અપરણિત છોકરીઓએ જરૂર પીવું જોઈએ આ બીજનું દૂધ, સંબંધ બાંધવામાં આવશે ડબલ મઝા... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

અપરણિત છોકરીઓએ જરૂર પીવું જોઈએ આ બીજનું દૂધ, સંબંધ બાંધવામાં આવશે ડબલ મઝા…

લગ્ન પછી પુરૂષો ઈચ્છે છે કે તેમની સે-ક્સ લાઈફ સારી રહે અને કોઈ પણ પ્રકારની પુરૂષવાચી નબળાઈ ન હોવી જોઈએ આવી સ્થિતિમાં તમે દૂધ સાથે ખાસ કાળા બીજનું સેવન કરી શકો છો

હળદર અથવા અનેક પ્રકારના બીજ દૂધમાં ભેળવીને પીવાની સલાહ આપવામાં આવે છે તેમનાથી સ્વાસ્થ્ય લાભ થાય છે આમાંની એક ફાયદાકારક વસ્તુ છે કાલોંજી નાઇજેલા બીજ કલોંજીનું દૂધ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ કાળા રંગના બીજ એન્ટીઓક્સીડેન્ટ કેલ્શિયમ આયર્ન કોપર ફોસ્ફરસ અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે.

Advertisement

પોતાની પત્નીને કેમ કલોંજીવાળું દૂધ પીવડાવવું જોઈએ કલોંજીવાળું દૂધ પુરુષોની જેમ સ્ત્રીઓની હેલ્થ માટે પણ ફાયદાકારક છે રોજ દુધમાં કલોંજી નાખીને પીવાથી સ્ત્રીઓમાં લોહીની ઉણપ થતી નથી પ્રેગનેન્સી દરમિયાન આ દૂધ પીવાથી પ્રેગ્નેન્ત સ્ત્રીઓ અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકની હેલ્થને ફાયદો થાય છે.

ડીલીવરી પછી આ દૂધ પીવાથી યુટેરસ હેલ્ધી રહે છે બ્રેસ્ટ ફીડીંગ મધર જો આ દૂધ પીવે તો મિલ્ક પ્રોડક્સન વધે છે બાળક હેલ્ધી રહે છે કલોંજીવાળું દૂધ પુરુષો માટે કઈ રીતે ફાયદાકારક છે સ્પર્મની ગુણવત્તા ઈમ્પ્રુવ આ પીણામાં પહેલા એન્ટીઓક્સીડેંટસથી પુરુષોના સ્પર્મની ગુણવત્તા અને સંખ્યા બંને ઈમ્પ્રુવ થાય છે.

Advertisement

તેથી દરરોજ સુતા પહેલા પુરુષોએ કલોંજીવાળું દૂધ પીવું જોઈએ સીમેનની ગુણવત્તા ઈમ્પ્રુવ તેનાથી સીમેનનું PH લેવલ વધે છે સીમેનની ગુણવત્તા ઈમ્પ્રુવ થાય છે કલોંજીવાળું દૂધ ફર્ટીલીટી વધારવામાં મદદ કરે છે સ્ટેમિના ઈમ્પ્રુવ તે પુરુષોની નબળાઈ દુર કરે છે તેનાથી સ્ટેમિના ઈમ્પ્રુવ થાય છે.

આ દુધથી ભરપુર તાકાત મળે છે વજન કંટ્રોલ તેનાથી શરીરનું મેટાબોલીસમ ઈમ્પ્રુવ થાય છે રોજ આ પીણું પીવાથી વજન કંટ્રોલ થાય છે જાડાપણું વધતું નથી સ્માર્ટનેસ વધે છે તેમાં રહેલા ઝીંકથી સ્કીન અને વાળ સ્વાસ્થ્ય રહે છે પુરુષોની સ્માર્ટનેસ વધે છે પુરુષ યંગ દેખાય છે ઊંઘ સારી આવે છે તેમાં રહેલા એન્ટીઓક્સીડેંટસથી શરીર રીલેક્સ રહે છે તેને રાત્રે પીવાથી ઊંઘ સારી આવે છે ડાયાબીટીસથી રક્ષણ થાય છે.

Advertisement

રોજ તેને પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ રહે છે ડાયાબીટીસથી રક્ષણ થાય છે આમ તો ગમે ત્યારે દૂધ પીવો એ શરીર માટે ખુબ ફાયદાકારક છે પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અનુસાર સવાર ની સરખામણી એ રાત્રે દૂધ પીવાથી કેટલાય હોર્મોન્સ વધુ ઈફેક્ટીવ રૂપ થી કામ કરે છે.

ખાસકરી ને પુરુષો માં આની અસર વધુ થાય છે દૂધ માં Tryptophan હોય છે જે બોડી ને રીલેક્સ કરે છે રાત્રે સુતા પહેલા દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે રાત્રે દૂધ પીવાથી મોટબોલીઝમ ની પ્રોસેસ ફાસ્ટ થાય છે એનાથી વજન ઝડપી ઓછુ થાય છે દૂધ ભારે હોય છે સવારે દૂધ પીવાથી કબજીયાત થઇ શકે છે.

Advertisement

રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે કલોંજીનું દૂધ તમારી સ્ટેમિના અને રોગપ્રતિકારક શક્તિ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે તેને પીવાથી એનર્જી મળે છે તે જ સમયે તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને કારણ તે મોસમી રોગો સામે પણ રક્ષણ આપે છે.

વજન ઘટાડવા માટે ફાયદાકારક કલોંજીનું દૂધ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે મેટાબોલિઝમ વધારે છે અને તે પાચનમાં પણ મદદ કરે છે જો તમને કબજિયાતની સમસ્યા છે.

Advertisement

તો તે પણ તેને પીવાથી દૂર થઈ જશે સગર્ભા સ્ત્રીઓ માટે સગર્ભા સ્ત્રીઓને પણ કલોંજીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે જેના કારણે મહિલાઓમાં લોહીની કમી થતી નથી તે ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકના હાડકાના વિકાસમાં પણ મદદ કરે છે.

એટલે એક્સપર્ટ પણ રાત્રે દૂધ પીવા ની સલાહ આપે છે ખુબ સારી ઊંઘ મેળવવા માં હેલ્પફૂલ દૂધ થી મળતું ટ્રીપટોફેન નામનું એમીનો એસીડ મગજ ને શાંત કરી ને સ્ટ્રેસ દુર કરે છે સારી પાચનશક્તિ માટે મદદ કરવા માં દૂધ માં રહેલું પાણી ડાયજેસ્ટીવ ટ્રેકટ ની સફાઈ કરી ને ભોજન માં ખવાયેલ સ્પાઈસી ખોરાક ને પાચન કરવા માં મદદ કરે છે.

Advertisement

સ્ટ્રેસ થી બચાવે જાપાન માં થયેલી રીસર્ચ પ્રમાણે દૂધ માં રહેલું કેલ્શિયમ સ્ટ્રોક થી બચાવે છે બ્લડ પ્રેશર કંટ્રોલ દૂધ માં રહેલું કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરી ને હાઈબીપી ની પ્રોબ્લમ થી બચાવે છે મસલ્સ બિલ્ડીંગ દૂધ માં સોસીન અને એવા પ્રોટીન હોય છે જે તમારા મસલ્સ ને શક્તિ આપી મજબુત કરે છે.

બોડીબીલ્ડીંગ માટે એ પ્રોટીન જરૂરી છે હાડકા ની મજબૂતી એક ગ્લાસ દૂધ માં પુરુષો ની જરૂરીયાત નાં ૩૭% કેલ્શિયમ મળે છે જેનાથી હાડકા માં મજબૂતી આવે છે.

Advertisement

‘એનર્જી અને તાજગી દૂધ માં રહેલું કેલ્શિયમ સોડીયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઈટ બોડી ને એનર્જી અને તાજગી આપે છે ફેટ બનાવે દૂધ માં રહેલું કેલ્શિયમ મિલ્ક પ્રોટીન સાથે મળી ને ફેટ બર્નિંગ પ્રોસેસ ને વધારે છે જેનાથી મોટાપા થી બચી શકો છો જુદા જુદા સમયે દૂધ પીવાની અસર સવારે- સવારે દૂધ પીવાની સલાહ નથી કારણકે આ પાચનમાં ભારે હોય છે.

બપોરે- આ સમયે દૂધ પીવાથી વડીલોને તાકત મળે છે સાંજે- સાંજના સમયે દૂધ પીવાથી આંખો પર સારી અસર પડે છે રાત્રે- રાત્રે દૂધ પીવું સૌથી સારું ગણાય છે કારણકે આથી શરીરની થાક મટે છે અને ઉંઘ પણ સારી આવે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite