અહિયા ચાલે છે અનોખી પ્રથા માત્ર રંગ લગાવાથી કોઈપણ છોકરી થઇ જશે તમારી, પૈસા પણ નથી લેતા... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

અહિયા ચાલે છે અનોખી પ્રથા માત્ર રંગ લગાવાથી કોઈપણ છોકરી થઇ જશે તમારી, પૈસા પણ નથી લેતા…

Advertisement

ભારતમાં જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ ભરાય છે અને તેમજ જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકોનું રહેલું છે ભારતમાં ઘણા મેળાઓ ભરાઈ છે અને જે ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે અને દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક છે તેમ જણાવ્યું છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ભલે આજે લોકો પાસે સમય નથી પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લે છે અને દરેક તહેવારો તેઓ ઉજવતા હોય છે અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્વને લગતો હોય તો પૂછવુ જ શુ પણ ત્યારે જણાવ્યું છે કે હિંદી ફિલ્મોમાં મેળો જોવા ગયેલી હીરો હિરોઇનની મુલાકાત અને તેનાથી અલગ થવાની ઘણી વાતો તમે જોઇ હશે પણ ઘણીવાર એવી અમુક વાતો આપણને જાણવા મળતી હોય છે કે જેને જાણીને આપણે પણ નવાઈ લાગતી હોય છે.

તેમજ આદીકાળથી મેળાઓ અને ઉત્સવોની ઉજવણી માનવી કરતો આવ્યો છે અને હાલમાં પણ તેની પરંપરાઓ ચાલુ જ છે અને તેને માંન આપવામા આવે છે અને આ પ્રચલિત મેળાઓ અને તહેવારો ધાર્મિક માન્‍યતાઓ અને પરંપરાગત રીતરિવોજો જોડાયેલા છે તેવુ માનવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ ભારતમાં એક મેળો એવો પણ છે કે જે કુવારાઓની મનની ઇચ્છાઓને પૂર્ણ કરે છે અને આ મેળામાં કુંવારા લોકો ભેગા થાય છે.

આ જગ્યા એવી છે કે જેના વિશે તમે આજે પહેલી વાર જ સાંભળ્યું હશે અને તેમજ તમે જાણતા જ હશો કે લગ્ન માટે કેટલાક છોકરા ઓને છોકરીઓ મળતી નથી અને અમુક તો આખું જીવન છોકરી મળતી નથી અને કુંવારા રહે છે તો આ જગ્યા પણ આવા લોકો ઘણા પ્રમાણ માં જોવા મળતા દેખાય છે અને આપણા ભારત માં ઘણા મેળાઓ થાય છે અને આ મેળાની અલગ અલગ પરંપરાઓ હોય છે.

તેંમજ અહીંયા લોકો ખૂબ જ પ્રમાણમાં જોવા મળતા હોય છે અને આ ભગોરિયા હાટબજાર માં મધ્યપ્રદેશના ઇન્દોરના આદિવાસી વિસ્તારો ધાર, ઝાબુઆ અને ખારગોનમાં ભાગોરિયા મેળા ખૂબ ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે અને અહીંયા યુવક યુવતીઓ ભેગા થાય છે અને તેમજ આ યુવક-યુવતીઓ તેમના જીવનસાથીની શોધ માટે આવે છે અને તેમજ જેમાં પરસ્પર સંમતિ વ્યક્ત કરવાની રીત પણ ખૂબ જ અનોખી છે તેવું કહેવામા આવી રહ્યું છે અને લોકો અહીંયા ઘણા પ્રમાણમાં ભેગા થાય છે.

મિત્રો તેવી જ રીતે કહેવામા આવ્યું છે કે જેમાં આ મેળામાં આજુબાજુના ગામના લોકો આવે છે અને આ મેળામાં આનંદ ઉઠાવે છે અને ત્યારબાદ આ મેળામાં પણ લોકો પોતાની વસ્તુ વેચવા દૂર દૂર થી આવે છે અને તેઓ ઘણી વસ્તુ લઈ પણ જાય છે અને આપણે બધા જમ્યા પછી પાન ખાતા હોએ છીએ પણ આ મેળામાં સૌ પ્રથમ છોકરો છોકરીને પાન ખાવા માટે આપે છે અને ત્યારબાદ જો છોકરી પાન ખાય છે તો તે હા માનવામાં આવે છે અને ત્યારબાદ કહેવાય છે કે તે છોકરો અને છોકરી ભાગોરિયા હાટથી ભાગી જાય છે અને તેમજ બંને લગ્ન કરી લેતા હોય છે.

મિત્રો ત્યાર બાદ મેળામાં પણ બીજો એક રિવાજ રીતે છોકરા અને છોકરીઓના લગ્ન કરવામાં આવે છે અને આમ જ કહેવામા આવી રહ્યું છે કે આપણે ગુલાલ એટલે કે રંગ નો ઉપયોગ હોળીના દિવસે જ કરવામાં આવે છે પણ અહીંયા કંઈક અલગ જ જોવા મળ્યું છે અને કહેવામા આવ્યું છે કે આ મેળામાં બીજો એક રસ્તો એ છે કે જો છોકરો અને છોકરી ગાલ પર ગુલાબી રંગ લગાવે છે અને તેના જવાબમાં છોકરી પણ છોકરાના ગાલ પર ગુલાબી રંગ લગાવે છે તો ત્યારબાદ માનવામાં આવે છે કે તે સંબંધ નિશ્ચિત માનવામાં આવે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button