હુ એક પરણિત મહિલા છું મારા પતિ બેડરૂમમાં પ્રવેશતા જ મારી ઉપર એક બળાત્કારીની જેમ તૂટી પડે છે, હું ના કહું છતાં….

સવાલ.હું એક કુંવારો યુવક છું. થોડા સમયમાં મારાં લગ્ન થવાનાં છે તો સ્ત્રીઓ માટે ગર્ભાધાનનો ઉત્તમ સમય કયો?
જવાબ.ગર્ભાધાન માટે કોઈ ખાસ નિયત દિવસ નથી હોતા કે ક્યારે સંભોગ કરો તો સ્ત્રી પ્રેગ્નન્ટ થાય. એવું કહેવામાં આવે છે કે જ્યારે ઓવરીમાંથી સ્ત્રીબીજ બહાર આવે ત્યાર પછી જો ૪૮ કલાકમાં એ બીજ શુક્રજંતુને મળે તો ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે. સામાન્ય રીતે આ સ્ત્રીબીજ માસિક આવવાના પહેલા કે છેલ્લા અઠવાડિયામાં નીકળવાના ચાન્સ ઓછી હોય છે.
વચલાં બે અઠવાડિયાં ગર્ભાધાન માટે વધુ સારાં. સંભોગ કર્યા પછી જો સ્ત્રી પોતાના પગ છાતીસરસા ચાંપીને અડધો કલાક પડી રહે તો વાત્સાયનના કહેવા મુજબ આ ઉત્ફુલ્લક આસનથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.
સવાલ.સાંભળ્યું છે કે જો લગ્ન પહેલાં કોઈ યુવતીએ સે@ક્સ સંબંધ બનાવ્યા હોય તો તેના પતિને આ વિશે જાણ થઈ જાય છે. હું જાણવા ઈચ્છું છું કે જો કોઈ યુવતીએ ૨ વાર કોઈની સાથે સે@ક્સ માણ્યું હોય તો શું કોઈ એવો ઉપાય છે, જેનાથી સુહાગરાતે તેના પતિને આ બાબતની જાણ ન થાય? શું ગુપ્તાંગ ઢીલું તો નથી પડી જતું ને.
જવાબ ૧-૨ વાર શારી-રિક સંબંધ બાંધવાથી ગુપ્તાંગમાં ઢીલાશ નથી આવતી. જ્યાં સુધી તમે સ્વયં પોતાના મોંથી આ વાતનો સ્વીકાર ન કરો કે તમે પહેલા કોઈની સાથે અનૈતિક સંબંધ બાંધી ચૂક્યા છો ત્યાં સુધી પતિ તે વિશે અજાણ જ રહેશે. જો તમે લગ્ન પછી પતિને પ્રેમ કરશો તો તેઓ આવી બિનજરૃરી વાતોને કોઈ જ મહત્ત્વ નહીં આપે.
સવાલ. હુ એક પરિણીતા છું. મારા પતિ બેડરૂમમાં પ્રવેશતા જ મારા પર એક બળાત્કારીની જેમ તૂટી પડે છે. દિવસભર ઘરનું કામ અને બાળકોની સારસંભાળ લેતાલેતા હું સંપૂર્ણપણે થાકી જાઉં છું અને ઈચ્છતી હોઉં છું કે રિલેક્સ થઉં, પરંતુ તેમણે ક્યારેય મારી ઈચ્છાઅનિચ્છાની ચિંતા નથી કરી.
તેથી મને ન તો સહ-વાસમાં કોઈ રસ રહ્યો છે કે ન તો મારા પતિમાં. અને બીજી તરફ થોડા દિવસોથી એક છોકરો, જે મારી પાડોશમાં રહે છે તે મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. હું ઈચ્છું છું કે તેની સાથે મિત્રતા કરી લઉં અને એક વાર તેની સાથે શરીર સંબંધ બનાવી લઉં. શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે અને એ પણ જણાવો કે આમ કરવું શું વાજબી રહેશે.
જવાબ.તમે તમારા પતિની આદત જાણો છો, ત્યારે પોતાને તૈયાર કરી લો. જેથી જે પણ થાય તે મરજીથી થાય. આમ કરતા તમે પણ સહવાસને એન્જોય કરશો. રાત્રે તમે થાકી ગયા હોય કે ન હોય, સે@ક્સ એન્જોય કરવાનું પ્લાનિંગ તમારે કરવું જોઈએ. પાડોશના છોકરા સાથે મિત્રતા કરવી અને સંબંધ બાંધવો ન તો સરળ છે કે ન વ્યવહારિક.
સવાલ.હું ૨૫ વર્ષની હિન્દુ યુવતી છું, ૪૦ વર્ષના મારા બોસ સાથે મારા સંબંધ છે. હું જાણું છું કે તેઓ પરિણીત છે આમ છતાં પણ હું મારી જાતને આમાંથી મુક્ત કરી શકતી નથી. અમારી વચ્ચે જાતીય સંબંધ પણ છે. શું મારે તેમની સાથે લગ્ન કરવા. લગ્ન કરુ તો ઉંમરમાં રહેલો તફાવત અમારી વચ્ચે સમસ્યા નિર્માણ કરશે? શું મારે તેમને ભૂલી જઈ મારા માતાપિતાની મરજી મુજબ લગ્ન કરવા.
જવાબ.આટલી મોટી ઉંમરના પુરુષ સાથે પ્રેમ કરીને તમે ઘણી મુર્ખાઈ કરી છે. મારી સલાહ એ જ છે કે તેને ભૂલીને તમારા માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરી લો. બને તેટલી ઝડપથી આ નોકરી છોડી નવી નોકરી શોધી લો. આ સંબંધમાં આશાનું કિરણ ખોળવું મુશ્કેલ છે. આથી આ બાલિશ સંબંધ તોડી નાખવામાં જ ભલાઈ છે.
સવાલ.સં@ભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારી-રિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સં@ભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યો-નિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે.
પણ વી-ર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વી-ર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમા-ગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે.
વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે. પણ આવું કરવાથી મારા યો-નિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમા-ગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી.અમને સમા-ગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમા-ગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.
જવાબ.કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમા-ગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે.પુરુષ આંગળીથી યો-નિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે.
તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે. સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે.
આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે.
અને પે-નિસનો યો-નિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમા-ગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો. તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે.
તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમા-ગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમા-ગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો. વીર્ય યો-નિની બહાર નીકળી જાય છે..
તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વી-ર્ય જંતુઓ હોય છે. તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યો-નિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે. જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે.
તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.
સવાલ.હું અને મારી ગર્લફ્રેન્ડ ઘણીવાર સે@ક્સ કરીએ છીએ. જો કે, તે છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં તીવ્ર દુખાવા સામે ઝઝૂમી રહ્યો હતો. તેણીના સમયગાળાની તારીખો પણ ખૂબ ગૂંચવણભરી છે અને તે ક્યાંય દેખાતી નથી. શું તે ગર્ભવતી હોઈ શકે છે?
જવાબ.પ્રેગ્નન્સી સિવાય પણ ઘણા પ્રકારના ડર હોઈ શકે છે. જે આ મુશ્કેલી સાથે સંકળાયેલ છે. એટલા માટે તમારી ગર્લફ્રેન્ડની યોગ્ય તપાસ કરવી જોઈએ. ત્યારે જ તમને ખબર પડશે કે તેની સાથે શું ખોટું છે. વિલંબ કર્યા વિના ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો.
સવાલ.મારી ઉંમર 33 વર્ષ છે અને મારી પત્ની ની ઉમર 28 વર્ષ છે અમારા બંને ના લગ્નને ૧૧ વર્ષ થયાં છે.લગ્ન પછી અમે કેટલીય વાર શારી-રિક સંબંધ બાંધ્યા છે પરંતુ એક વખત સમા-ગમ વિશિષ્ટ આસન વખતે પત્નીનું શરીર પાછળની તરફ વધારે પડતું ઝૂકી જવાથી પેનિસ પર માઠી અસર થતાં રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો.
અમે ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ લીધી.ડોકટરની સારવાર પ્રમાણે ધીમે-ધીમે સારું થયું.આમ સારું થઈ ગયા પછી અમેં ત્રણ મહિના બાદ સમા-ગમ કર્યો તો કોઈ તકલીફ થઈ નથી.પરંતુ પહેલા જે રક્ત સ્ત્રાવ થયો હતો તો મને ભય થાય છે કે ભવિષ્યમાં રક્તસ્ત્રાવ થશે તો આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.સ્વાભાવિક વાત છે કે કોઈ એવી ઘટના કોઈ પછી દરેક વ્યક્તિના મનમાં તે ઘટના વિશે ભય બેસી જાય છે. પણ કારણસર પે-નિસમાં અંદર કોઈ રક્તવાહિની તૂટી જવાથી તમને રક્તસ્ત્રાવ થયો. હવે તે રક્તવાહિની સંધાઈ ગઈ છે. આવું બન્યા પછી તમને મનમાં ચિંતા અને ભયનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. તમે વિશેષ માર્ગદર્શન તમારો ઉપચાર કરનાર ડૉક્ટર પાસેથી મેળવો.