રોડ પર 2 દિવસ થી બંધ પડેલી ગાડીનો દરવાજો ખોલતા જ ઉડી ગયા લોકોના હોશ,જાણો શુ મળ્યું અંદર થી. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

રોડ પર 2 દિવસ થી બંધ પડેલી ગાડીનો દરવાજો ખોલતા જ ઉડી ગયા લોકોના હોશ,જાણો શુ મળ્યું અંદર થી.

Advertisement

હાઈવે પર આવેલી હોટલોની અંદર હાઈવે પરથી પસાર થતા મુસાફરોને ઘણીવાર મુલાકાત આવતા હોય છે. હાઈવે પર વાહનોની અવર જવર રહે છે. કેટલીકવાર લોકો તેમના વાહનો પાર્ક કરીને આરામ કરે છે.

ઉપરાંત, હાઇવે પરની હોટલોની અંદર હજારો વાહનો અવર-જવર કરે છે. ગુજરાતની અંદર આવી અનેક ઘટનાઓ બની રહી છે જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી, તાજેતરમાં ચોટીલામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે ઘણી વખત વાહન કે મુસાફરોની બેગ અજાણી જગ્યાએ બિનવારસી પડેલી હોય છે.કયારેક આવા વાહનોને કારણે ભારે મુશ્કેલી પણ સર્જાય છે.

આ માધ્યમ દ્વારા અમે તમને જણાવીએ કે જો તમે પણ આવા વાહનો જુઓ તો તમારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. હાલ ચોટીલાની અંદર આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારની ઘટના સામે આવી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અલ્ટો કારની ગરિમા ઘટી છે.

આ વાહન લગભગ બે દિવસથી હાઇવે પાસે પાર્ક થયેલું જોવા મળ્યું હતું. સમગ્ર ઘટના અંગે આસપાસના લોકોને શંકા જતા પોલીસને તાત્કાલિક ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વાહનની સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે કારની તપાસ કરી તો અંદરથી એક અજાણી લાશ બહાર આવી, પોલીસ પણ ચોંકી ઉઠી.

પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને મોકલી આપ્યો હતો. આ યુવકનું મોત ક્યારે થયું કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

આવોજ એક બીજો કિસ્સો,વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી.

જેથી પારડી પોલીસે ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. પારડી પોલીસે ચેક કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી.

પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.જિલ્લાના પારડી તાલુકામાં પાર નદી પાસે એક શંકાસ્પદ હાલતમાં કાર ઉભેલી જોઈને સ્થાનિક લોકોએ આજુબાજુમાં કાર માલિકની શોધખોળ હાથ ધરી હતી.

કાર માલિક ન મળતા સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં ચેક કરતા કારની પાછળની સીટના ફૂટરેક પાસેથી મહિલાની લાશ મળી હતી.

પારડી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે લાશનો કબ્જો મેળવી FSLની ટીમની મદદ મેળવી હતી.

ઘટના અંગે વલસાડ LCBની ટીમને જાણ થતાં વલસાડ LCBની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.વૈશાલી બલસારા ગઈ કાલના રોજ ગુમ થઈ હોવાની નોંધ વૈશાલીના પતિએ સીટી પોલીસ મથકે કરવી હતી. પારડી પોલીસે વૈશાલીના પતિને ઘટનાની જાણ કરતા વૈશાલી બલસારાના પતિએ લાશની ઓળખ કરી હતી.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button