હું 28 વર્ષની પરિણીતા છું,લગ્નને 5 વર્ષ થઈ ગયાં છે,છતાં હજી સુધી કોઈ સંતાન નથી મારે શુ કરવું?.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

હું 28 વર્ષની પરિણીતા છું,લગ્નને 5 વર્ષ થઈ ગયાં છે,છતાં હજી સુધી કોઈ સંતાન નથી મારે શુ કરવું?..

Advertisement

સવાલ.હું 25 વર્ષનો પરિણીત યુવક અને 2 વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે. મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે. તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે. લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે

અને હું મધ્યમવર્ગના પરિવારનો છું. હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.

Advertisement

જવાબ.તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો. મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.

સવાલ.ત્રણ વર્ષ પહેલાં મારા દીકરાના જન્મ વખતે મારું સિઝેરિયન ઓપરેશન કરાયું હતું. અને એના એક વર્ષ પછી ગર્ભ રહી જવાથી મારે ડી.એન્ડ.સી. કરાવવું પડયું હતું બસ, ત્યારથી મારું પેટ અને નિતંબ ખૂબ વધી ગયા છે.

Advertisement

આથી શરીર બહુ બેડોળ લાગે છે. સિઝેરિયન થયું હતું એટલે ક્યાંક કંઈ નુકસાન ન થઈ જાય એ બીકે વ્યાયામ પણ નથી કરતી. તમે જ કહો કે શું યોગ અને વ્યાયામ મારા માટે ઉચિત રહેશે? મારો દીકરો પણ બહુ દૂબળો-પાતળો છે, એને જાડો કરવા માટે કોઈ ટોનિક કે મિલ્ક પાઉડરનું નામ સૂચવો.

જવાબ.આ પત્ર તમે અમને થોડા સમય પહેલા લખ્યો હોત તો સારું થાત. પેટના કોઈ પણ ઓપરેશન પછી જો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તો ત્રણથી છ મહિના પછી દરેક પ્રકારનું મહેનતવાળું કામ કરી શકાય છે.

Advertisement

જો તમે પહેલેથી જ યોગ અને વ્યાયામ શરૂ કરી દીધાં હોત અને ખાવા-પીવામાં ધ્યાન પણ રાખ્યું હોત તો શરીર આટલું ફૂલી ન ગયું હોત.હવે તમે વ્યાયામની સાથે સાથે ખાવા-પીવામાં પણ ધ્યાન રાખો.

તળેલી ચીજો, ઘી-માખણ, મલાઈવાળી ચીજો, સ્નેક્સ, ફાસ્ટફુડને ન ખાવા. લીલાં શાકભાજી, સલાડ અને ફળ ખાશો તો શરીર સ્ફૂર્તિનું બનશે.તમારો દીકરો દૂબળો છે એની ચિંતા ન કરો. જો તે બરાબર દોડતો કૂદતો હોય, હસતો-રમતો હોય અને ખાતો-પીતો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ટોનિક કે મિલ્ક પાઉડર એને જાડો નહીં કરે.

Advertisement

સવાલ.મારી છાતીથી લઈને પેટ સુધી નાના નાના વાળ ઊગી નીકળ્યા છે. એનાથી છુટકારો મેળવવાનો કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવશો. હોઠ ઉપર પણ નાના નાના વાળ પણ છે. આમ તો હું ઉબટણનો નિયમિત ઉપયોગ કરું છું. એનાથી ખાસ ફેર પડયો નથી.તો હું શું કરું.

જવાબ.આછાં રૂંવાં ઊગી આવવાં એ સામાન્ય બાબત છે. એને લઈને મન પર ભાર ન રાખવો. આવા વાળ દરેકના શરીર પર જોવા મળે છે.

Advertisement

જો તમારા કિસ્સામાં કોઈ ખાસ કારણને લીધે આ વાળ તમને પરેશાન કરી રહ્યા હોય, તો તમે તેમનાથી છુટકારો મેળવવા અથવા તેમને છુપાવવા માટે આ પ્રમાણેના ઉપાય અપનાવી શકો છો. હોઠ ઉપર દેખાતા વાળને થ્રેડિંગથી દૂર કરી શકાય છે અથવા બ્લીચિંગથી છૂપાવી શકાય છે.

આનાથી વાળનો રંગ સોનેરી પણ થઈ જશે અને તે દેખાશે નહીં. બીજો વિકલ્પ ઈલેક્ટ્રોલિસિસ કરાવવાનો છે. પેટ પર ઊગી આવેલા વાળને એમ ને એમ જ રહેવા દો. જો તે ન ગમતા હોય તો ત્યાં ઈલેક્ટ્રોલિસિસ કરાવવું એ જ ઉત્તમ ઉપાય છે.

Advertisement

સવાલ.હું કુંવારો છું અને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનાં સપનાં જોઈ રહ્યો છું. અમે બન્ને મુક્ત વિચારનાં છીએ અને છતાં અમે લગ્ન પહેલાં આગળ નહીં વધવાનું નક્કી કરેલું. અત્યાર સુધી અમારી વચ્ચે કિસિંગ સુધીની જ મર્યાદા તૂટેલી, પરંતુ પંદરેક દિવસ પહેલાં આવેશમાં અમે ફિઝિકલ ઇન્ટરકોર્સ સુધી પહોંચી ગયાં. સમસ્યા એ થઈ કે ગર્લફ્રેન્ડને પેનિટ્રેશન દરમ્યાન ખૂબ જ દુખ્યું.

મારી ઇન્દ્રિય એક્સાઇટેડ અવસ્થામાં લગભગ સાતથી આઠ ઇંચ લાંબી છે. એને કારણે મારી ગર્લફ્રેન્ડને સમાગમ દરમ્યાન અને પછી બન્ને વખત ખૂબ દુખાવો થયો.

Advertisement

અમે કૉ-ન્ડોમ વાપર્યું એ પછી તકલીફ ઘટી ગઈ હતી, પણ તેનો પહેલી વારનો અનુભવ એટલો આકરો રહ્યો કે તે મને લઈને ડૉક્ટર પાસે જવા માગે છે. ઇન્ટરનેટ પરના વિડિયોમાં ચેક કર્યું તો મારી સાઇઝ એકદમ નૉર્મલ છે. તેને આવી ક્લિપ બતાવું કઈ રીતે? આવા કારણસર ડૉક્ટર પાસે જવાનું પણ ઑડ લાગે છે.

જવાબ.જસ્ટ રિલૅક્સ. સાચે જ તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર છે, પરંતુ એકલા નહીં, તમારી ગર્લફ્રેન્ડને લઈને. તમારામાં કંઈક ખામી છે એટલા માટે નહીં, પરંતુ સે@ક્સ વિશેનું જ્ઞાન અધકચરું છે એને પાકું કરવા માટે જવાની જરૂર છે.

Advertisement

અજ્ઞાન કે અધૂરા જ્ઞાનને કારણે ભ્રામક તકલીફો થાય છે અને સંબંધોમાં વણજોઈતી મુશ્કેલીઓ પેદા થાય છે. પુરુષના અવયવો બાબતનું તમારી ગર્લફ્રેન્ડનું અજ્ઞાન તમારા સંબંધમાં અડચણ પેદા કરી રહ્નાં છે. આ સંજોગોમાં કોઈ ઇલાજની જરૂર નથી, માત્ર સાચી સમજણ મળે એ પૂરતું છે.

એક વાત સમજવાની જરૂર છે કે યોનિમાર્ગના મસલ્સ ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને એટલે જ ડિલિવરી વખતે આખું બાળક એમાંથી બહાર નીકળી આવી શકે છે. હવે કહો કે બાળકના માથાના ઘેરાવાની સામે તમારી ઇન્દ્રિયની જાડાઈ વધારે છે?તમને જે તકલીફ થાય છે

Advertisement

એ ટેક્નિકલ પ્રૉબ્લેમ હોવાની શક્યતા વધારે છે. જ્યાં સુધી ફીમેલ પાર્ટનર બરાબર ઉત્તેજિત ન થઈ હોય ત્યાં સુધી એ ભાગમાં લુબ્રિકેશન નથી થતું. ફોરપ્લેમાં વધુ સમય ગાળો અને પછી બરાબર ચીકણાશ પેદા થઈ છે કે નહીં એ ચેક કરી લો. જરૂર પડ્યે જેલી કે કોપરેલ વાપરશો તો ઇન્દ્રિયપ્રવેશ વખતે ઘર્ષણ ટળશે અને દુખાવો ઓછો થશે.

સવાલ.મારી ઉંમર 28 છે. મારા લગ્નને પાંચ વર્ષ થયાં. અને હજુ સુધી કોઈ સંતાન નથી. અમારી બંનેની સારવાર ચાલી રહી છે. તેમાં પણ કંઈ ખોટું નથી. મને 18 વર્ષની ઉંમરે એક વખત ગર્ભપાત થઈ હતી, શું આનાથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી નથી થતી?

Advertisement

જવાબ. ગર્ભપાત પણ ઘણીવાર ગર્ભધારણ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. તમારી સારવાર ચાલુ છે. જો તમને ઓછા સમયમાં બાળક ન હોય તો તમે બાળકને દત્તક લઈ શકો છો.

સવાલ.મને એક વિચિત્ર સમસ્યા છે. મારા પતિ સાથે સંભોગ કરતી વખતે, હું તેના મિત્ર વિશે વિચારુ છું જે ખૂબ જ સુંદર દેખાઇ છે અને આ સમય દરમિયાન, જો મારા પતિ મારી સાથે વાત કરે છે, તો હું ખલેલ પાડીશ, કારણ કે હું ફરીથી તેના મિત્ર વિશે વિચારી શકતી નથી.જે મને અસંતોષ આપે છે તો શું મારે મારા પતિને આ વિશે કહેવું જોઈએ?

Advertisement

જવાબ.તે સાચું છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ પડદો ન હોવો જોઈએ પરંતુ કેટલીક જગ્યાએ સંબંધોમાં મૌન રહેવું જરૂરી છે તમે બંને જાતીય જીવનનો આનંદ માણી રહ્યા છો અને આવી રીતે.તમારું સત્ય કહેવાથી સંબંધોમાં ખલેલ પડી શકે છે

અને તમે તમારા પતિને કહી શકો છો કે જ્યારે તે બોલતું નથી તો તમે વધુ આનંદ કરો છો બીજી તરફ, તમારે પતિના મિત્રને બદલે પતિ માટે તમારી કલ્પનાઓ પણ કરવી પડશે કારણ કે ભવિષ્યમાં સંબંધને મજબૂત બનાવવો જરૂરી છે.

Advertisement

સવાલ.હું એક વિદ્યાર્થિની છું. મારા ઘરનું વાતાવરણ એવું પણ નથી કે હું કોઈની સાથે મોકળા મને વાત કરી શકું. મારા મનમાં સે@ક્સ વિષે કેટલીક જિજ્ઞાાસાઓ છે, જેના વિશે આજે હું તમારી પાસેથી જાણવા માગું છું.શું શારીરિક સંબંધ બાંધતી વખતે સ્ત્રીને કોઈ તકલીફ કે ખુબજ પીડા થાય છે?કોઈ સ્ત્રી કેવી રીતે સગર્ભા બને છે? જો કો@ન્ડોમ વાપરવામાં આવે તો શું આ સ્થિતિથી બચી પણ શકાય છે?

જવાબ.અમારી આ કોલમમાં લગભગ દરેક લેખમાં સામાન્ય શરીર વિજ્ઞાન અને સેક્સ વિશે ઉપયોગી જાણકારી આવતી જ રહેતી હોય છે. એનો લાભ તમે પણ લઈ શકો છો. છતાં પણ તમારા સવાલોના જવાબ ક્રમ પ્રમાણે અહીં પ્રસ્તુત કર્યા છે.સામાન્ય રીતે સમાગમ ન તો સ્ત્રી કે ન તો પુરુષ માટે પીડાદાયક કે તકલીફદાયક હોય છે. આ મિલન તો બંને માટે સુખદ અને આનંદદાયક જ હોય છે.

Advertisement

શરત એટલી કે બંને ખરા દિલથી તે સંબંધ બાંધતા હોય તો. ફક્ત પ્રથમ સમાગમ વખતે યુનિચ્છેદના તૂટવાના સમયે સ્ત્રીને થોડી તકલીફ જરૂર થાય છે, પરંતુ ધીરજ અને પ્રેમથી મિલન બહુ જલદી સહજ, સરળ અને વિધ્ન વગરનું પણ થઈ જાય છે.

માસિકધર્મની શરૂઆતથી માંડીને રજોનિવૃત્તિ થાય ત્યાં સુધી દર મહિને સ્ત્રીનાં અંડાશયમાં એક કે એથી વધારે બીજ બને છે અને તે છૂટું પણ પડે છે.આ બીજ માસિકચક્રના મધ્ય સમય દરમિયાન છૂટું પડે છે.

Advertisement

એ દિવસોમાં સમાગમ કરવાથી પુરુષના વીરયમાંના શુક્ણુઓનિં સ્ત્રીના બીજ સાથે મિલન થાય છે. એ દરમિયાન શુક્ણુઓ દ્વારા ભેદીને તેમાંથી છૂટું પડેલું બીજ જ ગર્ભ ધારણ કરવા સક્ષમ હોય છે, જે ગર્ભાશયમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી લે છે અને પછી ધીમે ધીમે વિકસિત પણ થાય છે.પુરુષ સાથી કો@ન્ડોમનો ઉપયોગ કરે એટલે એનું વીરય કોન્ડોમની થેલીમાં જ રહી જાય છે.

જેથી ગર્ભ નથી રહેતો. કો@ન્ડોમનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે જ થાય છે. સમા-ગમ વખતે પૂરેપૂરો સંતોષ મળે એટલા માટે એને ચીકાશવાળું પણ બનાવાય છે. જોકે તે સમા-ગમમાં કોઈ પણ રીતે મદદરૂપ નથી હોતું.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button