એવી તો કઈ ખાસિયત છે આ ઊંટ માં કે 14 કરોડો માં વેચાયું,હકીકત જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

તમે ઘણા પ્રાણીઓને ખૂબ ઊંચા ભાવે વેચતા જોયા અને સાંભળ્યા હશે પરંતુ આજે અમે તમને એક એવા ઈંટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો રમઝાન મહિનો શરૂ થવાનો છે.
તેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે આ આર્ટિકલમાં સાઉદી અરેબિયામાં દુનિયાનો સૌથી મોંઘો ઊંટ વેચાયો છે દુનિયાના સૌથી મોંઘા ઊંટની કિંમત જાણીને લોકોએ દાંત નીચે આંગળીઓ દબાવી દેશો.
વાસ્તવમાં સૌથી મોંઘા વેચાતા ઊંટનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે તેની બોલી લગાવવામાં આવી છે પહેલા ઈંટની કિંમત 10 કરોડ 16 લાખ રૂપિયા રાખવામાં આવી હતી.
આ પછી ઊંટની અંતિમ કિંમત 7 મિલિયન સાઉદી રિયાલની બોલી પર નક્કી કરવામાં આવી હતી 14 કરોડ 23 લાખ રૂપિયામાં વેચાતા આ ઊંટની કિંમતે સૌને ચોંકાવી દીધા છે.
સાઉદી અરેબિયામાં બોલાતી આ ઊંટની પ્રજાતિ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે તેની અનોખી સુંદરતાને કારણે તેની કિંમતો મોંઘી છે મળતી માહિતી મુજબ દુર્લભ પ્રજાતિના આ ઊંટને જાહેર હરાજી માટે મૂકવામાં આવ્યા હતા.
જ્યાં છેલ્લે તેની કિંમત 14 કરોડ 23 લાખ હતી તમને જણાવી દઈએ કે રમઝાન મહિનામાં સાઉદી અરેબિયામાં ઊંટની કુરબાની આપવાની પરંપરા છે આટલી ઊંચી કિંમતે વેચાતો આ ઊંટ વિશ્વભરમાં જોવા મળતી ઊંટની પ્રજાતિઓમાં સૌથી દુર્લભ છે.
આ ઊંટની સુંદરતા અને વિશિષ્ટતાનો ઉલ્લેખ સમગ્ર વિશ્વમાં થાય છે કારણ કે આ પ્રજાતિના ઊંટ વિશ્વમાં બહુ ઓછા જોવા મળે છે સાઉદી અરેબિયામાં ઊંટ મેળો યોજાય છે.
ત્યારબાદ જાણીએ મોંઘા પક્ષી વિશે.સામાન્ય દેખાતા એવા આ કબૂતરની કિંમત તમે અંદાજો લગાવી શકો તેમ નથી આ કબૂતરની કિંમત એટલી છે કે જેનાથી તમે દિલ્હી અથવા મુંબઈમાં 1-1 કરોડના ડઝનથી વધુ ફ્લેટ ખરીદી શકો છો.
આ કોઈ સામાન્ય કબૂતર નથી જે ક્યારેય તમારી બાલ્કનીમાં આવીને ગુટર ગું કરે આ કબૂતર પોતાની પ્રજાતિમાં સૌથી ઝડપી ઉડનારું કબૂતર છે હાલમાં જ થયેલી એક નિલામી 14 કરોડ રૂપિયામાં સૌથી વધારે કિંમત આપીને ખરીદવામાં આવ્યું છે.
આ કબૂતરનું નામ છે ન્યૂ કિમ બેલ્જિયન પ્રજાતિનું આ કબૂતર 14.14 કરોડ રૂપિયામાં વેચાયું છે જેને એક અમીર ચીનીએ બેલ્જિયમમાં હાલમાં થયેલી પીપા પીજન સેન્ટરમાં થયેલી નિલામી દરમિયાન ખરીદ્યું હતું.
આ કબૂતરને ખરીદવા માટે બે ચીનીઓએ બોલી લગાવી હતી બંનેએ પોતાની ઓળખ જાહેર કરી નથી આ બંને ચીની નાગરિક સુપર ડુપર અને હિટમેનના નામથી બોલી લગાવી રહ્યા હતા હિટમેને ન્યૂ કિમ માટે પહેલી બોલી લગાવી હતી.
અને પછી સુપર ડુપરે સુપર ડુપરે 1.9 મિલિયન યુરો ડોલરમાં એટલે કે 14.14 કરોડ રૂપિયાની બોલી લગાવીને કબૂતરને પોતાનું નામ આપ્યું હતું કેટલાંક લોકોનું માનવું છે કે આ બંને ચીની નાગરિક એક જ વ્યક્તિ હતો.
આ નિલામીમાં એ પરિવાર પણ સામેલ હતો જે આ કબૂતરોને રેસિંગ અને ઝડપથી ઉડવા માટેની ટ્રેનિંગ આપે છે તેમને પાળી પોશીને તે લાયક બનાવે છે 76 વર્ષના ગેસ્ટન વાન ડે વુવર અને તેમનો પુત્ર રેસિંગ કબૂતરને પાળે છે.
આ નિલામીમાં 445 કબૂતરો હતા આ નિલામીમાં કબૂતરો અને અન્ય પક્ષીઓની બોલીથી 52.15 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી ન્યૂ કિમ જેવા રેસિંગ કબૂતર 15 વર્ષ સુધી જીવે છે તેઓ રેસમાં ભાગ લે છે.
આ કબૂતરો પર ઓનલાઈન સટ્ટો લાગે છે આજકાલ આ કબૂતરો દ્વારા ચીન અને યુરોપીયન દેશોના ઘણા અમીરો પોતાના પૈસા ઘણી વખત વધારવામાં સફળ રહે છે તો ઘણી વખત અસફળ અલગ અલગ સ્તર પર રેસનું આયોજન કરવામાં આવે છે.
જે જીતે છે તેના પૈસા એ લોકોમાં વહેંચવામાં આવે છે જેમણે આ કબૂતર પર બોલી લગાવી હોય દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન બેલ્જિયમ પાસે 2.50 લાખ કબૂતરોની ફોજ હતી જે સૂચનાઓના આદાન પ્રદાનમાં કામ આવતા હતા.
તે સિવાય આ કબૂતરોને લઈને એક ફેડરેશન પણ બનાવવામાં આવ્યું છે જેમાં હજારો સંખ્યામાં લોકો સામેલ છે પહેલાના સમયમાં કબૂતરો જાસૂસી માટે પણ વાપરવામાં આવતા હતા.