સમાગમ ની પહેલા અને પછી આ વાતની જરૂર ધ્યાન કરો, નહિ તો ભોગવવા પડશે ગંભીર પરિણામ - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

સમાગમ ની પહેલા અને પછી આ વાતની જરૂર ધ્યાન કરો, નહિ તો ભોગવવા પડશે ગંભીર પરિણામ

સેક્યુઅલ સમાગમ દરમિયાન બંને પાર્ટનર સમાગમનો આનંદ માણવા માટે સક્ષમ છે અને સમાગમ કર્યા પછી કોઈ શારીરિક સમસ્યા તો નથી ને ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને સમાગમ પહેલાં અને સમાગમ પછી કેટલીક જરૂરી બાબતોની કાળજી લેવી જરૂરી.અને તેમાં હાઇજીન સિવાય અમુક વધારાના પોઇન્ટ છે.જેને તમે નિયમિત રૂપથી અમલ કરે છે.જેનાથી તમારી સેક્સ લાઇફ થશે સુંદર.

પાર્ટનર ની પરવાનગી આવશ્યક લેવી.તમે લગ્ન સબંધમાં છો,કે પછી લાબા સમયથી રીલેશસિપ છો કે પછી સબંધ ની શરૂઆતમાં હોય. તમારે સમાગમ કરતા પહેલા પોતાના પાર્ટનર ની પરવાનગી આવશ્યક લેવી જોઈએ.અમુક વ્યક્તિઓ માં ખોટી ધારણા હોય છે કે મંજૂરી અથવા સંમતિ ફક્ત મહિલાઓ પાસેથી જ જરૂરી છે. પરંતુ આવું નથી.સ્ત્રીઓ અથવા પુરુષો, બંને પાર્ટનર સમાગમ પહેલાં એક બીજાની સહમતી થી સમાગમ કરવું જોઈએ.

Advertisement

કોન્ડોમ અને લુબ્રિકેશન બીમારીથી બચવા માટે.સમાગમ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ ફક્ત સગર્ભાવસ્થા સામે રક્ષણ આપે છે. એવું નથી પણ કેટલાક સેક્યુઆલી અને જાતીય ચેપ સામે પણ રક્ષણ આપે છે.અને આ સિવાય રફ સમાગમ ના કારણે પ્રાઈવેટ પાર્ટને નુકસાન થઈ શકે છે.તેથી સમાગમ દરમિયાન પણ લુબ્રિકન્ટનો ઉપયોગ કરો.જો તમે ઇચ્છો, તો તમે તેલ , પાણી,સ્કીમ, વગેરે વસ્તુનો ઉપાયો કરી શકો છો.

ફોરપ્લે થી મૂડ બનાવો.સમાગમ એ કોઈ રૂટિન નું કામ નથી જે તમારે ફક્ત પૂર્ણ કરવાનું છે.તેથી, સમાગમ પહેલાં મૂડ બનાવવાનું જરૂરી છે.જેથી તમે દિલ અને દિમાગથી સમાગમ દરમિયાન ઇંજોય કરી શકો.અને આ માટે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે સીધા સમાગમ પર જવાને બદલે ફોરપ્લેથી શરૂઆત કરો કારણ કે તમે ફોરપ્લેમાં જેટલું વધારે રોમાન્સ કરસો એટલો લવમેકિંગમાં ખૂબજ મજા આવશે.

Advertisement

સેક્સ પછી સ્વચ્છતાનું ધ્યાન.નિષ્ણાત દરમિયાન સમાગમ પછી બંને પાર્ટનર પોતાના પર્સનલ સ્પાર્ટ સારી રીતે સાફ કરવા જોઈએ.અને સફાઈ માટે કોઈપણ પ્રકારના હાર્શ લોશન અથવા હાર્શ સાબુનો ઉપયોગ કરશો નહીં.અને તેના બદલે, તમે બજારમાં ઉપલબ્ધ સ્વચ્છ પ્રોડક્ટ્ ઉપયોગ કરો. ફકત એવીજ પ્રોડક્ટ્સ પસંદ કરો કે બેક્ટેરિયા અટકાવી રમશકીએ.

પેશાબ પણ જરૂરી છે.સમાગમ પછી પેશાબ કરવો એ કોઈ પણ પ્રકારનાં પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ અથવા ખાનગી ભાગમાં અન્ય કોઈ ચેપ ટાળવાનો શ્રેષ્ઠ રસ્તો છે. ડોક્ટર પણ મને છે.કે સ્ત્રી મૂત્રમાર્ગ પુરુષો કરતા ઘણો નાનો હોય છે. તેથી જાતીય સંભોગ દરમિયાન રગડવાથી અને અન્ય હલનચલનને કારણે પેશાબમાં ચેપ થવાનું જોખમ રહેલું છે.તેથી, સંભોગ પછી પેશાબ કરીને આવા ચેપનું જોખમ ઘટાડી શકાય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite