3 વર્ષ સુધી પતિને પત્ની જોડે સમા-ગમ કર્યું ન હતું,એટલે પત્નીએ કંટાળીને આવ્યું કર્યું..
આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.
અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.
અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે.
જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે જ્યારે સ્ત્રી અને પુરુષ લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે તેને આ સંબંધ સાથે ઘણી બધી આશાઓ હોય છે લવ મેરેજ હોય અથવા અરેન્જ મેરેજ શરુઆતમાં દરેક લોકોને તે સમજવામાં થોડો સમય લાગે છે.
કે આ સંબંધ કેવો હોવો જોઈએ ઘણા લોકો વિચારે છે કે પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ જ ઘણો છે તે પણ સાચું છે પરંતુ આ ઉપરાંત પણ પતિ-પત્નીના સંબંધમાં ઘણી બીજી વસ્તુઓ જરૂરી છે.
અહીંયા એક આવોજ પતિ પત્ની નો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું મળતી માહિતી પ્રમાણે સાબરમતીમાં રહેતી મહિલા 2013માં બેંક મેનેજર તરીકે બેન્કમાં જોડાઈ હતી ત્યારે પરિણીતા અમદાવાદમાં નોકરી કરતી હતી.
ત્યારબાદ તે ગુજરાત બહાર નોકરી કરવા માટે ગઈ હતી ત્યારે તેના સાસરીયાવાળા અવારનવાર તેની પાસે પગારની માગ કરતા હતા તેટલું જ નહીં તેનો પતિ પણ તેને પગાર આપી દેવા માટે દબાણ કરતો હતો.
જો પરિણીતા પગાર આપવાની ના કહે તો તેને ઝઘડો કરીને હેરાન કરતો હતો પરિણીતા આ મામલે જણાવે છે કે હું તેને ફોન કરતી તો કામ વગર ફોન ન કરવા માટે પતિ જણાવતો હતો એટલું જ નહીં તું હવે મને નથી ગમતી.
તેવું કહીને વાત પણ કરતો નહોતો એ કહેતો હતો કે બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટ વગર ઘરમાં પગ મૂકવો નહીં હું કંઈ કહું તો મારી સાથે ઝઘડો કરીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતો હતો.
પરિણીતાએ જ્યારે આ મામલે સાસુ-સસરાને ફરિયાદ કરી તો તેઓ કહેતા હતા કે મારા દીકરા માટે સારા ઘરની છોકરી મળતી હતી તું હવે અમારા ઘરને લાયક નથી તેવું કહીને અપમાનિત કરતા હતા.
આ ઉપરાંત પરિણીતા જ્યારે રાના દીવસોમાં સાસરીમાં જાય તો તેના પતિને બાળક રાખવા માટે પણ કહેતી હતી પરંતુ પતિ મારે બાળક જોઈતું નથી તેવું કહીને સંબંધ બાંધવાનો ઇનકાર કરતો હતો છેલ્લા ત્રણ વર્ષથી પતિએ પરિણીતા સાથે શારી-રિક સંબંધ બાંધ્યો નહોતો અંતે પરિણીતાએ કંટાળીને પોલીસ ફરિયાદ કરી છે.