અડધી રાત્રે યુવતી વાંચવાના બહાને જાગતી અને પ્રેમીને બોલાવી આખી રાત નગ્ન અવસ્થામાં માં સમા-ગમ કરતી,પણ એક દિવસ.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સમાજ માટે લાલબત્તીનો કિસ્સો સામે આવ્યો છે. ભણવાના બહાને તે મોડી રાત સુધી જાગી રહેતી અને ધોરણ 7માં ભણતી 12 વર્ષની છોકરી ઘરને બહારથી તાળું મારીને તેના 23 વર્ષના બોયફ્રેન્ડના ઘરે પહોંચી, નગ્ન અવસ્થામાં બંનેને જોઈને તેના માતા-પિતા ચોંકી ગયા.
પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતાં તેઓએ તેની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું અને સગીરાને મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.
તેણે કહ્યું કે તેણે છ મહિનામાં ત્રણથી ચાર વખત તેની સાથે બળાત્કાર કર્યો. સુરતના કાપોદ્રા વિ,તરામાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની 12 વર્ષીયબાળા ધો. 7માં અભ્યાસ કરે છે.
રાત્રે પરિવારના સભ્યો જમીન પર સૂવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે સગીરાએ કહ્યું કે કાલે સવારે શાળામાં પરીક્ષા છે, જેથી પરિવારના સભ્યો સૂઈ ગયા હતા. રાત્રે 1:30 વાગે પરિવારના સભ્યની આંખ ખુલી તો તે મળી આવી ન હતી. જેથી તેણે ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બહારથી બંધ હતો.
આથી સોસાયટીમાં રહેતા સંબંધીને બોલાવી સગીરને શોધવા માટે દરવાજો ખોલ્યો હતો. સગીરા અને તેના પાડોશી બિલ્ડીંગના ત્રીજા માળે દીવાલ કૂદીને બાજુની બિલ્ડીંગની છત પર તપાસ કરતા નગ્ન હાલતમાં મળી આવ્યા હતા.
જે બાદ પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં ત્રણથી ચાર વખત સે-ક્સ કર્યું હતું. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને છેલ્લા ચાર વર્ષથી સંપર્કમાં હતા અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સતત સંપર્કમાં હતા.
આરોપી દ્વારા સગીરના પિતાને સમાધાન કરવા અને પોલીસ ફરિયાદ ન કરવા જણાવ્યું હતું. ઘટનાના એક દિવસ પછી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કારણ કે સગીરની માતાની તબિયત ખરાબ હતી. જે બાદ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આવોજ એક બીજો કિસ્સો સુરત શહેરનાં માનદરવાજા વિસ્તારમાં એક કિશોરી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે જોકે આ ઘટનામાં બળાત્કાર કરનાર આરોપીઓ પણ સભ્ય પરિવારનાં હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ હતી.
સુરત માનદરવાજા ખાતે રહેતી 15 વર્ષીય સગીરાને સ્થાનિક વિસ્તારમાં જ રહેતા યુવક સાથે મિત્રતા હતી. આ વાતની જાણ પડોશમાં રહેતા વિધર્મી સહિત 17 વર્ષનાં બે સગીરોને હતી. તેમણે ગત 7મી એપ્રિલે બપોરનાં સમયે પીડિતાને કામના બહાને પોતાના ઘરે બોલાવી હતી.
અહીં બળજબરીથી સગીરાને પહેલા માળે લઇ જઇ બોયફ્રેન્ડ સાથેના ફોટા બતાવ્યા હતા.અને આ ફોટા તેનાં માતા – પિતાને બતાવવાની ધમકી આપી બંને સગીરોએ પીડિતા સાથે વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાને માર મારી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એક સગીરે પોતાના મોબાઇલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો. અને આ વીડિયો વાયરલ પણ કરાયો હતો.
આ ઘટના બની ત્યારે બંને આરોપીના બે સગીર મિત્રોએ ઘરની ગેલેરીમાં ઊભા રહી પહેરો ભર્યો હતો.સગીરાને બ્લેકમેઇલ કરી બદકામ કરવા સાથે અશ્લીલ વીડિયો વાયરલ કરી બદનામ કરવાની પણ કરતૂત કરાઇ હતી.
સમગ્ર મામલો સલાબતપુરા પોર્લીસમાં પહોંચતા પોલીસે બળાત્કાર , મારપીટ પોક્સો અને આઇટી એક્ટની કમલો અંતર્ગત ગુનો નોંધી દુષ્કર્મ કરનારા બે અને પહેરો ભરનારા બે એમ ચાર સગીરોની અટકાયત કરી હતી.
પોલીસે સગીરાનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું. માનદરવાજા વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. આ કેસની વધુ તપાસ એસસીએસટી સેલના દ્વારા કરવામાં આવી રહી છે.