મહિલાને સમાગમ કરવાની ઈચ્છા થતી ન હતી, સમય જતા મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર એવી અસર પડી કે..... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

મહિલાને સમાગમ કરવાની ઈચ્છા થતી ન હતી, સમય જતા મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર એવી અસર પડી કે…..

Advertisement

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં

તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે મૂડ વિના સેક્સ ન માણવાથી તેની સેક્સ લાઇફમાં પરિવર્તન આવ્યું હતું.તે કહે છે કે, ‘એક કેરિંગ વાઇફ તરીકે, હું મૂડમાં ન હોઉં તો પણ મારા પતિ સાથે સેક્સ માણતી રહેતી હતી.

જોકે મને બાદમાં અહેસાસ થવા લાગ્યો હતો કે, સેક્સ વખતે ઉત્તેજિત હોવાનો ઢોંગ કરવો એ મારા ગજા બહારનો જ હતો અને એટલે જ મેં મૂડ ન હોય તો ‘ના’ કહેવાનું શરૂ કર્યું હતું.

આને લીધે મારી સેક્સ લાઇફ સાવ બદલાઈ ગઈ હતી.મારા પતિને લાગતું હતું કે, હું તેને ચીડવી રહી છુ,જ્યારે મેં પહેલી વાર કહ્યું હતું કે, સેક્સ માટે હાલ મારો મૂડ નથી.

તો મારા પતિને લાગ્યું કે હું તેને ચીડવી રહી છું. તે હસ્યો અને મને ધીમે ધીમે ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જ્યારે હું દૂર ખસવા લાગી ગઈ તો તે સમજી ગયો કે, હું તેને શું કહેવા માગતી હતી. તેણે મારી સામે અચરજથી જોયું. કદાચ તે નિરાશ પણ થયો હશે.

જ્યારે આવું બીજી વાર થયું હતું ત્યારે મારો પતિ ચિંતિત થઈ ગયો અને તેણે મને પૂછી લીધું કે, શું હું તેને પ્રેમ કરતી નથી. તેને એ સમજાવવું એટલું આસાન નહોતું કે, આ પ્રેમનો મામલો નથી. હું તેને પ્રેમ કરું છું અને ખરેખર અમારી બંને વચ્ચેનો પ્રેમ દિવસે ને દિવસે મજબૂત બન્યો છે.

જોકે જે દિવસોએ મેં સેક્સ માણવાની અનિચ્છા દર્શાવી કે તેને નિકટ ન આવવા દીધો હતો, તે ખૂબ જ અસહ્ય લાગતું હતું.હું વધારે સારું મહેસૂસ કરતી હતી, કારણ કે હું મારા પતિની ખુશી માટે સેક્સ નહોતી કરતી અને એ પણ હકીકત છે કે, દરેક વખતે સેક્સ માટે ઇનકાર કરવો મને ગુના જેવું લાગતું હતું,

તેમ છતાં જ્યારે મારી ઇચ્છા હોય ત્યારે જ હું સેક્સ માણતી હતી. મને તેમાં વધારે આનંદ આવી જતો હતો, એટલું જ નહિ, મારી ઇચ્છા વખતનું સેક્સ અમને બંનેને પહેલાં કરતાં વધુ સંતોષ આપનારું પણ હતું.

શરૂઆતમાં સેક્સ માટે ના પાડી દેવી મારા માટે સહેલું નહોતું. તે મારા પતિ માટે પણ ચોંકાવનારું હતું, પણ ધીમે ધીમે તે મારી લાગણી સમજી ગયો હતો.

અમારી સેક્સ લાઇફ વધુ સારી અને દમદાર બનતી ગઈ હતી હવે અમારા બંનેની ઇચ્છા હોય ત્યારે જ અમે સેક્સ માણીએ છીએ.કદાચ, મારા આવા વર્તનથી કોઈ મને સ્વાર્થી પણ કહેશે, પણ સેક્સ વખતે પોતાની સંતુષ્ટિ વિશે વિચારવું ખુબજ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે સેક્સ વખતે ઢોંગ કરવાથી બંનેમાંથી કોઈને પણ સંતોષ નહિ જ મળી શકે.

હું ૨૬ વર્ષની યુવતી છું. મારે એક પુત્ર છે. મારા પતિને બીજા બાળકની ઈચ્છા છે. મારી મુશ્કેલી એ છેકે મારાં બંને સ્તનોેમાંથી નિપલ દબાયેલી છે, બહાર દેખાતી નથી. પ્રથમ પુત્રના જન્મ સમયે મારે વાટકીમાં દૂધ કાઢીને તેને પિવડાવવું પડતું હતું.

જેને કારણે મને ઘણી નબળાઈ આવી ગઈ હતી, બ્લડપ્રેશર પણ વધી ગયું હતું. એવો કોઈ ઉપાય છે જેનાથી નિપલ બહાર આવી શકે?તમે જે સમસ્યાની મૂંઝવણમાં છો તેને રિટરેક્શન ઓફ ધ નિપલ કહે છે. કિશોેરાવસ્થામાં કિશોરીઓના સ્તનનો વિકાસ થાય છે

ત્યારે ક્યારેક નિપલના વિકાસની ગતિ સ્તનના વિકાસની સરખામણીમાં ધીમી હોય છે. જેનાથી તે અંદર જ રહી જાય છે. ઘણી સ્ત્રીઓમાં આ સમસ્યા સગર્ભાવસ્થાના બીજા તબક્કામાં જાતે જ દૂર થઈ જાય છે.

સ્ત્રી સગર્ભા બને ત્યારે સ્તન બીજીવાર વિકાસના તબક્કામાંથી પસાર થાય છે તે સમયે આ ખામી કુદરતી રીતે જ દૂર થઈ જાય છે. આ એક અપવાદ કહેવાય કે તમે માતા બનવા છતાં આ સમસ્યામાંથી મુક્ત નથી થઈ શક્યા. હવે તમારી સમક્ષ પ્રથમ વિકલ્પ એ છે કે તમે સ્થિતિનો સ્વીકાર કરો અને થોડી

અગવડ વેઠી કામ ચલાવી લો. બીજું, પ્લાસ્ટિક સર્જરી દ્વારા નિપલ રીલીઝ કરવાની સર્જરી કરાવી લો, પરંતુ આમ કરાવવાથી કેટલીક મુશ્કેલી ઊભી થઈ શકે છે.

જેમ કે નિપલની સંવેદનાશીલતા ઘટી શકે છે અને દૂધની નળીઓ અને નિપલ વચ્ચેના માર્ગમાં પણ અડચણ ઊભી થઈ શકે છે.મારે સાત માસનો ગર્ભ છે. મારા પગ, ઘૂંટી અને  ક્યારેક  ચહેરા પર પણ સોજો આવે છે. આ સોજા મોટે ભાગે સાંજને  સમયે આવે છે.

આ દિવસોમાં મારું વજન  પણ વધી ગયું છે. એક સ્ત્રી.ગર્ભાવસ્થના અંતિમ સપ્તાહોમાં પગ અને ઘૂંટી પર સોજા આવવા સામાન્ય છે. આમ છતાં પણ તમારું બ્લડપ્રેશર અને એલ્બ્યુમિન માટે  તમારા પેશાબનું પરીક્ષણ કરાવો.

સાથે સાથે તમારા વજનનો રેકોર્ડ પણ રાખો. આ દિવસો દરમિયાન પ્રીક્લેમ્પિસિયા થઈ શકે છે. આમાં ગર્ભવતી મહિલાનું વજન ખૂબ જ વધે છે.

બ્લડ પ્રેશર પણ વધે છે. અને પેશાબમાં એલ્બ્યુમિન  જાય છે. આ માટે તમારા ડોક્ટરની સલાહ લો.હું ૨૧ વર્ષની છું. ૧૨ વર્ષની ઉંમરમાં મારો માસિકધર્મ શરૃ થઈ ગયો હતો. ૧૭-૧૮ વર્ષની ઉંમરમાં મારા જનનાંગીય પ્રદેશમાં અચાનક ઘણા વાળ ઊગી નીકળ્યા. આ બાબતે મને બહુ ચિંતા થાય છે.

ઘરમાં મારા લગ્નની વાતચીત પણ ચાલી રહી છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ?તમે નકામી ચિંતા કરો છો. શારીરિક પરિપક્વતા આવે ત્યારે જાતીય હોર્મોન્સની અસરથી કેટલાંક શારીરિક પરિવર્તનો થાય છે. જનનાંગોેના પ્રદેશમાં વાળ ઊગી નીકળવા આ પ્રકારનું એક સ્વાભાવિક પરિવર્તન છે. આનાથી તમારે વિચલિત થવું નહીં.

તમારા માટે એ ઉચિત રહેશે કે લગ્ન પહેલાં તમે શારીરિક વિજ્ઞાાન અને જાતીય વિજ્ઞાાન વિશેના કેટલાક સારા પ્રમાણિત પુસ્તકો વાંચો.મારી ઉંમર ૨૩ વર્ષની છે.

માસિકના બે સપ્તાહ પૂર્વે મારી યોનિમાં ખૂબ જ ખંજવાળ આવે છે. આ ઉપરાંત પીળાશ પડતો સ્ત્રાવ પણ થાય છે. માસિક દરમ્યાન આ સમસ્યા આપોઆપ દૂર થઈ જાય છે.માસિક બંધ થતા જ ફરી આ સમસ્યા ઉત્પન્ન થાય છે.એક યુવતી.યોનિમાં ખંજવાળ  આવવાનું કારણ યોનિમાંથી ઝરતો સ્ત્રાવ છે.

આ સ્ત્રાવ ચેપી હોય છે. આને માટે  તમારે ડોક્ટરની સલાહ લઈ યોગ્ય સારવાર લેવાની જરૂર છે.પ્રશ્ન : હું નોકરી કરતી યુવતી છું. મારા વાળ એકદમ શુષ્ક અને નિસ્તેજ છે. વાળ મુલાયમ બને એ માટે શું કરું?ઉત્તર,વાળમાં તેલ સીંચો. ઉત્તમ પ્રકારના શેમ્પૂથી વાળ ધૂઓ.

બે અઠવાડિયે એકવાર વાળમાં ઈંડું લગાવો. વાળ ધોતાં પહેલાં અડધો કલાક મહેંદી લગાવી સૂકાવા દઈ પછી ધૂઓ. એ સિવાય તમે બજારમાં મળતા કન્ડિશનરનો પણ ઉપયોગ કરી શકો.

વાળમાં ઘસીને કાંસકો ન ફેરવતાં વાળ હળવેથી ઓળો.પ્રશ્ન: હું ૧૮ વર્ષની યુવતી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું. મારી સમસ્યા મારા અતિશય મોટા સ્તન યુગ્મ છે. કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે.

અને છોકરીઓ તો રીતસર રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા ઉરોજો સાથે રમે છે. તેથી મને ચિંતા થાય છે કે આગળ જતાં તે લટકી નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધુ નહીં વિકસે ને? એક યુવતી.ઉત્તર,સ્તનનો ઊભાર તમારા શરીરમાં રહેલી ચરબી તેમ જ વારસાગત રીતે હોય છે.

તમારી વય મુજબ તમારા સ્તન યુગ્મ મોટા છે તેને માટે કોઈ તબીબની સલાહ લઈને ચોક્કસ પ્રકારની કસરત કરી શકાય. બાકી તેને માટે કોઈ ગ્રંથિ રાખવાની આવશ્યક્તા નથી.

તેને કુદરતની દેન માનીને સ્વીકારી લો. તેમ જ હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમત રમવા દેવી કે નહીં તે તમારા હાથની વાત છે. જો તમને તમારા ઉરોજો ઢીલાં પડી જવાની ચિંતા સાતવતી હોય તો તમે તેમની સામે કડક વલણ અપનાવો.

જ્યાં સુધી લગ્ન પછી સ્તન યુગ્મ વિકાસ પામવાની વાત છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે.પ્રશ્ન. મારી બહેનપણીઓના કહેવાથી મેં થોડા દિવસ પાન ખાધું હવે દાંત પીળા દેખાય છે. દાંતને પહેલા જેવા સફેદ બનાવવા માટે શું કરું?ઉત્તર,દિવસમાં બેવાર નિયમિત બ્રશ કરો અને સવારે હળવા હાથે દાંત પર લીમડાનું દાતણ ઘસો.

