હું 22 વર્ષની છું, મારા ઓફિસમાં મારા બોસ મને ગમે તે જગ્યાએ સ્પર્શ કરે છે અને બધી વાત કરે છે, શું તેમને મારા... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

હું 22 વર્ષની છું, મારા ઓફિસમાં મારા બોસ મને ગમે તે જગ્યાએ સ્પર્શ કરે છે અને બધી વાત કરે છે, શું તેમને મારા…

સવાલ.હું 26 વર્ષની છું અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા. અમારી સે@ક્સ લાઈફ ખૂબ સારી હતી, પણ કેટલાક થોડા સમયથી સે@ક્સના સમયે મને બહુ દુખાવો હોય છે આ કારણે અમારી સે@ક્સ લાઈફ પ્રભાવિત થઈ રહી છે અને મને સે@ક્સથી ડર લાગવી લાગ્યું છે હું કતરાવવા લાગી છું જેના કારણે મારા પતિ પણ નારાજ હોય છે.

જવાબ.આ સમસ્યાને તમે ગંભીરતાથી લો કારણ કે પહેલા તમે સે@ક્સ એંજાય કરતા હતા. પણ હવે તમને દુખાવો થવા લાગ્યું છે, તો આનું અર્થ છે કે કોઈ સમસ્યા હશે તેની એક મોટું કારણ આ હોઈ શકે છે કે તમને કોઈ વેજાઈનલ ઈંફેકશન થઈ ગયું હોય. જેના કારણે દુખાવો થવા લાગ્યું છે. સારું હશે કે વગર મોડું કર્યા ડાકટરની સલાહ લેવી. કારણકે ઈંફેકશનને ઈગ્નોર કરવું ઠીક નથી.

Advertisement

સવાલ.હું 31 વર્ષની છું.લગ્નના 5 વર્ષ થઈ ગયા છે. લગ્નના શરૂઆતી 3 વર્ષ તો હું સે@ક્સને ખૂબ ઈંજ્વાય કરતી હતી પણ હવે પાછલા કેટલાક સમયથી મારા પતિ સે@ક્સના સમયે બહુ જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે જેનાથી મને સંતુષ્ટિ નહી મળતી આ કારણે મને અધૂરો લાગે છે.

જવાબ.તેના ઘણા કારણ હોઈ શકે છે. હોઈ શકે કે તમારા પતિ સે@ક્સના સમયે વધારે ઉત્તેજિત થઈ જતા હોય, જેનાથી જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે. કે પછી આ પણ હોઈ શકે છે કે તેને કોઈ માનસિક પરેશાની હોય કે વર્કલોડ વધારે હોય્ ઉંઘ પૂરતી ન થઈ રહી હોય. ડાયટ ઠીક ન હોય વેગેરે. સારું હશે કે તમે બન્ને જ સે@ક્સથી પહેલા રિલેક્સ રહો. રોમાંટિક વાત કરવી તે સિવાય કો-ન્ડોમનો પ્રયોગ પણ કરી શકાય છે તેનાથી પણ અંતર પડે છે.

Advertisement

સવાલ.હું મારા એક અંગત મિત્રની બહેન સાથે છેલ્લા 2 વર્ષથી સંબંધમાં છું, અમે કેટલીય વાર મારા ઘરે કે એના ઘરે સમાગમ માણી ચુક્યા છે.પણ એ મારા જોડ લગ્ન કરવાની જીદ કરે છે અને હું કેમનો વાત કરું મારા ફ્રેન્ડના ઘરે.? મને સલાહ આપો.

જવાબ.સૌપ્રથમ તો તમેં એના ભાઈના સારા મિત્ર છો. અને કેટલાંય વર્ષોથી એના ભાઈને ઓળખો છો તો સાથે એના પરીવારને પણ ઓળખતા હશો.અને કદાચ એના ઘરે તમારી છાપ સારી હશે તો આ વાત જલ્દી માની પણ જશે.

