કોઈ પણ મંદિરમાં જાવ ત્યારે આ આંકડા લખી દેજો,રાતોરાત બની જશો કરોડપતિ.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

કોઈ પણ મંદિરમાં જાવ ત્યારે આ આંકડા લખી દેજો,રાતોરાત બની જશો કરોડપતિ..

Advertisement

આજના સમયમાં પૈસાને પૃથ્વીનો બીજો દેવ પણ કહેવામાં આવે છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ જલ્દીથી જલ્દી અમીર બનવા માંગે છે પરંતુ ઘણી વખત વ્યક્તિ તમામ પ્રયત્નો કરવા છતાં પણ અમીર નથી બની શકતો.

તે જ સમયે કેટલાક લોકો ખૂબ જ ઓછા સમયમાં ઘણા પૈસાના માલિક બની જાય છે આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ ઉઠે છે કે તે આટલી ઝડપથી ઈમાનદારીથી અમીર કેવી રીતે બની ગયો.

Advertisement

લોકો હંમેશા ધનવાન બનવાની ઈચ્છા માં દિવસ રાત કઠીન મહેનત કરે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવન માં ક્યારેય પણ ધન થી જોડાયેલ કમી ના આવે તેમ તો ધન પ્રાપ્તિ માટે બધા લોકો પ્રયાસ તો બહુ કરે છે.

પરંતુ બધા લોકો નો પ્રયાસ સફળ નથી થઇ શકતો એવા બહુ જ ઓછા લોકો ભાગ્યશાળી સાબિત થાય છે જે ધનવાન બનવાની ઈચ્છા પૂરી કરી લે છે વધારે કરીને લોકો પોતાના આ સ્વપ્ન ને પુરા કરવામાં અસફળ રહે છે.

Advertisement

પરંતુ એવું નથી કે તમે કોશિશ કરવાનું છોડી દો કારણકે જો તમે સતત કોશિશ કરશો ત્યારે તમને સફળતા મળી શકશે મહેનત ના સાથે સાથે માતા લક્ષ્મીજી નો આશીર્વાદ હોવાનું પણ બહુ જરૂરી જ છે.

શાસ્ત્રો માં કેટલાક એવા ધન પ્રાપ્તિ ના ઉપાયના વિષે જણાવવામાં આવ્યું છે જેમનો ઉપયોગ કરીને તમે પોતાની ઇચ્છાઓ પૂરી કરી શકો છો આજે અમે તમને કેટલાક એવા ઉપાયો ના વિષે જાણકારી આપવાના છીએ.

Advertisement

જે ધનવાન બનવામાં તમારી મદદ કરશે અને માતા લક્ષ્મીજી ની કૃપા થી ધન સંબંધિત સમસ્યાઓ દુર થશે તો આજે અમે તમને એક ઉપાય એવો બતાવીશું જે ઉપાય કરવાથી તમારે કોઈપણ વસ્તુ કરવી નહિ પડે આમ જોવા જઈએ.

તો અમારો આ ઉપાય તેને જ મળતો ઉપાય છે અને જે લોકો પાસે કામ ના હોય નોકરી ના હોય તે લોકોને સામેથી કામ મળી જશે અને એક સમૃદ્ધ જીવન તમે આ ઉપાય કરીને જીવી શકો છો અને સાથે-સાથે ધનનાં યોગ બનવા લાગે છે.

Advertisement

અને તમારા જીવનમાં પૈસાનો વરસાદ થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ અને સાથે-સાથે આ ઉપાય કરવાથી લગ્ન જીવનમાં કોઈપણ અડચણ આવી રહી હોય.

પતિ-પત્નિ વચ્ચે પ્રેમ ના હોય અથવા તો તમારા લગ્ન ના થઈ રહ્યા હોય તો લગ્ન થવાનાં યોગ બને છે અને પતિ-પત્નિમાં પ્રેમ વધે છે આ ઉપાય કરવાથી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ તમને જરૂર જોવા મળશે અહીં તમને એક નંબર જણાવીશું.

Advertisement

તે નંબર તમારે એક જગ્યા ઉપર લખવાનો છે સૌથી પહેલા આપણે મંદિરની વાત કરીશું. મંદિરની અંદર પોઝિટિવિટી ઉર્જા હોય છે ઘણી વખત આપણે જોયું હશે કે ઘરની અંદર એવી પોઝિટિવ વસ્તુ આવતી નથી.

જે મંદિરમાં જઈને આવે છે એટલે કે મંદિરનું વાતાવરણ જ કંઈક અલગ જ જોવા મળતું હોય છે વળી બધા લોકોને મંદિરમાં જવું ગમે છે અને મંદિરમાં તેમને એકદમ શાંતિનો અનુભવ થાય છે ભગવાન શિવજીનાં મંદિરે જશો.

Advertisement

તો તમને એકદમ શાંતિનો અનુભવ જોવા મળશે કારણ કે ભગવાન શિવજી શાંતિનાં દેવતા છે તમારા આત્માને શાંતિ મહેસુસ થશે તમે હનુમાનજીનાં મંદિરે જશો કોઈપણ દેવી-દેવતાઓનાં મંદિરે જશો.

તો તમને ત્યાં અલગ જ વાતાવરણ જોવા મળે છે મંદિરની અંદર ભગવાનની શક્તિ હોય છે એટલા માટે જ તમને ત્યાં અલગ વાતાવરણ જોવા મળતું હોય છે હવે તમારે એક ઉપાય કેવી રીતે કરવાનો છે તેની વાત કરીએ.

Advertisement

સૌથી પહેલાં તમારે કોઈપણ મંદિરે જવાનું છે જે ભગવાનનાં મંદિરે જવા માંગો છો ત્યાં જઈ શકો છો અને આ ઉપાય તમે કરી શકો છો તમારે સાથે થોડી હળદર લેતી જવાની છે મંદિરે જાઓ ત્યારે તમારે હળદર લઈ જવાની છે.

હળદરમાં થોડું ગંગાજળ ભેળવવાનું છે અને હળદર સાથે લઈ જવાની છે અને સાથે તમારે એક સફેદ કલરનો રૂમાલ પણ લઈ જવાનો છે હવે તમારી અનામિકા આંગળી જે છે તેનાથી તમારે આ ઉપાય કરવાનો રહેશે.

Advertisement

તમારે મંદિરે જઈને મંદિરની દિવાલ પર હળદર થી ૬૪ નો આંકડો લખવાનો છે તમે મંદિરમાં આ પ્રકારનો આંકડો લખવા માંગતા ના હોય અથવા તો મંદિરમાં કોઈ જગ્યાએ આ પ્રકારનો આંકડો તમને લખવા ના દે.

તો તમારે એક સફેદ કલરનું કપડું લેવાનું છે અને તેની અંદર ૬૪ નો આંકડો લખીને તમારે આ કપડું મંદિરમાં અર્પણ કરી દેવાનું છે મંદિર જઈને મંદિરની દિવાલ ઉપર તમારે 64 નો આંકડો લખવાનો છે.

Advertisement

જો કોઇ પણ મંદિરમાં આંકડો લખવાના દે તો એક સફેદ રૂમાલ અથવા તો સફેદ કાપડ માં આ આંકડો લખીને મંદિરમાં ભગવાનની આગળ પણ કરી દેવાનું છે ત્યાર પછી એક ગાયના ઘીનો દીવો કરવાનો છે.

ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરવાની છે તમારી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય 64 નું આંકડો લખવાથી તમારી ૬૪ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેની સાથે સાથે તમારે 11 અગરબત્તી પણ કરવી જોઈએ અને મંદિરની ફરતે પ્રદક્ષિણા પણ કરવી જોઈએ.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button