાહ તેને હેલ્દી રાખવામાં મદદ કરે છે.

શરીરના એ ભાગની ત્વચા વદુ સ્વસ્થ બને છે અને આખા શરીરમાં બ્લડનું સર્કુલેશન સારી રીચતે થાય છે.સુતી વખતે બ્રા ઉતારવાના ફાયદા,મોટાભાગની મહિલાઓ રાત્રે બ્રા પહેરીને સુવે છે.

પરંતુ આ હાનિકારક આદત છે. તેના કારણે સર્કૈડિયન રિદ્મ પ્રભાવિત થાય છે. તેમાં તમે સાઈકોલોજિકલ સાઈકલ દ્વારા પર સમજી શકો છો.

આવુ કંઈ સ્ટડીઝમાં સામે આવ્યું છે કે બ્રા કાઢીને સુવાના કારણે મહિલાઓ દ્વારા સારી ઉંધ લઈ શકાય છે.બ્રેસ્ટનું શેપ-અપ કરવામાં મદદ કરે છે,બ્રા પહેરીને પણ બ્રેસ્ટ્સને શેપ અપ કરવામાં આવી શકે છે.

જો તમે કુલર બ્રેસ્ટ અને વિઝિવલ ક્લીવેઝ ઈચ્છો છો તો ક્યારેક ક્યારેક બ્રા ના પહેરવાની આદત પણ જરૂરી છે. આવું એટલા માટે કારણ કે જ્યારે સ્તન સ્વાભાવિક રૂપથી લટકે છે

તો તે પેક્ટોલ માંસપેશિયોને ગુરુત્વાકર્ષણની વિરૂદ્ધ કામ કરવા માટે મજબૂર કરે છે. તેનાથી માંસપેશિયો મજબૂત થાય છે અને બ્રેસ્ટને ફર્મ લુક મળે છે.ત્યારબાદ મિત્રો ચાલો જાણીએ બ્રા ના ફાયદા.

મહિલાઓને દરેક ડ્રેસની સાથે ફિટિંગ અને મેચિંગની બ્રા પહેરવી ખૂબ પસંદ હોય છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જેને 24 કલાક બ્રા પહેરવી એક ઝંઝટ લાગે છે.

ત્યારે કેટલીક મહિલાઓ બ્રેસ્ટની સાઇઝ બગડવાના ડરથી બ્રા પહેરી રાખે છે. પરંતુ બ્રા પહેરવાના કેટલાક ફાયદા અંગે તમે નહીં જાણતા હોવ. બ્રા બ્રેસ્ટની આસપાસ લિમ્ફ વેસલ્સ અને વેન્સ પર પણ પ્રેશર કરે છે જે ટોક્સિસને જામવામાં મદદ કરે છે.

પરંતુ તમે બ્રા નથી પહેરતા તો ટોક્સિસ બોડીમાંથી બહાર નીકળી જાય છે. તે સિવાય બ્રા બ્લડ વેસલ્સ અને વેન્સ પર પણ પ્રેશર કરે છે અને આજ કારણથી ઓક્સિજનને બોડી સુધી પહોંચવાથી રોકે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તો આવો જોઇએ બ્રા પહેરવાથી ફાયદા થાય છે કે નુકસાન તમે નોટિસ કર્યું હશે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button