મારી ઉંમર 24 વર્ષ ની છે હું એક સાથે વાયેગ્રા ની 2 ગોળીઓ લવ છું,શુ એનાથી કોઈ નુકસાન થાય ખરૂ?.

સવાલ.હું 22 વર્ષની યુવતી છું મને હંમેશાં મૈત્રીપૂર્ણ વર્તન જ ગમે છે હું બધાં સાથે સારી રીતે જ વર્તન કરું છું અને મારાથી બને એટલી શક્ય મદદ કરવાનો પ્રયાસ કરું છું આટલી મહેનત કર્યા પછી પણ મને બહુ ખરાબ અનુભવ થયો છે.
મેં જેને ખેંચાઇને પણ મદદ કરી હોય એવી વ્યક્તિઓ જરૂરિયાતના સમયે મારી સાથે ઊભી નથી રહેતી અને મને એકલી પાડી દે છે આના કારણે મને બહુ દુ:ખ થાય છે આમાં મારો કોઇ વાંક છે?એક યુવતી (અમદાવાદ)
જવાબ.જો તમે હદથી વધારે બીજાની કેર કરવાનો નેચર ધરાવતા હોવ તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે કારણ કે આ સ્વભાવ તમને નુકસાન પહોંચાડી શકે છે બીજા વ્યક્તિની દરકાર કરવી તેઓનો ખ્યાલ રાખવો ખૂબ જ સારી બાબત છે.
પરંતુ કોઇ પણ વસ્તુ જ્યારે હદથી વધારે થવા લાગે ત્યારે તે ઘાતક બની જાય છે ઘણીવાર બીજા વ્યક્તિની સમસ્યાનો ઉકેલ લાવવામાં આપણે પોતે એટલાં ગૂંચવાઇ જઇએ છીએ અને પોતાના વિશે વિચારવાનું પણ બંધ કરી દઇએ છીએ ખેંચાઇને પણ મદદ કરવાના તમારા નેચરથી સમસ્યા એવા સમયે ઉભી થાય છે.
જ્યારે તમે પોતાની જાત પહેલાં બીજાને પ્રાથમિકતા આપવાનું શરૂ કરી દો છો વળી મોટાભાગે સામેવાળી વ્યક્તિ આ પ્રકારના સ્વભાવની વ્યક્તિને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે.
અને તેઓ તમારી લાગણીઓની પરવા કરવાનું પણ બંધ કરી દે છે તમારાં આ સ્વભાવના કારણે તમે કદાચ એવા વ્યક્તિની પણ દેખરેખ રાખવાનું શરૂ કરી દો છો જેને તમારી ખાસ જરૂરિયાત પણ નથી હોતી.
જો તમે હદથી વધારે સાલસ અને દરકાર રાખનાર વ્યક્તિ હશો તો તમારા સંબંધો મજબૂત નહીં પણ કમજોર જ રહેશે કારણ કે તમારાં સ્વભાવના કારણે તમે હંમેશાં બીજાની હામાં હા જ મેળવશો પછી ભલે તમે તેમની વાતથી અસહમત હો તમારે એ સમજવું જરૂરી છે કે કોઇ પણ સંબંધમાં વ્યક્તિની દરકાર કરવી અલગ બાબત છે.
અને પોતાના મતને નિડર બનીને સામે રાખવો અલગ બાબત છે તમારી વાતને સહજતાથી મૂકશો તો તમારો સંબંધ વધારે મજબૂત બનશે જો તમારે અવગણનાનો ભોગ ન બનવું હોય તો સૌથી પહેલાં તો તમારી જાતને સમય આપો અને તમારી લાગણીઓને અન્ય કરતાં ટોપ પ્રાયોરિટી પર રાખો.
બીજાં વ્યક્તિઓનું ધ્યાન રાખો તેઓનું સન્માન પણ કરો પણ એક નિશ્ચિત રેખાની અંદર રહીને નહીં તો તમે તમારું આત્મ-સન્માન ગુમાવી દેશો તમારી જરૂરિયાતની દરકાર કરવાનું શરૂ કરી દો તમારાં ભવિષ્ય માટે પ્લાનિંગ કરો.
