પતિ એ મારી જોડે સમા-ગમ માટે જ લગ્ન કર્યા છે,એ સમા-ગમ દરમિયાન હેવાન બની જતો,મારી આંખ માંથી આંસુ આવી જતા પણ….

વડોદરાની એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ જણાવ્યું છે કે, જ્યારે મેં કર્મ સાથે લગ્ન કર્યા ત્યારે તેણે મને કહ્યું કે હું સરકારી કર્મચારી છું. પરંતુ લગ્ન પછી તેને ખબર પડી કે તેણે મારા લુકના કારણે જ મારી સાથે લગ્ન કર્યા છે.
તેણે મને જે સપના બતાવ્યા તે ખોટા હતા અને તે વ્યક્તિગત કૃત્ય હતું. કરી રહ્યો હતો. પતિને માત્ર સેક્સમાં જ રસ હતો. તે ક્રૂર વર્તન કરતો હતો. ક્યારેક મારી આંખમાં આંસુ આવી જતા.
મારા સાસુ અને વહુ પણ મારા પતિને મારતા હતા. તેથી મને રૂમમાં બેસાડી દેવામાં આવ્યો. મારો મોબાઈલ વારંવાર ચેક કરવામાં આવતો હતો અને માર મારવામાં આવતો હતો. મારા ઘાટમાં પણ તેઓએ મને વાત કરવા ન દીધી.
મારા સસરા વિદેશમાં હોવાથી તેઓ મને વોટ્સએપ પર મને ગાયબ કરી દેવાની ધમકી આપતા હતા. મહિલા પોલીસે પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ગુનો નોંધ્યો છે.
આવોજ એક બીજો કિસ્સો,રાજકોટની પરણિતાને સગીર પુત્રી સાથે વડોદરા રહેતા પતિ તથા સાસરીયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતા પતિ તથા અન્ય સાસરીયાઓ વિરૂધ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબ ફરીયાદ કરતા કોર્ટે સાસરીયા વિરૂધ્ધ નોટીસ ફટકારી છે.
ફરિયાદી મહિલાના વડોદરા નિકુંજભાઇ રાઠોડ સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ તેણીનો કરીયાવર પચાવી અત્યાચાર કરતા પતિ અને સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.
જે બાદ સગીર પુત્રીને તેડવા અંગે પતિએ કોઇ તૈયારી ન બતાવવા પરિણીતાએ પતિ નીકુંજભાઇ રાઠોડ, સસરા પીયુષભાઇ હરજીવનભાઇ રાઠોડ, સાસુ જયશ્રીબેન વિજયભાઇ રાઠોડ, કાકાજી આશીકભાઇ હરજીવનભાઇ રાઠોડ
તથા કાકીજી પલ્લવીબેન આશીકભાઇ રાઠોડ, વિરૂધ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબ અરજી કરી હતી અને પરિણીતાની તરફેણમાં ચીફ જ્યુડી. મેજી.એ તમામ સાસરીયાઓ વિરૂધ્ધ નોટીસ ઈશ્યુ કરી તાત્કાલીક હાજર થવાનો હુકમ ફરમાવેલ છે.
રાજકોટ મોરબી હાઇવે પર હડાળા ગામમાં રહેતા દિનેશભાઇ નામના વ્યકિતનો 108માં કોલ આવ્યો હતો કે ‘મારી વાડીમાં મજૂરી કામ કરતા શૈલેષભાઇના સગર્ભા પત્ની પ્રેમીલાબેનની તબીયત લથડે છે.
તેમ કહેતા 108ના EMT ભાવેશ વાઢેર તથા પાઇલોટ વિશ્વજીત તાકીદે સ્થળ પર પહોંચતા પ્રેમીલાબેનને વધુ દુઃખાવો થતો હોઇ ત્યાંજ ડીલીવર કરાવી દીકરીનો જન્મ થયા બાદ ડોકટર રવી ચાવડાના માર્ગદર્શન મુજબ તેને ઓકસીજન આપી પ્રાથમિક સારવાર આપી રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડાયા હતા.
રાજકોટ શહેર ડીસીપીની એલસીબી ઝોન-2 ટીમે વધુ એક વાહન ચોરીનો ભેદ ઉકેલી દિપક ઉર્ફ ડેવિડ હિરેન્દ્રભાઇ જોષી (ઉ.વ.28)ને બીગ બાઝાર પાસેના ગાર્ડન નજીકથી ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડ્યો છે.
આ શખ્સે તાલુકા પોલીસની હદમાંથી આ વાહનની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી અને તે નવ મહિનાથી આ ચોરાઉ વાહન નંબર પ્લેટ કાઢીને ફેરવતો હતો. હાલ આરોપીએ અન્ય કોઈ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ઈસ્કોન મંદિર પાછળ રહેતા વનરાજસિંહ દિલાવરસિંહ ચુડાસમા (ઉ.વ.62) ગઇકાલે આણંદપર નજીક આવેલ પોતાની વાડીએ ચકકર મારવા માટે ગયા હતા.
જયાંથી તેઓ સાંજના સમયે ઘરે પરત ફરતી વેળાએ ગારડી કોલેજ નજીક આવેલ છાપરાની ગોળાઈમાં બાઈક સ્લીપ થતા દુર સુધી ઢસડાયા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
બનાવ સ્થળે એકઠા થયેલ લોકોએ 108ને જાણ કરતા તાત્કાલીક સારવારમાં સીવીલે ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમમાં ખસેડયો હતો.
મૃતક વનરાજસિંહ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અને હાલ નિવૃત જીવન ગાળતા હતા જેને સંતાનમાં બે પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો.