હું 22 વર્ષની છું, હું એક યુવકને પ્રેમ કરું છું પણ તેને જ્યારે મારી સાથે સમા-ગમ કરવાનું હોઈ તો જ પ્રેમથી બોલે છે અને સમા-ગમ પછી ઝગડો જ કર્યા કરે છે હું શું કરું…

સવાલ.હું અગિયારમા ધોરણમાં ભણું છું, મારો એક મિત્ર ઘણી વાર મને અડે ત્યારે મને ખૂબ રોમાંચ ફીલ થાય છે. હું એવું ઇચ્છું છું કે તે વધારે ને વધારે મને ટચ કરે. મારે જાણવું છે કે શું તે પ્રેમ છે.
જવાબ.પ્રેમ કરતાં આ ઉંમરમાં ઓપોઝિટ શારીરિક આકર્ષણ વધારે થતું હોય છે. તમને પણ એવું જ થયું છે. આ એઇજમાં પ્રેમનો વિચાર કરવાને બદલે ભણવા ઉપર વધારે ધ્યાન આપો, તે વધારે યોગ્ય રહેશે. નહીં તો તમે તમારા ક્લાસનાં બીજાં બાળકો કરતાં પાછળ રહી જશો.
સવાલ.હું 22 વર્ષની યુવતી છું અને સ્ટડીઝ માટે હું ફોરેન જવાની છું. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે, જુદા-જુદા વંશના પુરુષોના સે@ક્સ્યુઅલ ઓર્ગન્સ ઇન્ડિયન પુરુષોના સે@ક્સ્યુઅલ ઓર્ગન્સ કરતાં ઘણા મોટા હોય છે. શું એ વાત સાચી છે? શું એ વાત પણ સાચી છે કે યુરોપીયન મહિલાઓની વજાઇના ઇન્ડિયન મહિલાઓની વજાઇના કરતાં લાર્જ હોય છે? જો હું કોઈ ફોરેનર સાથે સે@ક્સ કરું તો આ ફિઝિકલ ડિફરન્સીસના લીધે મને ખૂબ દુઃખાવો થશે?
જવાબ.ઇન્ડિયા હોય કે ફોરેન, મોટાભાગની વજાઇના જરૂરિયાત મુજબ એક્સપાન્ડ થાય છે. દુ:ખાવાનો આધાર પેનિસની લંબાઈ અને પહોળાઈ સિવાય બીજાં કેટલાંક ફેક્ટર્સ પર પણ છે.
સવાલ.હું 19 વર્ષનો બોય છું અને મારી એક્ઝામ્સ નજીક આવી રહી છે એની મને ખૂબ ચિંતા થઈ રહી છે. હું સ્ટ્રેસ દૂર કરવા માટેના ઉપાયો શોધવાની કોશિશ કરી રહ્યો છું. જેમાં મને સૌથી બેસ્ટ રીત એક આન્ટી સાથે સે@ક્સ માણવાની લાગી. તેઓ મારાં નેબર છે અને મારા કરતાં ઉંમરમાં 14 વર્ષ મોટાં છે. તેઓ મેરિડ નથી, પણ મારા મધરનાં ફ્રેન્ડ છે. આ હેલ્ધી હેબિટ છે કે નહિ એની મને ખબર નથી.
મને હંમેશા એ મહિલાનો વિચાર આવ્યા કરે છે. જ્યારે પણ હું તેના ઘરે જાવ ત્યારે તેઓ સે@ક્સ માટે રેડી જ હોય છે. એનાથી મને રિલેક્સ રહેવામાં ખૂબ મદદ મળે છે, પરંતુ એનાથી ભણવામાં ડિસ્ટ્રેક્ટ પણ થવાય છે. શું આ રીતે હું તેમની સાથે સે@ક્સ માણતો રહું અને ભણવા પર ફોકસ કરતો રહું એ શક્ય છે? વળી, મારી મમ્મીને આ વાતની ખબર ન પડે એની ખાતરી કેવી રીતે રાખી શકું.
જવાબ.તમારે તમારા મોટા ભાગના સમયનો સ્ટડી માટે ઉપયોગ કરવો જોઈએ. આ ટેમ્પટેશન છોડી દેશો તો તમારે મમ્મીના ગુસ્સાનો સામનો નહિ કરવો પડે.
સવાલ.હું મધ્યમ વર્ગના પરિવારની પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતી છું. હું નસીબદાર છું કે હું જેને પ્રેમ કરતી હતી એ જ છોકરા સાથે અરેન્જ્ડ મેરેજ થવાનાં છે. લગ્ન નક્કી થયાં પછી મને મારા બોયફ્રેન્ડનું વર્તન ખૂબ વિચિત્ર લાગી રહ્યું છે.
