ગુજરાતના આ જિલ્લાઓ માં ધોધમાર વરસાદ ની કરવામાં આવી આગાહી,ભુક્કા બોલાવશે વરસાદ..

ઘણા મહિનાઓના અવિરત વરસાદ પછી હવે ચોમાસું વિદાય પર છે જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.
જો કે કેટલાક રાજ્યો એવા છે જ્યાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે વરસાદનો આ સમયગાળો હજુ પણ ચાલુ છે હવામાન વિભાગ IMD એ આજે પણ કેટલાક સ્થળોએ વરસાદની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ સહિતના અલગ અલગ જિલ્લાની અંદર જ્યારે બાજુ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.
અને બે દિવસ પહેલા દક્ષિણ ગુજરાતના ઘણા બધા અંદર વરસાદને લઈને મહત્વની આગાહી જેની અંદર ઘણી જગ્યા ઉપર સામાન્ય લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ઘણી જગ્યા ઉપર ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
વલસાડના તાપી તાલુકાની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ ધોધમાર વરસાદ પડ્યો હતો તેમજ નીચેના વિસ્તારની અંદર પાણી ભરવાના પણ ચાલુ થઈ ગયા હતા તેમજ વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો ની અંદર.
અચાનક વાતાવરણની અંદર પલટો આવ્યો હતો જેના કારણે આયોજન કોની અંદર ખૂબ જ ભારે ચિંતા પ્રસરી ગઈ હતી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો.
અને આયોજકો ની અંદર પણ એક અલગ પ્રકારની ચિંતા જોવા મળે છે સાથે ગ્રાઉન્ડ ભીના થયા હોવાને કારણે અચાનક ગરબાના રસિયા લોકોની અંદર પણ ચિંતામાં મુકાઈ ગયા હતા વરસાદ પડવાને કારણે ખેલૈયાઓ ની અંદર એક અલગ પ્રકારની ખુશી છીનવાતી હોય તેવું લાગી રહ્યું છે.
અને ખેડૂત ભાઈઓની ઉપર પણ એક ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું જોકે ભારે વરસાદ પડશે તો ચોમાસા પાકને પણ ખૂબ વધારે નુકસાન થશે હવામાન વિભાગ એ ફક્ત દક્ષિણ ગુજરાતની અંદર જ નહીં.
પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી અત્યારે જાહેર કરી નથી સૌરાષ્ટ્રના અમદાવાદના ઘણા વિસ્તારોની અંદર તેમજ આગાહી કરવામાં આવી છે અને કચ્છના ઘણા બધા તારો ની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને સત્તાવાર રીતે જાહેરાત પણ કરી નાખી છે.
ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ દરમિયાન ઉત્તરપૂર્વ અને બંગાળની ખાડીને અડીને આવેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા છે.
જેની અસર પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડ મધ્યપ્રદેશ બિહાર સહિત ઘણા પડોશી રાજ્યોમાં પણ જોવા મળી શકે છે આ રાજ્યોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
તાઝાની આગાહી અનુસાર આ વરસાદને કારણે આ વિસ્તારોમાં દુર્ગા પૂજામાં પણ ખલેલ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંદામાન-નિકોબાર નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા ઓડિશા તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
આ સાથે IMDએ દક્ષિણ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢના કેટલાક જિલ્લાઓમાં આજથી બે-ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ તેલંગાણા યાનમ પુડુચેરી કરાઈકલ સહિત ઘણા રાજ્યોમાં હાલ વરસાદ ચાલુ રહેશે.