આસો સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી આ 1 વસ્તુનું સેવન જરૂર કરજો,થશે જોરદાર ફાયદા….

આજે આપણે એક એવા વૃક્ષ વિશે વાત કરીશું જેનું આધ્યાત્મિક મહત્વ અને આયુર્વેદિક મહત્વ છે.આયુર્વેદિક મહત્વ તેથી તે આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે અને તે વૃક્ષ છે વડ.
વડસાવિત્રીના દિવસે બહેનો વડની પૂજા કરે છે, તેની પાછળનું કારણ એ છે કે વડનું સેવન કરવાથી પતિ-પત્નીને સાંસારિક જીવન મળે છે.બંને સ્વસ્થ રહે છે, હૃદય પથ્થરની જેમ મજબુત રહે છે.
દાંડી પર ટેટા હોય તો તેને તોડીને ધોઈ લો, બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ ખાલી પેટે અથવા ચા-નાસ્તો કર્યા પછી ગમે ત્યારે ટેટા લઈ શકે છે, હવે તમારે જરૂર છે. ટાટા ન હોય ત્યારે શું કરવું? તે સમય પર એક નજર નાખો. તે પતાસાની અંદર 4-5 કપ બરડીનું દૂધ નાખો અને પતાસા ખાઓ.
જો આ પ્રયોગ બારે માસ ચાલુ રહેશે તો આપણું હૃદય ખૂબ જ સ્વસ્થ રહેશે, જેનું હૃદય મજબૂત હશે, તેમનું આયુષ્ય લાંબુ થશે.ઘણા લોકોનું માનવું છે કે મહિલાઓએ તેનો ઉપયોગ ન કરવું જોઈએ આ સાવ ખોટું છે.
અતિસાર-પાતળા ઝાડામાં વડની કોમળ વડવાઈઓ ચોખાના ઓસામણમાં સારી રીતે વાટી-લસોટી સાકર નાખી બે ચમચી માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લેવાથી અતિસાર મટી જાય છે.
મળ સાથે ઝાડામાં લોહી પડતું હોય-રક્તાતિસાર હોય તો તે પણ મટી જાય છે. મૂત્રમાર્ગના રક્તસાવમાં પણ આ ઉપચાર સારું પરિણામ આપે છે. વડનાં પાકાં લાલ ફળ(ટેટા) બીજ સહિત ખાવાથી સારી શક્તિ મળે છે.
હાડકું વધ્યયું હોય, રસોળી વધી હોય તો વડનું દૂધ, કઠ(ઉપલેટ) અને સિંધવ ચોપડી ઉપર વડની છાલ મૂકી પાટી બાંધી રાખવો. ૧૦થી ૧૫ દિવસમાં વધેલું હાડકું બેસી જશે. ગાંઠ હશે તો ઓગળી જશે.
વડની કોમળ ટીશીઓ-નવા અંકુર અને મસૂરની દાળ દૂધમાં ખૂબ લસોટી-વાટીને લગાવવાથી મોં પરના કાળા ડાઘ મટે છે. વડની ટીશીઓ રોજ ગાયના દૂધમાં લસોટી પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે.
આ પ્રયોગ પુષ્ય નક્ષત્રમાં કરવો હિતાવહ છે. વડની ટીશીઓ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સૂકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો.
સડેલા દાંતોમાં વડનું દૂધ મૂકવાથી સખત દુ:ખાવો પણ શાંત થાય છે. કમરના અને ઘૂંટણના દુ:ખાવા ઉપર વડનું દૂધ લગાડવાથી ખૂબ રાહત થાય છે. વડના પાનનો રસ કાઢી પાણીમાં મેળવી પીવાથી ઊલટી મટે છે.
ઊલટીમાં લોહી પડતું હોય તે પણ આ પ્રયોગથી મટે છે. વધુ પડતા ઝાડા થતા હોય, મરડો મટતો જ ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરૂર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચૂર્ણ નાખવું
લોહીબગાડમાં, વારંવાર ચામડીના રોગો થતા હોય તેમાં વડના નાના કૂણા પાનનો ઉકાળો કરીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે. તમામ જાતની અશક્તિમાં વડનું દૂધ આપી શકાય. કામ કરતાં થાકી જવાય, સ્કૃતિનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વતતી હોય ત્યારે વડનું દૂધ પતાસામાં આપવું.
હૃદય નબળું પડી ગયું હોય, મગજ બરાબર કામ કરતું ન હોય, શરીર નંખાઈ ગયું હોય ત્યારે પણ વડનું દૂધ પતાસામાં સેવન કરવાથી લાભ થાય છે. વડના લીલા પાનને પાણીમાં પીસી ચટણી બનાવી ખાવામાં આવે તો પેશાબમાં પડતું લોહી અટકે છે.
પેશાબમાં ધાતુ જતી હોય તો વડના મૂળની છાલનો ઉકાળો બનાવી પીવો. ભેસના તાજા દૂધમાં વડનું થોડું દૂધ નાખી તેને બીજા પાત્રમાં રેડીને ઉકાળવું. આ દૂધના સેવનથી પ્રમેહ રોગ મટે છે. દાંત દુ:ખતા હોય, હલતા હોય, પેઢામાંથી પરુ નીકળતું હોય એટલે કે પાયોરિયા થયો હોય તો વડનું દાતણ કરવું.
વડના દાતણનો કૂચો કરી દાંત અને પેઢા ઉપર ખૂબ ઘસવું લાંબો સમય વડનું દાતણ ચાવ્યા કરવું. આવી સ્થિતિમાં વડવાઈનું દાતણ પણ ખૂબ ચાવીને કરવું તથા પેઢા પર ઘસવું. વડના મૂળની છાલ, તેનાં પાન કે વડવાઈનો ઉકાળો બનાવીને મોંમાં ભરી રાખવો.