હવસખોર સગીર યુવતી ને બાઈક પર બેસાડી લઈ ગયો હોટલમાં અને પછી નગ્ન કરીને જબરદસ્તી હવસ મિટાવી..

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. દિકરીઓ હોય કે પછી મહિલા. સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. અત્યારનો જમાનો એવો થઇ ગયો છે કે વિશ્વાસ કોની પર કરવો ? પિતા-પુત્રી અને ભાઇ બહેનના સંબંધઓને લજવતી ઘટનાઓ સામે આવે છે. નોકરીનું સ્થળ હોય કે પછી ઘરની ચાર દિવાલ.
મહિલા- દિકરી સુરક્ષાને લઇને રોજબરોજ ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. આવીજ એક ઘટના ડીસામાં ફરી એકવાર ગુરુ-શિષ્યના સંબંધોને બદનામ કરતી ઘટના સામે આવી છે. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ સગીર વિદ્યાર્થી ભણાવવા ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની અશ્લીલ તસવીરો ખેંચવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
માલગઢ ગામનો જય ટાંક નામનો 30 વર્ષીય યુવક એક પરિવારના ચાર વિદ્યાર્થીઓને ટ્યુશન ભણાવવા ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક દિવસ ટ્યુશન સંચાલક સગીરાને બાઇક પર હાઈવે પર આવેલી ખાનગી હોટલમાં લઈ ગયો હતો.
જ્યારે સગીરની મરજી વિરૂદ્ધ અશ્લીલ ફોટા પાડી ગુન્હો આચર્યો હતો. આ અંગે સગીરા અને તેના પરિવારને જાણ થતાં ડીસા ઉત્તર પોલીસ મથકે પહોંચી દુષ્કર્મ આચરનાર સામે ફરિયાદ નોંધાવી હતી.
આવોજ એક બીજો કિસ્સો,બાવળા પોલીસ સ્ટેશનમાં બાળકી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ટ્યુશન ક્લાસના શિક્ષકે અડપલાં કરી દુષ્કર્મ આચાર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો છે. ડાહ્યાભાઈ ઠાકોર નામના શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ભોગ બનનારના ભાઈને જાન થી મારી નાખવાની ધમકી આપી.
સુરેંદ્રનગરમાં ચોટીલા તાલુકાના શેખલીયા ગામે ઓગણિસ વર્ષની મંદબુદ્ધિની યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. યુવતીનું પેટ મોટું થઈ જતાં દવાખાને તપાસ કરાવતા ૮ મહિનાનો ગર્ભ હોવાની વિગતો બહાર આવી છે.
યુવતીને ગામના જ ત્રણ શખ્સો નાસ્તો આપવાની લાલચ આપી ગામની બહાર આવેલી શાળામાં લઇ જઇ દુષ્કર્મ આચરતાં હતા.
ઉત્તરાયણ કરવા પિયર આવેલી યુવતીની બહેને પેટ મોટું જોતાં માતાને કહીને દવાખાને તપાસ કરાવતા સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે.
સગીરા સાથે ઢગાએ દુષ્કર્મ આચર્યું સગીરાને ગર્ભવતી બનાવી હતી. મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ. આરોપીને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવહી હાથ ધરી છે. વલસાડના ઉમરગામમાં 17 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનારા આરોપીની જામીન અરજી રદ કરતી પોક્સો કોર્ટ.
સગીરા ગર્ભવતી બન્યા બાદ બાળકને જન્મ આપ્યો હતો. વલસાડના ઉમરગામની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર આરોપીએ જામીન પર મુક્ત થવા માટે કરેલી જામીન અરજી વલસાડ પોક્સો કોર્ટે નામંજૂર કરી છે.