ચમત્કાર/ખેતલાઆપા આજે પણ આપે છે સાક્ષાત પરચો,આ મંદિર માં રોજ સાપ આવીને કરે છે આવું કામ..
ગુજરાતમાં કડુકા ગામે ખેતલાઆપા દાદાનું ચમત્કારિક મંદિર આવેલું છે અને આ મંદિરમાં સાક્ષાત ખેતલાઆપા દાદા બિરાજમાન છે ઘણા લોકોએ ખેતલાઆપા દાદાનું નામ સાંભળ્યું જ હશે.
ખેતલાઆપા એટલે નાગદેવતા ખેતલાઆપા દાદા આજે કડુકા ગામે સાક્ષાત બિરાજમાન છે ગુજરાતના લોકો ખેતલાઆપા દાદા લાખો પરચા આપ્યા છે આજે પણ ખેતલાઆપા દાદા તેમના દરવાજે આવતા દરેક ભકતની મનોકામના પૂર્ણ કરે છે.
આજે દેશ વિદેશથી લાખો લોકો ખેતલાઆપા દાદાના દર્શન કરવા માટે કડુકા ગામે આવે છે અહીં લોકો પોતાની અલગ અલગ માનતા લઈને આવતા હોય છે અને અહીં આવતા દરેક ભક્તની મનોકામના દાદા પુરી કરે છે.
કડુકા ગામે ખેતલાઆપા દાદાના બેસણા છે મંદિરમાં સાક્ષાત નાગ દેવતા બિરાજમાન છે અહીં આવતા ભક્તો તેમના સાક્ષાત દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ મંદિરની કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે છે.
પરંતુ આપણે સાપથી ડરવાની જરૂર નથી કારણ કે આ સાપ આજ સુધી કોઈને પણ કરડીયા નથી અને આ મંદિરમાં એક બે નહીં પરંતુ ઘણા બધા સાપો જોવા મળે છે અને મંદિરમાં ઘણા લોકો માનતા પણ રાખતા હોય છે.
અને સામાન્ય દિવસોમાં આ મંદિરમાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે ઘણા બધા લોકો પોતાની માનતા પૂરી કરવા માટે દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે અને ત્યારે તેઓ ની સંતાન સંપત્તિઓના ઘરે પારણા બંધાય તો તેમના સંતાન ના ફોટા પણ ત્યાં લગાવતા હોય છે.
અને મંદિરમાં સાપ તમે પકડી પણ શકો છો અને તમારામાં હિંમત હોય તો કોઈ દિવસ આ સાપ કોઈને પણ કરતા નથી અને આ મંદિરમાં ઘણા એવા ચમત્કાર છે કે ભક્તોને ભગવાન ઉપર ખેતલા આપા ઉપર શ્રદ્ધા છે.
આ મંદિરના ઘણા એવા ચમત્કાર છે જેમાં ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને કોઈ દિવસ કોઈ મુસીબતમાં આવી ગયા હોય ત્યારે તેમના મંદિરે આવીને લોકો માનતા રાખે છે અને તેમનું કામ પતી ગયા પછી લોકો માનતા પૂરી કરવા માટે અહીં આવતા હોય છે.
અને આ મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે અને અહીંયા આવ્યા પછી લોકોને ખુબ જ સારો અહેસાસ થાય છે અહીં ઘણા ભક્તો પોતાની માનતા પુરી થવા પર નાગદેવતાની પ્રતીતિ ભેટ આવતા હોય છે.
જો કોઈને સાપ કરડ્યો હોય અને ખેતલાઆપા દાદાની બધા રાખવામાં આવે તો તે વ્યક્તિ જલ્દી સાજો થઇ જાય છે ખેતલાઆપા દાદા પોતાના દરવાજે આવતા દરેક દુખીયાના દુઃખ દૂર કરીને તેમના ઘરે મોકલે છે.