સે-ક્સ પાવર વધારવા આખલા ને ઉત્તજીત કરવાની દવા યુવકે ખાઈ લીધી,પછી જે થયું એ જાણીને દંગ રહી જશો..

એવી ઘણી દવાઓ છે જે સે-ક્સ પાવર વધારતી હોય છે જે આનંદનો સમય નોંધપાત્ર રીતે વધારતી હોય છે પરંતુ વ્યક્તિએ જાતીય શક્તિ વધારવા માટે જે કર્યું તેનાથી આનંદ મળવાને બદલે તેની મુશ્કેલીઓ વધી ગઈ.
આ માણસે બળદને ઉત્તેજિત કરતી દવા ખાધી માત્ર એક-બે કલાક માટે નહીં એક દિવસ માટે પણ નહીં પરંતુ ત્રણ દિવસ સુધી તે ત્રણ દિવસ સુધી ટટ્ટાર હતો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ઘટના યુએસ-મેક્સિકો બોર્ડર પર આવેલા શહેર રેનોસાની છે.
જણાવવામાં આવી રહ્યું છે કે અહીં એક પુરુષને ત્રણ વર્ષની મહિલા સાથે સે-ક્સ માણવાનું હતું પુરુષે મહિલા સાથે ખૂબ મસ્તી કરવાનો પ્લાન બનાવ્યો મહિલાને મળતા પહેલા જ તેણે દવા ખરીદી હતી.
આ દવાનો ઉપયોગ બળદના સંવર્ધન માટે પણ થાય છે તેણે આ દવા પણ ખાધી આ પછી પુરૂષનું શિશ્ન જબરદસ્ત રીતે ઉત્થાન થયું હતું વ્યક્તિને મજા આવી પણ મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે આ ઉત્થાન ઓછું થવાનું નામ નહોતું લેતું.
તે માણસ ઉત્થાન શમવાની રાહ જોતો હતો તે કલાકો સુધી સામાન્ય થવાનો રસ્તો શોધતો રહ્યો પરંતુ તે બન્યું નહીં ઉત્થાન એક દિવસ બે દિવસ અને પછી ત્રણ દિવસ સુધી ચાલ્યું ત્રીજા દિવસે પણ સમસ્યાનું નિરાકરણ ન આવતું જોઈને તબીબોના સંપર્કમાં આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ત્યારબાદ બીજો એક આવોજ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.વાયગ્રા આ નામ લગભગ બધા જાણતા હતા જે નથી જાણતા તેમને જણાવી દઈએ કે આ એક લાઈટ વાદળી રંગની ગોળી આવે છે.
જેનો શેપ ડાયમંડ શેપ હોય છે આ ગોળીનું નિર્માણ પહેલા હૈ બ્લડ પ્રેસર અને એન્જાઇના માટે કરવામાં આવતું હતું પણ પછીથી પુરુષો આ ગોળીનો ઉપયોગ એ શારી-રિક સં-બંધ સારી રીતે કરી શકે તેની માટે કરવા લાગ્યા.
જો કે મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં આ ગોળીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીંયા એક 25 વર્ષના બાબુ નામના યુવકે એક સાથે એક નહિ બે નહિ પણ 10 ગોળીઓ ખાઈ લીધી આમ કરવાથી તેની તબિયત બહુ ખરાબ થઇ ગઈ હતી.
તે યુવકને બે દિવસ સુધી દવાખાનાઆ દાખલ રાખવામાં આવ્યો હતો હવે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કે તે યુવકનું મૃત્યુ થઇ ગયું છે એક સાથે વાયગ્રા ની 10 ગોળીઓ ખાવી એ આ યુવકને ભારે પડી ગયું છે.
આ 10 ગોળી લેવા બદલ એ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે યુવકે એક સાથે આટલી બધી ગોળીઓ કેમ લીધી તેનું કારણ જાણી શકાયું નથી હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પીપલાણી પોલીસ સ્ટેશનના અધિકારી દેવીરામ અંબેના જણાવ્યા મુજબ અમને યુવકના મોતની માહિતી મળી હતી ડોક્ટરોનું કહેવું છે કે ટેસ્ટ દરમિયાન તેના શરીરમાં શંકાસ્પદ ઝેર મળી આવ્યું છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ યુવકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે 10 વાયગ્રા ગોળીઓ લેવાની માહિતી પણ આપી હતી આ ગોળીઓના ઓવરડોઝને કારણે તેનું મોત થયું હતું પોલીસને શંકા છે.
કે યુવાને આત્મહત્યા કરવાના ઇરાદાથી આ ગોળીઓ ખાધી હશે જો કે તેમણે ડોક્ટરોને ગોળીઓ લેવાનું કોઈ કારણ જણાવ્યું ન હતું તે જ સમયે પોલીસને તેના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી યુવક ખાનગી કંપનીમાં ખાનગી નોકરી કરતો હતો.
તે તેના બધા ભાઈઓમાં સૌથી મોટો હતો તેના અન્ય ત્રણ ભાઈઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વાયગ્રા ની ગોળી જો યોગ્ય પ્રમાણમાં લેવામાં ના આવે તો તે ઘણું નુકશાન પહોંચાડે છે.
આને એમ જ લેવી જોઈએ નહિ આ ગોળીને લેવા માટે પહેલા ડોક્ટરની સલાહ લેવાનું રાખો અમુક લોકોમાં આ ગોળી લઇ લીધા પછી માથું દુખવું સ્કિન લાલ થઇ જવી પેટમાં ગડબડ થવી જોવાની શક્તિ ઓછી થઇ જવી થોડા સમય માટે અને દુખાવો થવી એવી ઘણી સમસ્યા જોવા મળે છે.