ધીમે ધીમે દાંત ચમકદાર બનશે. કેમ કે તમારા જણાવ્યા મુજબ તમે વધારે પાન ખાધા નથી. આથી દાંત પરની પીળાશ ઓછી હશે.

તમારી મુશ્કેલી થોડા સમયમાં દૂર થઈ જશે.હું ૨૪ વર્ષની પરિણીતા છું. લગ્ન પહેલાં મારા પતિને હસ્તમૈથુનની કુટેવ હતી. કદાચ આ કારણસર જ એમની જનનેન્દ્રિયમાં સ્પોન્જીસનેસ નથી રહી તથા અંગ નાનું અને પાતળું થઈ ગયું છે. આથી સમાગમ સુખ મળતું  નથી.

એમણે  શું કરવું જોઈએ?એક પત્ની.હસ્તમૈથુન અસાધારણ કે નુકસાનકારક ક્રિયા નથી. આપણા સમાજમાં તેના વિશે  જાતજાતના ભ્રમ ફેલાયેલા છે. પરંતુ તેનાથી પુરુષની જનનેન્દ્રિય પર કોઈ પ્રકારની પ્રતિકૂળ અસર થતી નથી.

પતિ-પત્ની બંને જાતીય સુખ વિશે વ્યવહારિક જાણકારી આપે તેવું સારું સાહિત્ય વાંચો.આ માટે બે સારાં પુસ્તકો છે,માસ્ટર અને જોન્સનનું સેક્સ મેન્યુઅલ તથા કોમન સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ આમ છતાં જો સમસ્યાનો ઉકેલ ન મળે, તો કોઈ પ્રશિક્ષિત મનોચિકિત્સકની સલાહ લઈ શકો.

હા, ભૂલે ચૂકેય બોગસ સેક્સોલોજિસ્ટ ના લફરામાં ફસાતાં નહીં. આ સમસ્યા મનોવૈજ્ઞાાનિક છે અને યૌન ટેક્નિક સાથે સંકળાયેલી છે.

તમે બંને સાથે મળીને જ આનો ઉકેલ શોધી શકો એમ છે.અમારા  લગ્નને એક વર્ષ થયું. મારા પતિની ઉંમર ૨૭ વર્ષની છે, તેઓ  લગ્નની શરૂઆતથી જ કમરના દર્દથી પીડાય છે. આ દુખાવો દરરોજ પરોઢિયે શરૂ થાય છે અને દિવસ  ચઢતાં આપોઆપ ઘટતો જાય છે.

આને કારણે તેઓ સહવાસનો આનંદ લઈ શકતા નથી. આ અગાઉ કેટલાંક મહિનાઓ સુધી તેમને હસ્તમૈથુનની ટેવ હતી. શું એ કારણ તેમને આ રોગ થયો હશે?એક પત્ની.તમે તમારા પતિને હાડકાંના કુશળ ડોક્ટરને બતાવો તો સારું.

વ્યવસ્થિત ડોક્ટરી તપાસ પછી જ તેમની કમરના દુખાવાનું નિદાન થઈ શકશે. એક વાત સ્પષ્ટ છે કે, શરીરમાં દુખાવા સાથે હસ્તમૈથુન કંઈ જ સંબંધ નથી.

હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર પડતી નથી અને આ એક તદ્ન સામાન્ય ક્રિયા છે.પુરુષના વૃષણની નોર્મલ સાઈઝ કેટલી હોવી જોઈએ?  તેને વધારવાના કોઈ ઉપાય ખરો? એક પુરુષ. વૃષણ એટલે ટેસ્ટિકલસ પેનિસની નીચે ચામડીની થેલીમાં બે ગોળી લટકે છે તે વૃષણો છે.

પુખ્ત વયના પુરુષના વૃષણની સાઈઝ લગભગ ૧.૫ ઈંચ લાંબી અને લગભગ એક ઈંચ જેટલી પહોળી હોય છે.આ નોર્મલ સાઈઝ છે.જો કે એમાંથી એક વૃષણની સાઈઝ કંઈક વધારે મોટી હોય. ટેસ્ટિકલની સાઈઝ વધારવાનો ઉપયોગ જાણમાં નથી.

કોઈ નિશ્રિત રોગ કે શારીરીક ક્ષતિને કારણે સાઈઝની સમસ્યા હોય તો તેવી સ્થિતિમાં નિષ્ણાત તબીબો દ્વારા થયેલા ઉપચારથી ક્ષતિ દૂર થતાં સાઈઝમાં ફેરફાર થવાનો સંભવ.

સમાગમ દરમિયાન સ્ત્રી અને પુરુષ બંને ઇચ્છતા હોય છે કે તેનો પાર્ટનર એવું જ કરે, જેવું તે ઇચ્છે છે. પણ ઘણી વખત સ્ત્રી ખરેખર શું ઇચ્છતી હોય છે, તે પુરુષો આ વાત નથી સમજી શકતા. સમાગમ અંગે વિચારવું એ કાંઈ એકલા પુરુષોનું જ કામ નથી.

મોટાભાગની સ્ત્રીઓ પણ પુરુષોની જેમ જ સમાગમ અંગે વિચારતી હોય છે. એટલું જ નહીં મોટા ભાગની સ્ત્રીઓ વિચારતાં-વિચારતાં તેની કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે. દરેક સ્ત્રીના સમાગમ અંગેના વિચારો અને ઇચ્છાઓ જુદી-જુદી હોય છે.

તેથી દરેક પુરુષે પોતાની પાર્ટનરની ઇચ્છાઓને એનકેન પ્રકારેણ પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે આવો જાણીએ કેટલીક એવી બાબતો જે લાઈફટાઈમની તમારી દરેક બેડરૂમ મોમેન્ટને ચોમાંન્ચક બનાવશે.સ્ત્રી-પુરુષ બંને માટે નાભિનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે.

તેથી તમારી જીભને નાભિ પર ધીમે-ધીમે ફેરવતા રહો. અને ત્યારબાદ નાભિથી પેટના બાકીના ભાગોને પણ જીભનો આ જ રીતે સ્પર્શ આપો. તેનાથી સાથી જલદી જ સમાગમમાં આતુર અને વધુ ઉત્તેજીત જોવા મળશે.

પુરુષોને પોતાની છાતી પર ખૂબ જ ગર્વ હોય છે અને એ જ ગર્વનો અનુભવ તમે કરાવશો તો તે પોતાને વધારે આત્મવિશ્વાસી અને વખાણને લાયક સમજશે. પાર્ટનરને આ અનુભવ કરાવવા તમારે શું કરવાનું છે, એ કદાચ હવે કહેવાની જરૂર નથી.

તમારી જીભથી પાર્ટનરની છાતી પર ફેલાઈ રહેલી આ ઉત્તેજનાઓની જાદૂઈ અસર સમાગમમાં ચોક્કસ જોવા મળશે. પાર્ટનરને જીભથી એક્સાઈટ કરવા દરમિયાન હોઠનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

ખભા અને કાનની આસાપાસની જગ્યા વધુ સેન્સિટવ હોવાથી તમારી જીભનો સ્પર્શ આ જગ્યા પર કરાવાથી તેની પ્રતિક્રિયા ખૂબ ઝડપી મળી શકે છે.રિસર્ચ અનુસાર પુરુષો કરતાં મહિલાઓને ફોર-પ્લે એટલે કે સમાગમ પહેલાંની ક્રિયાઓ વધારે પસંદ હોય છે.

તેથી જ ફોર-પ્લેને ફોર સેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનાથી સ્ત્રીઓમાં ઉત્તેજના વધે છે. શક્ય હોય તો સંભોગ ત્યાં સુધી ન કરશો, જ્યાં સુધી તમારી પાર્ટનર તમને ન કહે.

રિસર્ચ અનુસાર સ્ત્રીઓને બળજબરી જરાય પસંદ હોતી નથી, ખાસ કરીને સમાગમ બાબતમાં! તેની પાછળ મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે.

પાર્ટનર બળજબરી કરે તો તેને એવું લાગે છે કે તે પોતાની લાલસા પૂરી કરી રહ્યો છે. ઘણીવાર તે વિચારે છે કે તેમનો પાર્ટનર તેમની નજીક ત્યારે જ આવે છે, જ્યારે તેને સમાગમ કરવાની ઇચ્છા હોય છે. તેથી આ નાનકડી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી અંગત ક્ષણો રોજિંદા જીનવમાં પણ ખૂબ મજેદાર બનતી જશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button