ગુજરાતને કલંકિત કરતી ઘટના,મંદ બુધ્ધિ ની યુવતીને લોકો એ સામુહિક કર્યું ગંદુ કામ,જાણીને રુવાડા ઉભા થઇ જશે..

બોટાદના લાઠીદડ ગામમાં સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ લાઠીદડ ગામમાં શરમજનક ઘટના સામે આવી છે.
એક માનસિક હિન્દુ દિવ્યાંગ યુવતી સાથે વિધર્મીઓએ સામુહિક બળાત્કાર કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બોટાદ ગામના લાઠીદડ ગામમાં સામુહિક બળાત્કારની ઘટના ઘટી છે.
માનસિક દિવ્યાંગ યુવતીને રીક્ષામાં બેસાડિને અવાવરૂ જગ્યાએ લઇ જઇને 3 શખ્સોએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું આ ઉપરાંત બે શખ્સોએ શારિરીક અડપલા પણ કર્યા હતા સમગ્ર ઘટના અંગે વાત કરીએ.
તો બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ ટી એસ રીઝવી અને તેમની ટીમ ગઈકાલે તા.27 ના રોજ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર અને ટાટમ ગામની વચ્ચે પસાર થતાં હતા તે દરમ્યાન રોડ પર જી.જે.23 એ.યુ.1796 નંબરની રીક્ષા પડી હતી.
તે પોલીસના ધ્યાન પર આવતા પોલીસને શંકા ગયેલ જેથી રીક્ષામાં પોલીસે તપાસ કરતા રીક્ષામાં ત્રણ શખ્સો બેઠેલા હતા જેથી પોલીસે આ શખ્સોને મોડી રાત્રીના અહી શુકામ બેઠા છો તેવી પુછપરછ કરતા આ શખ્સોએ સંતોષકારક જવાબ ન આપતા.
પોલીસે શખ્સોના નામ પુછતા (1) ઈદરીશ નુરૂદીનભાઇ જોખીયા સંધી ઉવ.25 ધંધો ડ્રાઇવીંગ રહે બોટાદ નગીના મસ્જીદની બાજુમાં (2) સવલતભાઇ કાળુભાઇ સમા સંધી ઉવ.22 ધંધો ડ્રાઇવીંગ રહે બોટાદ ઠે નગીના મસ્જીદનીબાજુમાં (3) સાહિલભાઇ અબ્દુલભાઇ.
જોખીયા સંધી ઉવ.19 ધંધો મજુરીકામ રહે બોટાદ ઠે.અમન ટાવર સાળંગપુર રોડ હોવાનુ પોલીસને જણાવતા હતા આ દરમ્યાન નજીકમાં આવેલ ખંઢેર જેવા મકાનમાંથી કોઇ સ્ત્રીનો રડવાનો અવાજ આવતા ત્યાં એલસીબી પીઆઈ.
અને પોલીસ સ્ટાફ સાથે ત્યાં જઇને તપાસ કરતા મકાનમાં એક સ્ત્રી રડતી હતી અને નજીકમાં બે શખ્સો હાજર હતા ત્યારે પોલીસે બંને શખ્સોના નામ પુછતા નંબર (4)ઇસમ પોતાનું નામ અલ્તાફભાઇ રસુલભાઇ ધંધુકીયા.
જાતે ધાંચી ઉવ.36 ધંધો ડ્રાઇવીંગ રહે બોટાદ ઠે.જમાઇનગર મુસ્લીમ સોસાયટી 5 ઉઝેફાભાઇ ઇકબાલભાઇ ભાડુલા જાતે ખાટકી ઉવ.21 ધંધો મજુરીકામ રહે બોટાદ ઠે.જમાઇ નગર મુસ્લીમ સોસાયટી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
પોલીસ યુવતી વિશે માહિતી લેતા આ યુવતી જિલ્લાના લાઠીદડ ગામની રહેવાસી હોવાનું તેમજ આ યુવતી અસ્વસ્થ જણાતી હતી અને રડતી હતી તેણે રડતા રડતા હાજર પાંચ ઇસમોની સામે આંગળી ચીંધી હતી.
ત્યારે પોલીસે શખ્સોની પૂછપરછ કરતા ઈદરીશ જોખીયા અને સવલત સંધીએ યુવતી પર રીક્ષામાં દુષ્કર્મ કરેલ અને સાહિલ જોખીયાએ ખંઢેર મકાનમાં યુવતી ઉપર દુષ્કર્મ કર્યા હોવાનું જણાવ્યું હતું.
તેમજ અલ્તાફ ધંધુકિયા અને ઉઝેફા ભાડુલાએ યુવતી સાથે અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યાંનુ જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ઇદરીશ સંધી સવલત સંધી સાહિલ સંધીએ બળાત્કાર ગુજાર્યો હતો જયારે અલ્તાફ અને ઉઝેફા ખાટકીએ અડપલાં કર્યા હતા પોલીસે ગુનો નોંધીને વધુ સપાસ હાથ ધરી છે.