એવા લોકો વિશે વિચારવું બંધ કરો જે તમારા વિશે નથી વિચારતા નેગેટિવ અને બીજાના વિશે ખરાબ બોલતાં લોકોથી અંતર જાળવવાનું શરૂ કરો આનાથી તમારાં જીવનમાં હકારાત્મક ફેરફાર આવશે.
સવાલ.મારી ઉંમર 24 વર્ષની છે મને છેલ્લાં બારેક વર્ષથી બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝની તકલીફ છે અને વાઇફની બ્લડ-પ્રેશરની દવા ચાલુ છે અમે બન્ને નિયમિત દવાઓ લઈએ છીએ અને મહિનામાં બે વાર સમાગમ કરીએ છીએ.
જોકે એ માટે હું વાયેગ્રા લઉં છું હમણાંથી વાયેગ્રા પછી પણ યોગ્ય કડકપણું આવતું નથી આવે તો લાંબો સમય ટકતું નથી એટલે અમે મારું ડાયાબિટીઝ અને વાઇફનું બ્લડ-પ્રેશર ચેક કરાવ્યું તો ખબર પડી કે એ કન્ટ્રોલમાં નથી.
એ પછી મેં એક્સપરિમેન્ટ ખાતર વાયેગ્રાની બે ગોળીઓ ચાલુ કરી તો ઉત્તેજના સારી આવી અને સમાગમ પણ શક્ય બન્યો શું અમે આવું રેગ્યુલરલી કરી શકીએ?વાઇફની પણ ઈચ્છા એવી છે કે હું વાયેગ્રાની બે ગોળી લઉં પણ એવું કરવાથી મને કે તેને કોઈ નુકસાન થાય ખરું?
જવાબ.એક વાત સમજી લો કે તમારે ડાયાબિટીઝને અને વાઇફે બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવાનું છે અને એ બહુ જરૂરી છે વાયેગ્રાનો ડોઝ વધારવા જેવા નિર્ણયો જાતે ન લેવા જોઈએ અને ધારો કે એવું તમે કર્યું અને તમને એમાં ઇલાજ મળી પણ ગયો તો એ ટેમ્પરરી ઉકેલ માત્ર છે.
પણ જો ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર તમે કન્ટ્રોલમાં લાવશો તો તમારી સે** લાઇફ વ્યવસ્થિત ગોઠવાશે અને એ કાયમી ઉકેલ જેવું હશે માત્ર સેક્સ્યુઅલ લાઇફ જ નહીં ઓવરઑલ શરીર માટે પણ એ ખૂબ ફાયદાકારક છે.
શારી-રિક આનંદ ખાતર જાતે જ વાયેગ્રાનો ડોઝ વધારવાની માનસિકતા ગેરવાજબી છે તમે ફોરપ્લે થકી પણ સે-ક્સનો આનંદ મેળવી શકો છો અને મહર્ષિ વાત્સાયાને પણ એવાં જ કોઈ દૃષ્ટિકોણ સાથે સમાગમ પહેલાંની ક્રીડાને મહત્ત્વ આપ્યું છે.
જે ઉંમરે તમે છો એ જોતાં એક જ પ્રામાણિક સલાહ આપવાની કે તમે હેલ્થના ભોગે કોઈ જાતના એક્સપરિમેન્ટ નહીં કરો ડાયાબિટીઝ-બ્લડ પ્રેશર જેવી તકલીફ હોય ત્યારે વાયેગ્રા જેવી દવાનો ડોઝ કોઈ પણ જાતની સલાહ વિના જાતે જ વધારી દેવો એ મુર્ખામી છે વહેલી તકે ફૅમિલી ડૉક્ટરને મળો અને તેઓ જે પ્રિસ્ક્રાઇબ કરે એને જ ફૉલો કરો