હકીકતમાં તેનો પરિવાર આર્થિક રીતે સધ્ધર છે પણ આમ છતાં તેનો પરિવાર આડકતરી રીતે દહેજની માગણી કરી રહ્યો છે. મારો ફિયાન્સે પણ કહે છે કે મારે કંઈ જ તારું જોઈતું નથી, પણ તારા પપ્પા તેમની ખુશી માટે તને શું આપવાના છે? તેની આવી વાતો સાંભળીને મારો તો લગ્નમાંથી જ રસ ઉડી ગયો છે. મારે શું કરવું જોઇએ?.
જવાબ.તમારા મનમાં આવી લાગણી થાય એ સ્વાભાવિક છે. પહેલી નજરે ફિયાન્સેનો આવો સવાલ સહજ અને નિર્દોષ હોય એવું જણાતું નથી, પણ જ્યારે તે કે એનો પરિવાર સીધી રીતે કોઇ માગણી નથી કરી રહ્યો ત્યારે તેની પર શંકા જન્માવીને સંબંધને કડવો કરી નાખવાનું યોગ્ય નથી. જ્યારે પણ ખુશીથી કંઈક આપવાની ઇચ્છાની વાત નીકળે ત્યારે તમારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું કે મારા પપ્પા મને આપવા ઇચ્છતા હોય તો પણ મારે એક રૂપિયો પણ નથી લેવો.
તમારે ફિયાન્સે સાથે બેસીને આ વિશે વાત પણ કરવી જોઈએ કે હું પપ્પા પાસેથી કશું જ લેવા નથી માગતી અને તેઓ આપે તોપણ આદરપૂર્વક મારે તેને નકારવું છે.તમારી આ વાતનો શું પ્રતિભાવ મળે છે એના પરથી આખી વાત ખબર પડી જશે. જો દિલ સાફ હોય તો વાંધો નથી, પણ જો એમાં ખોરી દાનત દેખાતી હોય તો હજી કંઈ મોડું નથી થયું. લગ્ન વિશે ફેરવિચારણા કરી લેવી જોઈએ.
હકીકતમાં આદર્શ પરિસ્થિતિ એ છે કે તમારો બોયફ્રેન્ડ સારી રીતે તમારી જવાબદારીઓ સમજે અને તમારા પર લગ્ન વખતે કોઇ પણ દબાણ કરવાને બદલે તમારી જવાબદારી નિભાવવામાં તમારો સાથ આપે. તમે મોકળા મનથી આ વાતની તમારા બોયફ્રેન્ડ સાથે ચર્ચા કરો.આ સિવાય જો તમારે લગ્ન કરવા જ પડે એમ હોય તો લગ્ન વખતે તમે દહેજ નહીં આપો એની સ્પષ્ટતા કરી લો.
આમ, પણ દહેજ લેવાની હરકત કાયદાકીય રીતે સજાને પાત્ર ગણાય છે એ વાતનો તમે પણ વાતવાતમાં આડકતરો ઇશારો આપી દો અને તમારી લાગણીને વ્યક્ત કરી દો. જો તમને એમ લાગતું હોય કે આવી રીતે વાતવાતમાં તમારી લાગણી જણાવી દેવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે તો આ ઉપાય પણ અજમાવી લેવો જોઇએ।.
સવાલ.હું 22 વર્ષની યુવતી છું હું 2 વર્ષથી એક યુવક જોડ પ્રેમમાં છું પણ હમણાંથી તેનું વર્તન ખુબજ બદલાઈ ગયું છે એને સમા-ગમ કરવું હોઈ તો 2 દિવસ મને પ્રેમ બતાવે,અને હું ભોળવાઈને સમા-ગમ માટે જવ તો સમા-ગમ કરીને છુટા પડીયે એટલે સાંજે મારે ઝગડા ચાલુ થઇ જાય,હું શું કરું, શું એ મને ખાલી સં@ભોગ માટે જ લવ કરતો હશે?.
જવાબ.ચોક્સથી મને પણ એવું જ લાગે છે જે તમને લાગે છે કે એ યુવાન ખાલી તમને વાપરવા પૂરતો લવ કરે છે,વાપરવા અર્થાત સમા-ગમ માટે , તો બેહતર છે કે તમે અત્યારથી જ ચેતી જાવ જેથી તમને આગળ જતા પ્રોબ્લેમ ના રહે.