હું 22 વર્ષની યુવતી છું, મેં ઉતાવળમાં એક છોકરા સાથે લગ્ન કરી લીધા પણ હવે મને તેનો અફસોસ થાય છે, હું શું કરું?…

સવાલ.હું 37 વર્ષનો છું અને મારી ભાભી 38 વર્ષની છે. તેણીએ છ વર્ષ પહેલા એક બાળકીને જન્મ આપ્યો હતો, અને તે વધુ બાળકો ઇચ્છતી ન હતી, તેથી તેણે પોતાની જાતને નસબંધી કરાવી. હવે જ્યારે તે તેના પતિ સાથે સે@ક્સ માટે વાત કરે છે તો તે તેની સાથે સે@ક્સ કરવા માટે અચકાય છે. મને તેણી ખૂબ જ આકર્ષક લાગે છે અને તેણી ખૂબ જ આકર્ષક આકૃતિ ધરાવે છે. શું મારા માટે મારી ભાભીનો સંપર્ક કરવો અને તેણીને જણાવવું યોગ્ય છે કે તે મારી સાથે સે@ક્સ કરી શકે છે?
જવાબ.તે ચોક્કસપણે ઠીક નથી. તમારા પગને તેમની સમસ્યા પર ન મૂકવાનો પ્રયાસ કરો અને તમારી ઇચ્છાઓને ખાતર બહાનું તરીકે તમારી ક્રિયાઓને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવાનું બંધ કરો.
સવાલ.હું 24 વર્ષનો છું. હું મારા પાર્ટનર સાથે એનલ સે*ક્સ કરવા ઈચ્છું છું. શું પાર્ટનરના ગુદામાં સ્ખલન થવું સલામત છે? ઉપરાંત, શું ગુદા મૈથુન માટે લુબ્રિકન્ટનો ઉપયોગ ફરજિયાત છે?
જવાબ.ગુદા મૈથુન સારું નથી. તમને આંતરડાના જંતુઓથી ચેપ લાગી શકે છે વળી ઘણી સ્ત્રીઓ ગુદા મૈથુનનો આનંદ ઉઠાવતી નથી. તેથી તે કરવાનું ટાળો.
સવાલ.મારી ઉંમર ૨3 વર્ષ છે હું છેલ્લાં કેટલાક વર્ષથી રેગ્યુલરલી હસ્ત-મૈથુન કરું છું મારા સ્પર્મ કાઉન્ટમાં મેં નોંધપાત્ર ઘટાડો નોટિસ કર્યો છે વળી હવે મને હસ્ત-મૈથુન કરવામાં મજા પણ આવતી નથી.
જવાબ.હસ્ત-મૈથુન થી વ્યક્તિનું સ્પર્મ કાઉન્ટ ઘટી જતું નથી જો હસ્ત-મૈથુન માં રસ ઘટયો હોય તો તમારે જનરલ બોડી ચેક-અપ કરાવવું જોઈએ.
સવાલ.મારી ઉંમર ૨૦ની છે અને અમારી સામે રહેતા એક પરિવારમાં પતિ-પત્ની તેમજ તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્ર રહે છે. આ ઘરની પત્ની સાથે મને શારી-રિક સંબંધ છે. તેની ઉંમર ૪૦ વર્ષની છે. તેની બે મોટી પુત્રીઓ સાથે પણ મારા શારી-રિક સંબંધ છે પરંતુ હવે હું સં@ભોગ કરી શકતો નથી. મને હસ્ત-મૈથુનની આદત પડી છે શું કરવું તે સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.સૌ પ્રથમ તો તમારા આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દો. તમારી સામે રહેતી સ્ત્રી વિકૃત માનસ ધરાવતી લાગે છે. અસુરક્ષિત સમાગમ જોખમી સાબિત થઇ શકે છે એ તમે જાણતા હશો. આમ પણ તમારી ઉંમર નાની છે. માનસિક તાણને કારણે તમને સં@ભોગ કરવામાં તકલીફ પડતી હશે.
આ માટે તમે કોઇ મનોચિકિત્સક કે નિષ્ણાત સે@ક્સોલોજીસ્ટની સલાહ લો. હસ્ત-મૈથુનનો અતિરેક પણ સારો નથી. હમણા સે@ક્સના વિચાર પડતા મૂકી ભણવામાં અને સારી કારકિર્દી બનાવવામાં ધ્યાન આપો. સમય જતા આપમેળે બધુ ઠીક થઇ જશે.
સવાલ.હું ૨૭ વર્ષનો યુવાન છું. મને કોઇ પ્રકારની જાતીય લાગણીનો અનુભવ થતો નથી. બોલવે-ચાલવે હું સ્માર્ટ છું. મારું વ્યક્તિત્ત્વ પણ પ્રભાવશાળી છે. પરંતુ સે@ક્સમાં રૂચિ થતી નથી. મારામાં કોઇ જાતીય વિકૃતિ પણ નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.તમારી સમસ્યાનું કારણ માનસિક હોઇ શકે છે. તમે કોઇ નિષ્ણાત મનોચિકિત્સકે કે સે@ક્સોલોજીસ્ટનો સંપર્ક કરો. યોગ્ય તબીબી તપાસ પછી ઉપચાર દ્વારા તમારી સમસ્યા દૂર થઇ શકશે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
સવાલ.હું એક પરિણીત પુરુષ છું. મારા લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા છે અને હું મારા લગ્નજીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. જોકે છેલ્લા કેટલાક સમયથી હું એક સમસ્યાનો સામનો કરી રહ્યો છું. લગ્ન પહેલાં એક યુવતી સાથે મારો પ્રેમસંબંધ હતો પણ પછી મતભેદના પગલે અમારા સંબંધોનો અંત આવ્યો હતો. હવે મારી એક્સ ગર્લફ્રેન્ડ મને વારંવાર ફોન કરીને પરેશાન કરે છે. મેં તેને ઘણી વખત સમજાવી હતી કે હવે હું પરિણીત છું અને મારા લગ્નથી બહુ ખુશ પણ છું, પણ આમ છતાં તે મને વારંવાર ફોન કરે છે. મને ડર લાગે છે કે તેના કારણે મારા લગ્નજીવનમાં સમસ્યા સર્જાઇ શકે છે. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ?.
જવાબ.તમારી સમસ્યા સમજી શકાય એમ છે પણ હવે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું પણ તમારા હાથમાં જ છે. સૌથી પહેલાં તો તમે ખોટી લાગણીમાં અટવાવાને બદલે તમારી એક્સ ગર્લફ્રેન્ડને સ્પષ્ટ શબ્દોમાં પૂછી લો કે તમે જ્યારે પરિણીત છો ત્યારે તે તમારી સાથે કેમ સંબંધ વધારવા ઇચ્છે છે. તમે એને સમજાવો કે તમારી સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ રાખવાથી તેને કંઇ નહીં મળે.તેનો ઇરાદો તમારી સાથે સંબંધ વધારીને તમને બ્લેકમેલ કરવાનો તો નથી ને? આ વાતને ચેક કરી લો.
જો તમારા અને તમારાં પત્ની વચ્ચે સારું બોન્ડિંગ હોય અને બંને વચ્ચે પૂર્ણ વિશ્વાસ હોય તો તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવામાં તમારાં પત્નીની પણ મદદ લઇ શકો છો. તમે તમારી પત્નીને વિશ્વાસમાં લઇને તેની સાથે તમારી સમસ્યા શેર કરો.જો તમારી પત્નીને તમારી પર વિશ્વાસ હશે તો એ સમજી શકશે કે લગ્ન પહેલાં કોઇ પ્રેમસંબંધ હોય એ અત્યારના સમયમાં સ્વાભાવિક છે.
જો તમે તમારી પત્નીને વિશ્વાસમાં લઇ લેશો તો પછી તમારે ભૂતપૂર્વ પ્રેમિકાથી ડરવાની કોઇ જ જરૂર નહીં પડે કારણ કે તમારી એક્સ ગર્લફ્રેન્ડ તમને બ્લેકમેલ નહીં કરી શકે. જોકે કોઇ પણ નિર્ણય સમજી વિચારીને જ લેજો કારણ કે જો તમારી પત્નીને તમારી વાત પર વિશ્વાસ નહીં થાય તો તમારા શાંત જીવનમાં વિવાદનાં વમળ સર્જાઇ શકે છે.
સવાલ.હું 22 વર્ષની યુવતી છું. હું 19 વર્ષની હતી ત્યારે મેં ભણતાં-ભણતાં જ મારી સાથે ભણતા એક યુવક સાથે લગ્ન કર્યાં હતાં. આના કારણે મારો અભ્યાસ પણ અધૂરો રહી ગયો હતો. ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયમાં મારાં માતા-પિતા સંમત નહોતાં, પરંતુ મેં તેમની સલાહ માન્યા વગર જ લગ્ન કરી લીધા હતા. લગ્નના એક જ વર્ષમાં હું માતા બની ગઇ હતી. હવે મારા પતિ રોજ જ મારી સાથે ઝઘડો કરે છે અને મારા નિર્ણયનો પસ્તાવો થાય છે. છૂટાછેડા લેવાનો મારો નિર્ણય યોગ્ય છે?.
જવાબ.યુવાન પેઢી સમજ્યા-વિચાર્યા વગર પ્રેમમાં અંધ બની નિર્ણય લઈ લે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચે છે. આવા કિસ્સા અવારનવાર સાંભળવા મળે છે. એક વાર તમે ભૂલ કરી છે. હવે બીજી વાર એ ભૂલનું પુનરાવર્તન કરતા નહીં. ભૂતકાળ પર નજર ફેરવીને તમારા સંબંધને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો. વિવાહિત જીવન સુખી બનાવવા સમય આપવાની જરૂર છે.આ ઉપરાંત તમારે સંતાનનાં ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે.
જો બહુ પ્રયાસ કર્યા પછી પણ તમે લાગતું હોય કે તમે હવે તમારા પતિ સાથે રહી જ નહીં શકો તો ગભરાવાને બદલે સૌથી પહેલાં માતા-પિતાનો સંપર્ક કરીને તમારી આપવીતી જણાવો. મોટાભાગે સમજદાર માતા-પિતા દીકરીને મુશ્કેલીના સમયમાં ટેકો જ આપે છે. જો તમને માતા-પિતાનો સહારો મળે એમ હોય તો સૌથી પહેલાં તમારો અભ્યાસ પૂર્ણ કરીને તમારા પગ પર ઉભા રહેવાનો પ્રયાસ કરો. આ રીતે તમે જીવનમાં હકારાત્મક રીતે આગળ વધી શકશો.