Advertisement

સવાલ.હું 32 વર્ષનો છું અને મારી પત્નીની ઉંમર 26 વર્ષની છે અમે પ્રેમલગ્ન કર્યા છે, અમારા મેરેજને પણ 3 વર્ષ પૂર્ણ થયા, અમને અમારા ઘરે કે મારી વાઈફના ઘરે કોઈ બોલાવતું નથી, પણ હમણાં મને મારા એક પડોશી દવારા જાણવા મળ્યું કે હું ઓફીસ હોઈ ત્યારે મારા ઘરે એક યુવક રોજ આવે છે. આ બાબતે હું મારી વાઇફને કયી રીતે પૂછું ?

જવાબ.આટલો લાંબો જે રીતે સવાલ મને કર્યો એ રીતે જ તમે તમારા પત્નીને પણ પૂછી જ શકો છો..આભાર દોસ્ત

Advertisement

સવાલ.22 વર્ષની મધ્યમ વર્ગના પરિવારની યુવતી છું. હું એક એકાઉન્ટ ફર્મમાં કામ કરું છું. મારી નોકરીને હજી પાંચ મહિના જ થયા છે પણ મારા અપરિણીત બોસ મને બહુ વધારે મહત્ત્વ આપે છે. જરૂર ન હોય ત્યારે પણ મારો મત માગે છે. તેઓ મને ઘણીવાર ઘરે ડ્રોપ કરવામાં આવે છે.

મને તેમની આ લાગણી ગમે છે પણ મને તેમના ઇરાદાઓ વિશે થોડી શંકા છે. તેઓ ઘણીવાર કારણ વગર મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે અને અજાણતામાં ખભે કે કમર પર હાથ મૂકાઇ ગયો હોય એવો ડોળ કરે છે. શું તેઓ મને ખરેખર પ્રેમ કરતા હશે કે પછી તેમના ઇરાદાઓમાં કોઇ ગરબડ હશે?.

Advertisement

જવાબ.તમને તમારા બોસ જે મહત્ત્વ આપે છે એનાથી તમને સમસ્યા નથી પણ આ લાગણી તમને ગમે છે. આ વાત જ દર્શાવે છે કે તમારા મનમાં તમારા બોસ માટે કૂણી લાગણી છે. જોકે મજબૂત રિલેશનશીપ માટે બંનેને એકબીજા માટે પ્રેમ હોય એ જરૂરી છે. આ સંબંધ વિશે સપનામાં મહેલ ચણતાં પહેલાં તમારા બોસની લાગણી વિશે સ્પષ્ટ સમજ હોવી જરૂરી છે.

હકીકત એ છે કે પ્રેમની લાગણી હોય તો એમાં પહેલાં પરસ્પરને સમજવાની વાત હોય, ડાયરેક્ટ સ્પર્શ અને એ પણ અણછાજતો ટચ તો ન જ હોય. બોસનું તમને થોડુંક વધુ અટેન્શન મળતું હોય ત્યારે ગમતું હોય એ સ્વાભાવિક છે, પ્રોફેશનલ વર્લ્ડમાં કામ કરતી વખતે સતર્ક રહેવું જરૂરી છે. આવા સ્પર્શ એક પ્રકારની વોર્નિંગ સાઇન હોય છે.

Advertisement

વળી, તમે માત્ર પાંચ મહિનાથી બોસના સંપર્કમાં છો એટલે થોડું સચેત રહેવું જરૂરી છે. તે વ્યક્તિ તમને સ્પર્શ કરવાની કોશિશ કરે ત્યારે તમારો અણગમો ચહેરા પર જાહેર કરો. જો તમારા અણગમા પછી પણ તે નજીક આવે અને અડપલાં કરવાનું ન છોડે તો તેના ઇરાદાઓ બાબતે તમારે સાવધ થવું જરૂરી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite