મારા સ્તન ખુબજ નાના છે તેના કારણે મારા પતિ રોજ જોરજોરથી દબાવે છે, જેના કારણે મારા..… - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

મારા સ્તન ખુબજ નાના છે તેના કારણે મારા પતિ રોજ જોરજોરથી દબાવે છે, જેના કારણે મારા..…

Advertisement

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, જ્યારે મારી ગર્લફ્રેન્ડની ઉંમર ૨૫ વર્ષ છે. તે મારા કરતાં બે વર્ષ મોટી છે તો શું આ કારણે અમને શારી-રિક સંબંધમાં કોઇ તકલીફ થઇ શકે? શું હું તેની સાથે સે@ક્સ કરું તો તેને સંતોષ મળશે? કે ઉંમરમાં રહેલા તફાવતને કારણે કોઇ સમસ્યા નડશે?

જવાબ.અહીં એક વાત તમને જણાવું કે માત્ર મજા માટે લગ્ન પહેલાં ક્યારેય શારી-રિક સંબંધ ન બાંધવો જોઇએ. રહી વાર ઉંમરના ગેપની તો આપણી સામે એવા કેટલાંય દાખલા છે કે જેમાં પત્નીની ઉંમર પાંચથી દસ વર્ષ મોટી હોય તો પણ તેમનું લગ્નજીવન ખૂબ જ સફળ હોય. સે@ક્સને અને ઉંમરના ગેપને કોઇ જ સંબંધ નથી. તમે જેને પ્રેમ કરતાં હોવ તેની સાથે શારી-રિક સુખ મેળવવાનું મન થાય અને તેમાં ઉંમરનો તફાવત કોઇ જ તકલીફ નથી ઊભો કરતો.

સવાલ.મારી દીકરીની ઉંમર ૧૫ વર્ષ છે. તે બાર વર્ષની હતી ત્યારથી માસિકની શરૂઆત થઇ છે. જ્યારથી માસિકની શરૂઆત થઇ ત્યારથી જ અનિયમિત હતું અને અત્યારે પણ અનિયમિત છે. છેલ્લા છ મહિનાથી બંધ થઇ ગયું છે. તો શું મારે ડોક્ટરને બતાવવું જોઇએ?

જવાબ.છોકરીને જ્યારે માસિકની શરૂઆત થાય ત્યારે જો તેનો શારી-રિક બાંધો પાતળો હોય તો માસિક અનિયમિત રહેતું હોય છે. જોકે દરેક કેસમાં આ કારણ નથી હોતું. ઘણીવાર છોકરીઓનું વજન સાવ ઓછું હોય તો આ તકલીફ થતી હોય છે.

પાતળી કાયાવાળી છોકરીઓના પ્રમાણમાં તંદુરસ્ત કાયા ધરાવતી દીકરીઓને માસિક મોડું શરૂ થતું હોય છે. પણ આ વાત વિશે ગંભીર બનીને તમારે ડોક્ટરને બતાવવું જોઇએ, કેમ કે ઘણીવાર આ અનિયમિતતા લાંબો સમય સુધી રહેતા આગળ ઉપર દીકરીઓને તકલીફ થતી હોય છે. માટે આ અંગે સમય વેડફ્યા વગર એકવાર ગાયનેકને ચોક્કસ બતાવી દેવું જોઇએ.

સવાલ.મારી ઉંમર ૪૪ વર્ષ છે. પત્નીની ૪૨ વર્ષ છે. પત્નીને હાલ માસિક અનિયમિત આવે છે. અમને લાગે છે કે તેનો મેનોપોઝ પીરિયડ શરૂ થઇ ગયો છે, કેમ કે એકવાર માસિક આવે અને તે પણ સાવ થોડું, ત્યારબાદ ત્રણથી ચાર મહિનાનો સમય જતો રહે છે. હાલ છ મહિનાથી તેને માસિક નથી આવ્યું, તો મારે જાણવું છે કે શું હવે અમે લોકો કો-ન્ડોમ વગર સે@ક્સ માણી શકીએ? કે હજી પણ ગર્ભ રહેવાનો ભય રહે?

જવાબ.સળંગ એક વર્ષ સુધી માસિક ન આવે તો કોન્ડોમ વગર સં@ભોગ કરી શકાય. હજી કો-ન્ડોમ વગર સં@ભોગ કરવામાં ગર્ભ રહી જવાનો ભય રહેશે, માટે હમણાં કો-ન્ડોમનો ઉપયોગ કરવો. અને જો એવું લાગે તો એકવાર ગાયનેકને બતાવી દો. એમ કરવાથી તમને ખાતરીથી ખબર પડી જશે કે પત્નીને મેનોપોઝ આવી ગયું છે કે નહીં.

સવાલ.હું 24 વર્ષની છું. મેં જયારે મારા પતિ સાથે પહેલી વખત ઈન્ટરકોર્સનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખૂબ જ પેઈન થયું. મેં ગાયનેકોલોજિસ્ટની પણ સલાહ લીધી. તેમણે મને એક જેલ પ્રિસ્ક્રાઈબ કરી.

