ગર્ભાવસ્થા દરમિયાન દૂધ પીવાથી બાળક ને થાય છે નુકસાન,જાણો કેમ?.

ગર્ભાવસ્થા દરમિયાન શરીરને વધુ પોષક તત્વોની જરૂર હોય છે આવી સ્થિતિમાં પ્રોટીન આયર્ન અને કેલ્શિયમ વગેરેની ઉણપને દૂર કરવા માટે તંદુરસ્ત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.
દૂધને હેલ્ધી ડાયટમાં પણ સામેલ કરવામાં આવે છે કારણ કે તે મહિલાના શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરે છે અને તે બાળકના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.
પરંતુ કેટલીક મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન ગેસ અને એસિડિટીની ઘણી સમસ્યા રહે છે આવી સ્થિતિમાં દૂધ પીતાની સાથે જ તેમની સમસ્યા વધી જાય છે અને તેમને ઉબકા ઉલટી છાતીમાં બળતરા વગેરેનો અનુભવ થાય છે.
નિષ્ણાતોના મતે ગર્ભાવસ્થામાં ગેસ બનવાની સમસ્યા હોર્મોન્સમાં વધઘટને કારણે થાય છે વધઘટ થતા હોર્મોન્સ ક્યારેક તમારા પાચનતંત્રને અસર કરે છે અને તેને સુસ્ત બનાવે છે આના કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે.
અને જો તમે કંઈપણ ખાઓ તો તમને એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે આવી સ્થિતિમાં દૂધ પીવાથી ગેસની સમસ્યા વધુ વધી જાય છે તેથી જ મહિલાઓ દૂધ પીવાથી દૂર રહે છે અહીં જાણો આ પરિસ્થિતિથી બચવાના કયા ઉપાયો છે.
ઘણાં લોકો પ્રેગનન્સીના સમયમાં શાકભાજી અધકચરું પાકેલું ખાતા હોય છે પરંતુ તમને જણાવી દઇએ કે શાકભાજી કાચુપાકું ખાવાથી બાળકના સ્વભાવ પર ખરાબ અસર પડી શકે છે આ સાથે જ ત્વચા રોગ કિડની તેમજ આંતરડા સંબંધીત રોગો થવાના ચાન્સિસ વધી જાય છે.
પ્રેગનન્સીમાં દરેક મહિલાઓ જે ખાય એ પ્રમાણસર ખાવું જોઇએ જો તમે વધુ પ્રમાણમાં ખાઓ છો તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે આ સાથે જ ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન થાય છે.
આ માટે હંમેશા પ્રેગનન્સીના સમયમાં ફળ ખાઓ પરંતુ માપસર ખાઓ જો તમે ફ્રુટ્સ વધુ પ્રમાણમાં ખાઓ છો તો બાળકોમાં પાચન તેમજ પ્રચનનતંત્રમાં નબળાઇ આવવા લાગે છે માંસ ઇંડા અને માછલી પ્રેગનન્સીમાં ખાવા જોઇએ.
પરંતુ જો તમે વધુ પ્રમાણમાં ખાઓ છો તો ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થાય છે લેક્ટોઝની હાજરીને કારણે પાચન તંત્રને દૂધ પચવામાં મુશ્કેલી થાય છે એટલા માટે ક્યારેય પણ ખાલી પેટ દૂધનું સેવન ન કરો.
થોડુંક ખાધા પછી થોડી વાર પછી દૂધ પીવો તમે અડધા કલાકના અંતરાલ પછી દૂધ પી શકો છો જો તમને ગેસ અને એસિડિટીની સમસ્યા હોય તો ક્યારેય પણ નવશેકું દૂધ ન પીવો આ સમસ્યામાં વધુ વધારો કરશે.
હંમેશા ઠંડુ દૂધ પીવો તેનાથી તમારા પેટમાં ઠંડક આવશે અને કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય જો તમે પેકેજ્ડ દૂધનો ઉપયોગ કરો છો તો પહેલા તેને સારી રીતે ઉકાળો એક સમયે એક ગ્લાસ ભરીને દૂધ પીવાને બદલે અડધો ગ્લાસ પીવો.
અને દિવસમાં બે વાર પીવો અડધા ગ્લાસ ઠંડા દૂધમાં થોડું ઠંડુ પાણી ભેળવીને પી લો આનાથી દૂધ હળવું બનશે તે સરળતાથી પચી જશે અને તમને કોઈ સમસ્યા નહીં થાય તમે ઇચ્છો તો એલચીને દૂધમાં પીસી શકો છો.
અથવા તેમાં ઉમેરીને પી શકો છો તેનાથી તમને રાહત પણ મળશે પરંતુ હળદરવાળું દૂધ ન પીવો દૂધ પીધા પછી તરત જ સૂવું નહીં થોડીવાર માટે વોક લો આનાથી તમારું પાચન તંત્ર વસ્તુઓને સરળતાથી પચાવી શકશે.