મણીધર બાપુને વિદેશ થી આવેલ એક ભક્તે આપ્યા આટલા રૂપિયા,જાણો બાપુ એ ખુશ થઈને શુ કહ્યું..

એવું કહેવાય રહ્યું છે કે મા મોગલ ના પરચા તો અપરમ પાર રહ્યા છે માં મોગલ ના આશીર્વાદ થી તેમના ભક્તો હંમેશા ધન્ય ધન્ય અનુભવે છે મા મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે.
અને ભક્તો પણ મા મોગલ ની ઉપર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા રાખીને આશીર્વાદ મેળવતા હોય છે અને પોતાની આસ્થા અને મનોકામનાઓ ની માનતા રાખતા હોય છે એવું કહેવાય છે.
કે જો માં મોગલ ની સાચા દિલથી તો પ્રાર્થના કરવામાં આવે તો તેના ભક્તોના જીવનની અંદર હંમેશા ધન્ય ધન્ય થઈ જાય છે જ્યારે જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ અને દર્દની પરિસ્થિતિ આવે છે.
ત્યારે તેઓ મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે અને એવું સંભળાઈ રહ્યું છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોને પરચા બતાવી ચૂક્યા છે અને આજે પણ આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
કે આ પરચાની વાત કરીએ તો તાજેતરમાં જ અમેરિકાના લોસ એન્જેલર્સમાં રહેતા એક ભક્ત પોતાની માનતા પૂરી કરવા કબરાઉ આવ્યા હતા અમેરિકામાં વસ્તુ આદંપત્તિ કબરાઉ આવ્યું અને ભગવાનના ચરણોમાં હજારો રૂપિયા અર્પણ કર્યા.
પરંતુ મણીધર બાપુ એ બધા જ રૂપિયા પરત કરી દીધા અને કહી દીધું કે માતાજીને પૈસાની નહીં પણ ભક્તોની શ્રદ્ધાની જરૂર છે મા મોગલ ની ઉપર જેટલો વિશ્વાસ રાખે તેટલો ઓછો પડે યુવક માં મોગલ ની ઉપર જે વિશ્વાસ રાખ્યો હતો.
તેનાથી માનતા પૂરી થઈ છે તેમજ મણિધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે માં મોગલ ને કોઈ દાન અથવા તો પેટની જરૂર નથી અને તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેમજ એટલું જ નહીં આ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી.
પરંતુ માં મોગલ ની ઉપર છે વિશ્વાસ તેમણે રાખ્યો છે તેના થકી આ પ્રકારનું કાર્ય થયું છે અને કહેવાય છે કે માં મોગલના દર્શન માત્રથી હંમેશા ખુશી આવે છે અને તેથી જ કહેવાય છે કે માં મોગલના દર્શન માત્ર થી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે જ્યારે પણ ભક્તો માં મોગલના દર્શન કરે છે ત્યારે તેઓ હસતા મોઢે ઘરે પાછા જાય છે.