તેમણે મને મારા વજાઇનલ મસલ્સ ટાઈટ ન કરવાની પણ સલાહ આપી હતી પણ આ બધું કર્યા પછી પણ મારી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. મેં મારી વર્જિનિટી છ વર્ષ પહેલાં ગુમાવી હતી અને ત્યારે મને કોઈ જ તકલીફ નહોતી પડી. આમ, મારા લગ્ન પછી જાતીય જીવનમાં મોટી સમસ્યા આવી પડી છે.

જવાબ.જો તમને જાતીય સંબંધ બાંધતી વખતે દુ:ખાવો થતો હોય તો સૌથી સામાન્ય કારણ યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોઇ શકે છે. ઘણી વખત શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય છે, જેથી સંભોગ દરમિયાન ચીકાશ થતા વાર લાગે છે.

યોગ્ય ચીકાશ વગર જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે તો યોનિમાર્ગમાં ઘર્ષણ થાય છે જેથી દુ:ખાવો થાય છે. આનો સરળ અને ઘરગથ્થુ ઉપાય એટલે કે ફોરપ્લેમાં સમય વધારે આપો અને સાથે સાથે જરૂર પડે ત્યારે ક્રીમનો ઉપયોગ કરો.

આમ કરવાથી મોટા ભાગે તમારી તકલીફ દૂર થઇ જશે. ઘણીવાર પેશાબ અથવા યોનિમાર્ગના ચેપના કારણે પણ સમાગમ વખતે દુ:ખાવો થઇ શકે છે. માટે જો એકસ્ટેન્ડેડ ફોરપ્લે અને તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને સેકન્ડ ઓપનિયન લઈ શકો છો.

જો તમે પહેલીવાર જાતીય જીવન માણ્યું ત્યારે તમને કોઈ દુઃખાવો નહોતો થયો અને અત્યારે થઈ રહ્યો છે તો તેનું કોઈ કારણ તો હોવું જ જોઈએ.આ કારણ શારીરિક અથવા તો માનસિક હોઈ શકે છે. શક્ય છે કે તમે ઉતાવળમાં કે પછી ચિંતામાં શારી-રિક સંબંધ બાંધ્યો હોય અને એના કારણે આ શારીરિક સમસ્યા સર્જાઇ હોય.

હકીકતમાં શારી-રિક સંબંધ પછી અનુભવાતા આનંદનું માનસિક કનેક્શન પણ હોય છે. તમે તમારા પતિ સાથે માનસિક રીતે વધારે એકરૂપ થશો તો એની હકારાત્મક અસર તમારા શારી-રિક સંબંધ પર પણ પડશે. આ કારણ વિશે જાણીને એને દૂર કરવાથી તમારી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.

સવાલ.મારાં લગ્નને થોડો સમય જ થયો છે, મારી સમસ્યા એ છે કે મારા બ્રેસ્ટ ઘણાં જ નાના છે. આ કારણે મારા પતિ તેને ખૂબ જ મસળે છે. મને આંખમાં પાણી આવી જાય અને બેથી ત્રણ દિવસ સુધી દુખે એવી ખરાબ હાલત થઈ જાય છે. હું ના કહું તો ગુસ્સે થઇ જાય છે, મને કહે છે કે તે એવું નહીં કરે તો તે ભાગ વધશે જ નહીં. મને મારા નાના બ્રેસ્ટના કારણે તે ઘણું ટોર્ચર કરે છે.તેને રાત્રીએ બેડમાં જાણે ઝનૂન સવાર થઈ જાય છે.

હું જાણું છું કે આ રીતે એ ભાગ નહીં મોટો થાય પણ પતિના મનમાં આ વાત સમજાતી જ નથી. મારા પતિ આ બાબતે મને ખૂબ જ હર્ટ કરે છે, માનસિક અને શારીરિક બંને રીતે તકલીફ થાય છે. પ્લીઝ, મને કોઈ એવી દવા જણાવશો જેથી આ સમસ્યા દૂર થાય અને મારા બ્રેસ્ટ મોટા થઈ જાય.

જવાબ.તમારા પતિ તમારી સાથે ખોટું કરી રહ્યાં છે. આ વસ્તુ સહન કરવાને બદલે તેમને સમજાવવાનો હજી પ્રયત્ન કરો. લાગે તો ઘરની બીજી લેડિઝને આ વાત જણાવો, કારણ કે બ્રેસ્ટ નાના હોય કે મોટા એનાથી સે@ક્સ ઉપર કોઇ પ્રભાવ પડતો નથી. આ માત્ર માણસના મગજની જ ઉપજ છે.

ખરેખર તો નાનાં બ્રેસ્ટવાળી સ્ત્રીઓ જલદીથી ઉત્તેજના અનુભવતી હોય છે. રહી વાત દવાની તો આવી કોઈ દવા હજી સુધી નથી શોધાઈ. તમે સર્જરીનો સહારો લઇ શકો છો. તમારા પતિ તમને ટોર્ચર કરે છે તો તેમને જ કહો કે તે પૈસા ખર્ચીને સર્જરી કરાવે, કારણ કે દવાથી માત્ર કેમિસ્ટ સિવાય બીજા કોઈને ફાયદો નહીં થાય.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button